Last Update : 04-October-2012, Thursday

 

યોજનાની જાહેરાતના અઠવાડિયામાં જ
પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

આવા નાગરિકોને અપાયેલી ડાયરીમાં પોલીસવાળા રોજ પોતાની મુલાકાતની નોંધ લખશે

મુંબઇ તા.૩
મુંબઇ પોલીસે વરિષ્ઠ નાગરિકોને દત્તક લેવાની યોજનાની જાહેરાત કર્યાના એક અઠવાડિયાની અંદર જ પોલીસવાળા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોના ઘરે જઇને પોલીસ ડાયરીનું વિતરણ કરી ચુક્યા છે. આ યોજના મુજબ એક પોલીસવાળો રોજ આવા ઘરોમાં જઇને પોતાની મુલાકાત અને વરિષ્ઠ નાગરિકોની સમસ્યાનો રેકોર્ડ રાખશે.
આ યોજનાથી વરિષ્ઠ નાગરિકો અંગે પોલીસને વિગતવાર માહિતી મળી રહેશે. ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકો એકલા રહે છે અને ડાયરી તેમના સ્ટેટસ રિપોર્ટ જેવી બની રહેશે.
વરિષ્ઠ નાગરિકોની મુલાકાતની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનોની બીટ ચોકીને સોંપાઇ છે. શહેરમાં અંદાજે ૯૬ પોલીસ સ્ટેશન છે અને દરેકની ચારેક બીટ ચોકી છે. દર અઠવાડિયે આ સ્ટેટસ રીપોર્ટ પોલીસ સ્ટેશનના ઇન-ચાર્જને સુપરત કરાશે અને નિયમિતપણે તેની સમીક્ષા કરાશે.
પોલીસ નોંધ દર્શાવે છે કે શહેરમાં ૩૮ હજાર વરિષ્ઠ નાગરિકો છે પણ તેઓ પોતાના પરિવારો સાથે રહે છે. અમે આવા વરિષ્ઠ નાગરિકો વિશે પણ પૃચ્છા કરતા રહીએ છીએ પણ બાળકો તેમની સંભાળ રાખવા માટે છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
એકલા રહેતા વરિષ્ઠ નાગરિકો ગુનાખોરીનો ભોગ વધુ બને છે. એમ તેમણે ઉમેર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved