Last Update : 04-October-2012, Thursday

 

અનિલ કપૂરે શ્રીદેવીના વખાણ કર્યા

- શ્રીદેવી કમ્પલીટ એક્ટ્રેસ

એક્ટર અનિલ કપૂર અભિનેત્રી અને તેની ભાભી શ્રીદેવીના વખાણ કરતાં કહ્યું છે કે, તે સંપૂર્ણ અભિનેત્રી છે. મેં તેમની સાથે ઘણી ફિલ્મો કરી છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં ભાગ્યે જ તેમના જેવી પરિપૂર્ણ અભિનેત્રી જોવા મળી છે. તે શ્રેષ્ઠ છે.

શ્રીદેવી અનિલ કપૂરના મોટાભાઇ બોની કપૂરની પત્ની છે. અનિલ અને શ્રીએ લમ્હેં, મિ.ઇન્ડિયા, લાડલા અને જુદાઇ જેવી ઘણી હીટ ફિલ્મો આપી છે.

Read More...

બોડીગાર્ડના બોડીગાર્ડઝ્‌ બાખડ્યા

-સલમાનના શૂટિંગના સ્થળે ગ્રામવાસી સાથે ટપાટપી

દબંગ સલમાન ખાનના બોડીગાર્ડઝ્‌ અહીં સ્થાનિક ગ્રામવાસી સાથે બાખડી પડ્યા હતા. દબંગ ટુના શૂટંિગ માટે સલમાન અહીં લોકેશનની શોધમાં આવ્યો હતો.

ગ્રામવાસીઓ મોટરબાઇક પર હતા અને સલમાન કારમાં હતો. થોડીવારે સલમાને એક ગ્રામવાસીની બાઇક લીધી અને બાઇક પર ધૂમવા લાગ્યો. કેટલાક ગ્રામવાસીએ એને ઓવરટેઇક કરવાનો પ્રયાસ કરતાં સલમાનના બોડીગાર્ડઝે

Read More...

પાકિસ્તાની પેરિસ હિલ્ટન ગણાતી મથીરા બોલિવૂડમાં

i

-પાકિસ્તાનની પેરિસ હિલ્ટન ગણાય છે

પાકિસ્તાનની પેરિસ હિલ્ટન ગણાતી મથીરા હવે બોલિવૂડમાં ચમકશે એવા અહેવાલો વહેતા થયા હતા. એ નીલ નીતિન મૂકેશની હીરોઇન બને એવી શક્યતા હતી.

પાકિસ્તાની ટીવી પર ચેટ શોની એન્કર તરીકે લોકપ્રિય નીવડેલી મથીરા હાલ મુંબઇમાં છે અને એણે કહ્યુું કે ફિલ્મમાં કામ કરવાની તક મને મળે એવી શક્યતા ૫૦-૫૦ છે.

મથીરા એક રિયાલિટી શોમાં પણ સામેલ થશે એવી વાતો બોલિવૂડમાં થતી રહી છે. હેમા માલિની અને માઘુરી દીક્ષિતની ફેન એવી મથીરા કહે છે

Read More...

નરગીસ ફખરી એક્ટિંગને ગંભીરતાથી લઇ રહી છે!

-રોકસ્ટાર ફિલ્મથી નરગીસની બોલિવુડમાં એન્ટ્રી

રોકસ્ટાર ગર્લ નરગીસ ફખરી તેની એક્ટિંગ અને વોઇસ સ્કીલને સુધારવા માટે અમેરિકામાં વોઇસ મોડયુલેશનના પાઠ ભણી રહી છે.

રોકસ્ટાર ફિલ્મથી બોલિવુડમાં પ્રવેશનારી નરગીસ ફખરીની એન્ટ્રી તો ધમાકેદાર રહી હતી. ફિલ્મ ભલે હીટ રહી પણ નરગીસની કરિયરને જોઇએ એવી ઉડાન ન મળી. તેની પાસે ત્રણ ફિલ્મો હતી એ પણ તેને ગુમાવવાનો વારો આવ્યો.

Read More...

એ.આર.રહેમાનની ઇચ્છા પૂરી થઇ

- યશ ચોપરા સાથે કામ કરવાનું સપનુ

ઓસ્કાર વિનિંગ સંગીતકાર એ.આર.રહેમાનનું કહેવું છે કે યશ ચોપરા સાથે કામ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર કમ્પલીટ થઇ ગયું છે.

આઠ વર્ષ બાદ ડિરેક્શનની બાગડોર સંભાળનારા યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાનમાં એ.આર.રહેમાને મ્યુઝિક આપ્યું છે.

રહેમાન યશ ચોપરાની સ્ટાઇલની પ્રશંસા કરતાં કહે છે, હું વર્ષોથી તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો. આખરે એ ઇચ્છા પરિપૂર્ણ થઇ. જબ તક

Read More...

 

મનીષા કોઇરાલાની કાઠમંડુમાં ડાન્સ એકેડેમી

- એની કઝાકસ્તાનની ભાભી ચલાવે છે

 

દુઃખી લગ્ન જીવન પછી છૂટેલી અભિનેત્રી મનીષા કોઇરાલા નજીકના ભવિષ્યમાં પોતાની જન્મભૂમિ નેપાળના કાઠમંડુમાં સંગીત-નૃત્ય એકેડેમી શરૂ કરશે એવા અહેવાલો વહેતા થયા હતા.
ઉત્તેજિત સ્વરે મનીષાએ મિડિયાને કહ્યું કે મારાં માતા-પિતા અને ભાઇ સિદ્ધાર્થ કાઠમંડુમાં છે એટલે હું મુંબઇ અને કાઠમંડુ વચ્ચે ઊડાઊડ કરતી હોઉં છું. મારી ભાભ

 

Read More...

જેકી ભગનાનીને એક્શન સિન ભારે પડયો

- રંગરેઝના સેટ પર ઇજાગ્રસ્ત

 

પ્રિયદર્શનની આગામી ફિલ્મ રંગરેઝમાં જેકી ભગનાની લીડ રોલમાં છે. જેકી અજબ ગજબ લવનું શૂટિંગ પૂરું કરીને રંગરેઝના મૈસુર ખાતે આવેલાં સેટ પર શૂટિંગ માટે પહોંચ્યો પણ અહીં જેકીને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો અનુભવ થયો.

જેકીએ એક્શન સિન શૂટ કરવાનો હતો. જેમાં તેણે તેના મિત્રને કોઇ બીજીવ્યક્તિને મેટલના રોડથી મારતા અટકાવવાનો હતો. જોકે જેકીભાઇ

Read More...

કેટરીના કૈફ મારી સારી મિત્ર છે ઃ રણબીર કપૂર

ટીવી મુઘલ સિમોન કોવેલના યુવાન દેખાવાના હવાતિયાં

Entertainment Headlines

પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ

Ahmedabad

ધો.૬ થી ૮ના પુસ્તકો ખરીદવા ત્રણ ગણી રકમ ખર્ચવી પડશે
વ્યાજખોરોની ધમકીથી ત્રસ્ત યુવક પખવાડીયાથી લાપતા
ગુજરાતમાં R.T.I કાર્યકરોની હત્યા અને હુમલાના ૧૮ બનાવ

સત્યાગ્રહ છાવણીમાં ૨.૩૫ લાખની મતા ચોરી ઘરઘાટી પલાયન

•. પિતાના પેન્શનમાં પુત્રીના હક અંગે સરકાર સ્પષ્ટતા કરે ઃ હાઈકોર્ટ
[આગળ વાંચો...]
 

Baroda

કોમર્સના યુનિટ બીલ્ડીંગ ખાતે વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો
જંબુસરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ ઃ વીજળી પડતા એકનું મોત
ફ્રેશર્સ પાર્ટીમાં ડાન્સર બોલાવવાની પ્રકરણમાં તપાસ સમિતિની રચના

વનખાતાના એસીએફ ૧૫૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

વડોદરાની ૧૩ બેઠકો પર ૩૧૪૭ મતદાનમથકો પર ચુંટણી થશે
  [આગળ વાંચો...]
 

Surat

નકસલવાદી અંગે સુરત દક્ષિણ ગુજરાત પોલીસ ઉંઘતી ઝડપાઇ
વાપી પાસે પેટ્રોલ વેગન લઇ જતી ગુડ્ઝ ટ્રેનના એન્જિનમાં આગ
પ્રેમિકા પાછળ લખલૂંટ ખર્ચમાં અજીત દેવામાં ડૂબી ગયો હતો
સુરત કોર્ટમાં ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ ૯૯ ટકા કામગીરી પુર્ણ
ભાજપ શાસકોએ કામ મંજુર કરી એક કલાકમાં જ ખાત મુહૂર્ત કરી દીધા
  [આગળ વાંચો...]
 

South Gujarat

ખેરગામ તાલુકાને વલસાડ જિલ્લામાં સમાવવા ગામોના અભિપ્રાયો મહત્વના
POPની રઝળતી શ્રીજી પ્રતિમાનું તોડીને વિસર્જન કરતા વિવાદ
G.I.P.C.L.ના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે માર્ગ રીપેરીંગના મુદ્દે ઘર્ષણ
વાપી - સંઘપ્રદેશના પંપો પર બે દિવસથી 'પેટ્રોલ-ડીઝલ નથી'ના પાટીયા
મહુવા તાલુકામાં વાવાઝોડું ફુંકાતાં અનેક મકાનોના પતરા ઉડી ગયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચકલાસી ભૂમેલ રોડ પર વિચિત્ર અકસ્માત
રૃસ્તમપુરા ગામના ૨૦૦ લોકોને વાઇરલ ઇન્ફેક્શન
પેટલાદ-દહેમીના કોમી તોફાનોમાં ૧૨ની ધરપકડ

કિટલીવાળાઓનો ટ્રેન્ડ બદલાયો કોઈએ ભાવ વધાર્યા ઃ અમુકે 'ચા' ઘટાડી

નડિયાદમાં રાવળ સમાજની સ્મશાન ભૂમિનો વિવાદ પુનઃ ચગ્યો
  [આગળ વાંચો...]
 

Saurastra

'ચલો નયા ગુજરાત બનાયે'ઃ સોનિયાની હાકલ
સાવરકુંડલાના મીતરાળા પંથકમાં અનરાધાર ત્રણ ઈંચ વરસાદ

આંદોલન છતાં ઉકેલ ન આવતા આજે વિસાવદર શહેર બંધનું એલાન

રાજકોટ બાદ જૂનાગઢમાં પણ એફ.એસ.આઈ.માં ૨૫ ટકા વધારો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં ઉછાળો ઃ શંકાસ્પદ ડેન્ગ્યુના બે કેસ
અલંગ શીપ બ્રેકીંગ ઈન્ડસ્ટ્રીઝના પ્રશ્નોની ૧૨ - ૧૨ વર્ષથી ઉપેક્ષા
સ્વાસ્થ્ય માટે ૪૦ મિનિટમાં ચાર કિલોમીટરનું અંતર કાપવું જોઈએ
પાલીતાણા એસ.ટી. સ્ટેન્ડની બહાર ખુલેઆમ પેસેન્જરોને ખેંચી જતા ખાનગી વાહન ચાલકો
લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે આશા વર્કરના ધરણા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ડીસામાં વાઇરલ તાવનો વાવર

અંબાજી મંદિરની આજે પ્રક્ષાલન વિધિ યોજાશે ઃ મંદિર બંધ રહેશે
કાંકરેજના ના. મામલતદાર રૃા. ૩૫૦૦ની લાંચ લેતાં ઝડપાયા

વિશ્વભરની ખ્યાતનામ હસ્તીઓ આબુમાં પધારશે

નીટની પરીક્ષામાં સરકારની બેધારી નીતિ સામે આક્રોશ

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

બિહારનો મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી રાજેશ રાય ચીખલીથી પકડાયો
પિસ્તોલમાંથી થયેલા ફાયરીંગનો હોબાળો ન થાય એ માટે મિત્રએ કરી મિત્રની હત્યા

અમેરિકન ફિલ્મના વિરોધના બહાને હિંસાઃ પોલીસ ચોકી, ૧૧ વાહનને આગ

ચીકનગુનિયા, મેલેરીયા, ડેન્ગ્યૂ સહિતનાં રોગચાળાએ પિશાચી પંજો ફેલાવ્યો
ખેડા જિલ્લાનું વિભાજન ઃ મહિસાગર નવો જિલ્લો
 

International

નાઈજીરિયામાં પોલિટેકનિક હોસ્ટેલમાં આડેધડ ગોળીબાર ઃ ૨૬નાં મોત

૭૮ વર્ષના લેફ્ટ. જન. બ્રારે ચાર હુમલાખોરોને હફાવ્યા
બ્રિટનમાં ભારતીય મૂળના ડૉક્ટરની ગાંધીગીરી ઃ હેલ્થ સર્વીસ સામે ઉપવાસ

ઇંગ્લેન્ડમાં મોર્ગેજ રેટમાં વધારાથી ૧૫ લાખ પરિવારોને અસર

  વિકિલિકસના સ્થાપક અસાંજે પાછળ બ્રિટનને રોજનો ૧૧ હજાર પાઉન્ડનો ખર્ચ
[આગળ વાંચો...]
 

National

૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
[આગળ વાંચો...]

Sports

કેપ્ટન તરીકે ધોનીનો ચિંતાજનક ફ્લોપ શો જારીઃભારતીય ક્રિકેટ બોર્ડ નારાજ

આજે પાકિસ્તાન સામેની સેમિ ફાઇનલમાં શ્રીલંકા વધુ ફેવરિટ ઃ બંને એશિયન પાવર

વિન્ડિઝના ગેલ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોના રૃમમાંથી યુવતીઓ પકડાઇ
સેહવાગ ઇજાગ્રસ્ત ઃ ચેમ્પિયન્સ લીગ રમવા અનિશ્ચિત

ભારત સતત ત્રીજા વર્લ્ડકપમાં સુપર એઈટ રાઉન્ડમાં જ બહાર ફેંકાયું

[આગળ વાંચો...]
 

Business

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved