Last Update : 04-October-2012, Thursday

 

હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણી ૪થી નવેમ્બરે એક તબક્કામાં યોજાશે

૬૮ બેઠકો માટે ૪૫.૧૬ લાખ મતદારો ૭,૨૫૨ મતદાન કેન્દ્રો સ્થપાશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૩
ચૂંટણી પંચે આજે ગુજરાત ઉપરાંત હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ ૪થી નવેમ્બરે એક તબક્કામાં લેવાની જાહેરાત કરી હતી. હિમાચલપ્રદેશમાં મત ગણતરી ગુજરાત સાથે જ ૨૦મી ડિસમ્બરે કરવામાં આવશે. હિમાચલમાં ચૂંટણીઓ અંગેનું જાહેરનામું ૧૦મી ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં ઉમેદવારી પત્રકો ભરવાની છેલ્લી તારીખ ૧૭ ઓક્ટોબર રહેશે અને ૧૮મી ઓક્ટોબરે ઉમેદવારી પત્રકોની ચકાસણી કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૦મી ઓક્ટોબર રહેશે. હિમાચલ પ્રદેશમાં કુલ ૪૫.૧૬ લાખ મતદારો માટે ૭,૨૫૨ મતદાન કેન્દ્રો સ્થાપવામાં આવશે. હિમાચલમાં વિધાનસભાની કુલ ૬૮ બેઠકો છે. જેમાંની ૧૭ એસ.સી. માટે અને ૩ એસ.ટી. ઉમેદવારો માટે અનામત છે. હિમાચલ પ્રદેશની વર્તમાન વિધાનસભાની મુદત ૧૦મી જાન્યુઆરીએ પૂરી થાય છે.
અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રાલય હિમાચલ પ્રદેશમાં ચૂંટણીઓ દરમિયાન ૬,૦૦૦ અર્ધલશ્કરી જવાનો પૂરા પડાશે. જ્યારે રાજ્યના ૧૪,૦૦૦ પોલીસ કર્મચારીઓ ચૂંટણી દરમિયાન તૈનાત કરવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved