Last Update : 05-October-2012, Friday

 

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે

- સ્વચ્છતા અભિયાનની બ્રાન્ડ-એમ્બેસેડર વિદ્યા બાલન પબ્લીકમાં સાફ-સફાઇ પ્રત્યે જાગૃકતા લાવવા આગામી ૧૯મી નવેમ્બરના રોજ બિહારના બેતિયા જીલ્લામાં હાજરી આપશે.

બોલીવુડની મશહુર 'ડર્ટી-ગર્લ' અને સ્વચ્છતા અભિયાનની બ્રાન્ડ-એમ્બેસેડર વિદ્યા બાલન પબ્લીકમાં સાફ-સફાઇ પ્રત્યે જાગૃકતા લાવવા માટેના હેતુસર આયોજીત ''નિર્મલ ભારતયાત્રા''ના સમાપન પ્રસંગે- આગામી ૧૯મી નવેમ્બરના રોજ બિહારના બેતિયા જીલ્લામાં હાજરી આપશે! મહારાષ્ટ્રના વર્ધા જીલ્લાના 'સેવાગ્રામ'થી આગામી ત્રીજી ઓકટોબરથી 'નિર્મલ ભારતયાત્રા'ની શુભ શરૃઆતની ઘોષણા કરવાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યા બાલને કહ્યું, ''નિર્મલ ભારતયાત્રાના છેલ્લા ચરણમાં ૧૯ નવેમ્બરના રોજ હું બિહારના બેતિયા જિલ્લામાં રહીશ!''
લોકોને સાફ-સફાઇ અને શૌચાલયના ઉપયોગ પ્રત્યે જાગૃકતા લાવવાના હેતુથી વિદ્યા બાલને ત્રણ એડ-ફિલ્મો પણ શૂટ કરી છે, જેનું પ્રસારણ ઓકટોબર મહિનાના પહેલા અઠવાડિયાથી રેડીયો અને ટીવી ચેનલો ઉપર શરૃ થઇ જશે. એડ-ફિલ્મમાં વિદ્યાએ સંદેશો આપ્યો છે કે ''શૌચ હૈ તો શૌચાલય હૈ''. વિદ્યાએ એમ પણ કહ્યું કે, ''નિર્મલ ભારત યાત્રાનો હિસ્સો બનીને હું સાફ-સફાઇ પ્રત્યે લોકોને જાગૃત કરી તેઓની વિચારસરણીમાં જરૃર બદલાવ લાવવાનો પ્રયત્ન કરીશ. કદાચ મારા પ્રયત્નોને કારણે સમાજમાં બે વ્યક્તિઓની વિચારસરણી બદલાશે તો મને ખૂબ જ આનંદ થશે!''
થોડાક સમય પહેલા જ રીલીઝ થયેલી ફિલ્મ 'ધ ડર્ટી પિકચર'માં પોતાના અભિનયને કારણે ઘણી જ મશહુર બનેલી વિદ્યા બાલને એક સવાલના જવાબમાં કહ્યું, ''એવું નથી કે આ યાત્રાના સમાપન સાથે હું આ અભિયાનથી અલગ થઇ જઇશ. હું તેની સાથે હંમેશા જોડાયેલી જ રહીશ.'' ત્રીજી ઓકટોબરથી શરૃ થઇ રહેલી 'નિર્મલ ભારતયાત્રા' ૧૪મી ઓકટોબરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં, ૨૨ ઓકટોબરે રાજસ્થાનના કોટામાં, ૩૧ ઓકટોબરે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં અને ૯ નવેમ્બરે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં પહોંચવાની છે. પછી આ ટીમ ૧૭-૧૯ નવેમ્બરની વચ્ચે બિહારના બેતિયા જીલ્લામાં હશે જ્યાં 'નિર્મલ ભારતયાત્રા'નું સમાપન કરવામાં આવશે.
વિદ્યા બાલન હાલ સ્વચ્છતા અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર બની છે. જો કે વિદ્યા બાલન સોશિયલ વર્કમાં વધુ રસ છે. વિદ્યા બાલન હાલ થોડા સમય માટે ફિલ્મોમાં બ્રેક લઇને સોશિયલ એક્ટિવિટીમાં જોડાવવા માંગે છે.
વેલ વિદ્યા બાલનની હાલ કોઇ ફિલ્મ ચર્ચામાં નથી પરંતુ વિદ્યા કોઇ નવા એસાઇમેન્ટ સાઇન કરે તે પહેલાં સોશિયલ વર્કમાં જોડાવવાની ઇચ્છા વધુ છે. વિદ્યા બાલન મેરેજ પહેલાં જ પોતાની છબી સુધારવાનો પ્રયત્ન કરી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved