Last Update : 04-October-2012, Thursday

 

આજે ગાંધીજ્યંતી છે ત્યારે

ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ

- ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ગાંધીજી અને કમ્યુનિકેશન વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્ટુડન્ટસ જાતે સફાઈ કામ કરવા લાગ્યા

ગુજરાત યુનિવર્સિટીના જર્નલિઝમ વિભાગમાં ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સોમવારે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વર્કશોપમાં સ્વાવલંબન, સ્વાધ્યાય, અને સમુહ જીવનની ભાવના સ્ટુડન્ટ્સમાં કેળવાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ત્રણે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સ્વાવલંબન પૈકી સ્ટુડન્ટ્સે કોલેજના કેમ્પસની તથા તેમના ક્લાસરૃમની સફાઈ કરીને ગાંધીજીના જીવનના એકભાગના સહભાગી બન્યા હતા. ગાંધીજી પોતે પણ પત્રકારત્વ વિષય સાથે જોડાયેલા હતા. જેના કારણે સ્ટુડન્ટ્સને પત્રકારત્વનો ખરો ખ્યાલ આવે તે માટે ગાંધી અને કમ્યુનિકેશન આ વિષય પર કેટલાક વક્તાઓ દ્વારા ગાંધીજીની લેખન શૈલી, અને તેમના દ્વારા કરવામાં આવતા જોરદાર પ્રત્યાયનની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ અંગે વિભાગના હેડ સોનલ પંડયા કહે છે કે સ્ટુડન્ટ્સમાં સ્વાવલંબન, સ્વાધ્યાય અને સમૂહ જીવનની ભાવના કેળવાય તે માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અયોજનમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વક્તાઓ દ્વારા પણ ગાંધીના જીવનની મહત્વની વાતો વિદ્યાર્થીઓ સામે મુકી હતી. એક વિદ્યાર્થી જેને ગાંધી ઉપર જે ફિલ્મો બની છે તેના પર આખું રિસર્ચ કરીને કેટલીક મહત્વની બાબતો વિદ્યાર્થીઓ સમક્ષ મુકી હતી.
આ અંગે એક સ્ટુડન્ટ્સ કહે છે કે આમ તો ગાંધીજીની મહત્વની વાતો અને ગાંધીજીના જીવન વિશે જાણવાની ખુબ મજા આવી. જો કે મજાની વાત એ છે કે જ્યારે ગાંધીજી પર બનેલી ફિલ્મોની રીસર્ચ પર જે વસ્તુઓ અમને જાણવા મળી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved