Last Update : 04-October-2012, Thursday

 

ન કોઇ કાદવ ઉછાળ, નહીં ખોટી આક્ષેપબાજી
સોનિયાની શાલીનતા અને સૌમ્ય ભાષાશૈલીથી જનમેદની સંમોહિત

વિદેશ પ્રવાસ વિશેના આક્ષેપોનો જવાબ દેવાને બદલે કહ્યું કે 'વિરોધીઓને જે કરવું હોય તે કરે'

રાજકોટ, તા.૩
રાજકારણી અને રાજનીતિજ્ઞામાં શું તફાવત હોય છે તે આજે વધુ એક વખત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાજકોટમાં દર્શાવ્યું. પોતાના ઉપર વિદેશ પ્રવાસના ખોટા ખર્ચ સહિતના આક્ષેપો કરનાર ગુજરાતના મુખ્યમંત્રીને ધાર્યુ હોત તો સોનિયા ગાંધી જડબાતોડ જવાબ આપી શકયા હોત અને ઉપસ્થિત લોકોની વધુ તાળીઓ મેળવી શકયા હોત. નરેન્દ્ર મોદીના વકતવ્યમાં સોનિયા ગાંધીનું નામ ન હોય તેવું જવલ્લે જ બને. માત્ર નામ જ નહીં ઇટાલિયન કુળ કે વિદેશી મુળ વિષે સોનિયા અને રાહુલ વિષે બેફામ ઉચ્ચારણો પણ કરતા રહે છે. તાજેતરમાં સોનિયા ગાંધી ઉપર વિદેશ પ્રવાસનો આક્ષેપ કર્યા બાદ મુખ્યમંત્રીને આ બેબુનિયાદ ડાયલોગ વિષે પાછુ વાળવું ભારે પડી ગયુ હતું. આમ છતાં વ્યકિતગત આક્ષેપો તેમના ભાષણના કેન્દ્રમાં હોય છે.
બીજી તરફ સોનિયા ગાંધીએ આજે ગુજરાતમાં જંગી મેદની તેનાથી પ્રભાવિત હોવા છતાં મોદી ઉપર કાદવ ઉછાળ તો દૂર, આક્ષેપ કરવાનું પણ દૂર મોદીનું નામ પણ લીધુ ન હતું. અંગ્રેજીમાં કહેવાય છે કે Ignorance is the best way of insudting... પોતાના ગુણગાન ગાતા મોદીએ આ વાત સમજવા જેવી છે.
રાજકારણમાં આજે શાલીનતાનો દુકાળ છે, નાત, જાત, પરિવાર વિષે તર્કહીન આક્ષેપો થતાં રહે છે. મોદીએ અગાઉ સોનિયા-રાહુલ માટે ગાય- વાછરડુ એવા શબ્દ વાપર્યા હતાં. સોનિયા ગાંધી માટે આજે બોલવા જેવા ઘણા મુદ્દા હતાં, પરંતુ મોદી વિષે કાંઇ જ ન બોલીને તેણે જે જવાબ આપ્યો તે તેનામાં રહેલા વિચક્ષણ રાજનીતિજ્ઞાની ઓળખ આપે છે.
સોનિયા ગાંધીએ ધાર્યુ હોત તો એ વડાપ્રધાન બની શકયા હોત એ લોકોને બરાબર યાદ છે તેની ત્યાગ ભાવના ઉપર રાજકીય કાદવ ઉછાળથી લોપી શકાય તેમ નથી જયારે મોદીએ મુખ્યમંત્રી પદ માટે કેશુભાઇનું પત્તુ કાપ્યુ અને તે પછી સંજય જોષી સાથે દર્શાવેલી કિન્નાખોરીના દાખલા મોજૂદ છે. રાષ્ટ્રિય નેતા બનવા માંગતા મોદીએ અગાઉ લોકસભાની ચૂંટણીમાં સોનિયાને ટાર્ગેટ બનાવી મરજી પડે તેવી ભાષા વાપરી હતી જેના કારણે ભાજપને ભારે નુકસાન થયું હતું. કારણ કે શબ્દો અને તેની પાછળ રહેલુ સત્ય લોકો બરાબર સમજતા હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved