Last Update : 04-October-2012, Thursday

 
આચાર સહિતા ઃ મોદીના બેનરો પર બુલડોઝર ફર્યું

- ગાંધીનગરમાં પોસ્ટરો હટાવાયા

 

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ ચૂંટણીપંચ અને મ્યુનિસિપલ કોર્પોરોશન દ્વારા રાજકારણીયોના બેનરો હટાવવા લાગી ગયા છે. જેના ભાગે રૃપે આજે ગાંધીનગરમાં જાહેર માર્ગ પર લગાડેલા મોદીના બેનરે પર બુલડોઝર ફેરવ્યા હતા.

 

Read More...

 

નર્સિગ કોલેજની વિદ્યાર્થીનીએ ફાંસોખાતાં ચકચાર
 

- વડોદરાનો કિસ્સો

 

વડોદરા ખાતે આવેલી એક ખાનગી કોલેજની હોસ્ટેલમાં આજે સવારે એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના હરણી એરપોર્ટ રોડ પર આવેલી એક ખાનગી કોલેજમાંના રૃમમા રૃમ પાર્ટનર ઘેર ગઇ હતી.

Read More...

કરો વાત...રૃપિયા 8 કરોડનું સોનું પડી ગયું

- અમદાવાદનો કિસ્સો

ન્યુયોર્કથી મંગાવેલું 500 કિલો સોનું લઇને જીપમાં નવા વાડજથી પસાર થતા હતા ત્યારે શાસ્ત્રીનગર પાસે વાહનમાં ડિઝલ પુરાવા જતાં રસ્તામાં 8 કરોડની કિંમતનું 25 તોલા સોનું રસ્તામાં પડી જવાની જાણ થતાં નારણપુરા પોલીસે ગુનો નોંધી વધઉ તપાસ હાથ ધરી છે.

અમદાવાદથી મુંબઇ સિક્યુરીટી બંદોબસ્ત હેઠળ જીપમાં આજે સવારે 500 કિલો સોનું લઇને જઇ રહ્યા હતા.

Read More...

બિહારમાં જજનું ખૂન કરનાર ગુજરાતમાંથી પકડાયો

- નવસારીમાં ટ્રક ચલાવતો હતો

 

નવસારી તેમજ બિહાર પોલીસે નવસારીથી ચાર નકસલવાદીઓને પકડી પાડ્યા હતા પોલીસ તપાસમાં નકસલી એરિયા કમાન્ડર રાજેશે બિહારમાં જજનું ખૂન કર્યું હતું ઉપરાત પોલીસ અધિકારીઓ સહિત 30 જેટલા ગંભીર પ્રકારના ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું હતું.

નવસારીમાંથી પકડાયેલા રાજેશ રાય ઉર્ફે પવન ધનરાજ રાયે છત્તીસગઢમાં ધોરણ 2નો અભ્યાસ કર્યો હતો.

Read More...

ભીખ માંગતાં માંગતાં બાળકને દુપટ્ટામાં લપેટી ઉપાડ્યું

- અમદાવાદનો કિસ્સો

વેજલપુરમાં એક મહિલા ભીખ માંગતી હતી ત્યારે એક સોસાયટી પાસે રમી રહેલા બાળકને દુપટ્ટામાં લપેટીને અપહરણ કરીને જઇ રહી હતી આ અંગેની સ્થાનિક રહિશોને જાણ થતાં લોકોએ મહિલાને પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને સુપરત કરી હતી.

વેજલપુરમાં સોનલ રોડ પર બુધવારે એક મહિલા ભીખ માંગતાં માંગતાં મોકો મળે એક માસુમ બાળકને લઇ જવોનો પ્રયાસ કરી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં

Read More...

બાપરે બાપ... 12 વર્ષના છોકરાએ ખંડણી માંગી

- ભાવનગરનો કિસ્સો

ભાવનગરમાં 12 વર્ષના છોકરાએ હીરાના કારખાનાના મેનેજર પાસે રૃપિયા 50 હજારની ખંડણી માંગી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે છટકું ગોઠવીને પાંચ વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતા. પોલીસ તપાસમાં મોજશેખ માટે ખંડણી વસૂલવાનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ભાવનગરમાં હીરાના કારખાનાના મેનેજર રાજુ પટેલને નરેન્દ્ર સિહં ગોહિલે ફોન કરીને રૃપિયા 50 હજારની

Read More...

- વડોદરામાં નવરાત્રીના નવ દિવસનું ભાડું

 

વડોદરામાં નવરાત્રી ગરબા માટે મેદાનો ભાડે મળતા નથી. એક બિલ્ડરગ્રૃપે રૃપિયા 32 લાખનું ડોનેશન આપીને ગરબાના ગ્રાઉન્ડ ભાડુ રાખ્યું હોવાના બનાવે વડોદરામાં ચકચાર જગાવી મૂકી છે. જેમાં ખાસ ક્રેકાઇ ગરબા મહોત્સવ દ્વારા 32 લાખનું ડોનેશન હેલ્થ ડિપાર્ટમેન્ટને આપ્યું છે.

વડોદરાના પ્રચલિત બિલ્ડર ગ્રૃપે સયાજી

Read More...

 

  Read More Headlines....

અમેરિકી નૌકાદળે અગનજ્વાળાઓમાંથી પસાર થઈ દિલધડક કરતબો રજૂ કર્યાં

અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે

મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી

UKની રોટરડેમ નદીમાં ખાસ પ્રકારનું તરતું 'હોટ બાથ ડબ'આકર્ષણનું કેન્દ્ર બન્યું

આઈફોનના માટે અનોખું 'સ્કુબા સ્યૂટ'કવરથી પાણીમાં મસ્ત ફોટા પાડી શકાય છે

વિન્ડિઝના ગેલ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોના રૃમમાંથી યુવતીઓ પકડાઇ

Latest Headlines

સેન્સેક્સમાં જોરદાર ઉછાળો : 19000ની સપાટી વટાવી
વડોદરા ખાતે આવેલી એક નર્સિગ કોલેજની વિદ્યાર્થીનીએ ફાંસોખાતાં ચકચાર
અમદાવાદ : ભીખ માંગતાં માંગતાં બાળકને દુપટ્ટામાં લપેટી ઉપાડ્યું
લો બોલો...વડોદરામાં નવરાત્રી ગરબા ગ્રાઉન્ડનું ભાડું 32 લાખ
બાપરે બાપ... ભાવનગરમાં 12 વર્ષના છોકરાએ ખંડણી માંગી
 

More News...

Entertainment

પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં BIG B સામાજિક કાર્યકર અણ્ણાની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાનના નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
  More News...

Most Read News

આઈન્સ્ટાનનું મગજ તમને મળી શકે છે!
આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
  More News...

News Round-Up

ભ્રષ્ટાચારની વાતો કરતી ગુજરાત સરકાર લોકાયુક્ત કેમ નથી નિમતી ?
માસાન્તે પેટ્રોલના ભાવમાં દોઢ રૃપિયાના ઘટાડાની વકી
મોબાઇલ અને જીન્સ ખરીદવા માતાએ ૧૭ માસનો પુત્ર ૫૦૦૦માં વેચી નાખ્યો
વીમા, પેન્શન અને રાષ્ટ્રીય રોકાણ બોર્ડની મહત્વની દરખાસ્તો મુકાશે
સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં રૃા. ૧૨૭નો વધારો કરાયો
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

બિહારનો મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી રાજેશ રાય ચીખલીથી પકડાયો
પિસ્તોલમાંથી થયેલા ફાયરીંગનો હોબાળો ન થાય એ માટે મિત્રએ કરી મિત્રની હત્યા

અમેરિકન ફિલ્મના વિરોધના બહાને હિંસાઃ પોલીસ ચોકી, ૧૧ વાહનને આગ

ચીકનગુનિયા, મેલેરીયા, ડેન્ગ્યૂ સહિતનાં રોગચાળાએ પિશાચી પંજો ફેલાવ્યો
ખેડા જિલ્લાનું વિભાજન ઃ મહિસાગર નવો જિલ્લો
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
  [આગળ વાંચો...]
 

Business

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
[આગળ વાંચો...]
 

Sports

કેપ્ટન તરીકે ધોનીનો ચિંતાજનક ફ્લોપ શો જારીઃભારતીય ક્રિકેટ બોર્ડ નારાજ

આજે પાકિસ્તાન સામેની સેમિ ફાઇનલમાં શ્રીલંકા વધુ ફેવરિટ ઃ બંને એશિયન પાવર

વિન્ડિઝના ગેલ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોના રૃમમાંથી યુવતીઓ પકડાઇ
સેહવાગ ઇજાગ્રસ્ત ઃ ચેમ્પિયન્સ લીગ રમવા અનિશ્ચિત

ભારત સતત ત્રીજા વર્લ્ડકપમાં સુપર એઈટ રાઉન્ડમાં જ બહાર ફેંકાયું

 

Ahmedabad

બાળકને તેડીને માતા, વૃધ્ધા અને મહિલા પોલીસે જાણે મોત ભાળ્યું
કારંજ તોફાન કેસમાં ઝરીનાખાન સહીત ૧૦૦ની મોડીરાતે ધરપકડ
તહેવારોની ખરીદી સમયે તોફાનથી બજારો બંધ રહેતા વેપારીઓમાં રોષ

નંદા, પનીરવેલ, કૈલાસનાથન્ને અધિક મુખ્યસચિવનું પ્રમોશન

•. અમદાવાદ જિલ્લાની ૧૩મીએ અને શહેરની ૧૭મીએ ચૂંટણી
[આગળ વાંચો...]
 

Baroda

કોમર્સના યુનિટ બીલ્ડીંગ ખાતે વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો
જંબુસરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ ઃ વીજળી પડતા એકનું મોત
ફ્રેશર્સ પાર્ટીમાં ડાન્સર બોલાવવાની પ્રકરણમાં તપાસ સમિતિની રચના

વનખાતાના એસીએફ ૧૫૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

વડોદરાની ૧૩ બેઠકો પર ૩૧૪૭ મતદાનમથકો પર ચુંટણી થશે
  [આગળ વાંચો...]
 

Surat

નકસલવાદી અંગે સુરત દક્ષિણ ગુજરાત પોલીસ ઉંઘતી ઝડપાઇ
વાપી પાસે પેટ્રોલ વેગન લઇ જતી ગુડ્ઝ ટ્રેનના એન્જિનમાં આગ
પ્રેમિકા પાછળ લખલૂંટ ખર્ચમાં અજીત દેવામાં ડૂબી ગયો હતો
સુરત કોર્ટમાં ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ ૯૯ ટકા કામગીરી પુર્ણ
ભાજપ શાસકોએ કામ મંજુર કરી એક કલાકમાં જ ખાત મુહૂર્ત કરી દીધા
  [આગળ વાંચો...]
 

South Gujarat

ખેરગામ તાલુકાને વલસાડ જિલ્લામાં સમાવવા ગામોના અભિપ્રાયો મહત્વના
POPની રઝળતી શ્રીજી પ્રતિમાનું તોડીને વિસર્જન કરતા વિવાદ
G.I.P.C.L.ના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે માર્ગ રીપેરીંગના મુદ્દે ઘર્ષણ
વાપી - સંઘપ્રદેશના પંપો પર બે દિવસથી 'પેટ્રોલ-ડીઝલ નથી'ના પાટીયા
મહુવા તાલુકામાં વાવાઝોડું ફુંકાતાં અનેક મકાનોના પતરા ઉડી ગયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચકલાસી ભૂમેલ રોડ પર વિચિત્ર અકસ્માત
રૃસ્તમપુરા ગામના ૨૦૦ લોકોને વાઇરલ ઇન્ફેક્શન
પેટલાદ-દહેમીના કોમી તોફાનોમાં ૧૨ની ધરપકડ

કિટલીવાળાઓનો ટ્રેન્ડ બદલાયો કોઈએ ભાવ વધાર્યા ઃ અમુકે 'ચા' ઘટાડી

નડિયાદમાં રાવળ સમાજની સ્મશાન ભૂમિનો વિવાદ પુનઃ ચગ્યો
  [આગળ વાંચો...]
 

Saurastra

'ચલો નયા ગુજરાત બનાયે'ઃ સોનિયાની હાકલ
સાવરકુંડલાના મીતરાળા પંથકમાં અનરાધાર ત્રણ ઈંચ વરસાદ

આંદોલન છતાં ઉકેલ ન આવતા આજે વિસાવદર શહેર બંધનું એલાન

રાજકોટ બાદ જૂનાગઢમાં પણ એફ.એસ.આઈ.માં ૨૫ ટકા વધારો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો ઃ શંકાસ્પદ ડેન્ગ્યુના બે કેસ
અલંગ શીપ બ્રેકીંગ ઈન્ડસ્ટ્રીઝના પ્રશ્નોની ૧૨ - ૧૨ વર્ષથી ઉપેક્ષા
સ્વાસ્થ્ય માટે ૪૦ મિનિટમાં ચાર કિલોમીટરનું અંતર કાપવું જોઈએ
પાલીતાણા એસ.ટી. સ્ટેન્ડની બહાર ખુલેઆમ પેસેન્જરોને ખેંચી જતા ખાનગી વાહન ચાલકો
લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે આશા વર્કરના ધરણા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ડીસામાં વાઇરલ તાવનો વાવર

અંબાજી મંદિરની આજે પ્રક્ષાલન વિધિ યોજાશે ઃ મંદિર બંધ રહેશે
કાંકરેજના ના. મામલતદાર રૃા. ૩૫૦૦ની લાંચ લેતાં ઝડપાયા

વિશ્વભરની ખ્યાતનામ હસ્તીઓ આબુમાં પધારશે

નીટની પરીક્ષામાં સરકારની બેધારી નીતિ સામે આક્રોશ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved