Last Update : 04-October-2012, Thursday

 
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી

 

'જિસ્મ-૨' ફિલ્મ રીલીઝ થઈ તે પહેલાં જુવાનીયાઓમાં પોર્ન સ્ટાર સન્ની લિયોન રૃપેરી પરદે જે રીતે ફુલસાઇઝમાં નિહાળવાની તમન્નાઓ હતી હતી તે બધી ય આશાઓ ઉપર સન્ની લિયોને ફિલ્મ રીલીઝ થયા પછી પાણી ફેરવી દીધું હતું. પરિણામે ભારે નારાજ થયેલા જુવાનિયાઓને ખુશ કરવાના ઇરાદાથી પોર્ન સ્ટાર સન્ની લિયોને પોતાના પ્રશંસકો માટે એક ખૂબ આનંદના સમાચારની સરપ્રાઇઝ આપી છે ! એડલ્ટ ફિલ્મ સ્ટારમાંથી એક્ટ્રેસ બની ચૂકેલી અને હવે બોલિવુડમાં પોતાનો પગ જમાવવા સન્ની લિયોને પોતાની એક નવી વેબસાઇટ તાજેતરમાં જ લોન્ચ કરી છે !
સન્ની લિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર એ વાતની જાણકારી આપી છે કે પોતે શરુ કરેલી નવી વેબસાઇટ ઉપર, તેના વિષેની લેટેસ્ટ અને તમામ પ્રકારની જાણકારી તેના પ્રશંસકોને આસાનીથી મેળવી શકે છે. હવે જ્યારે સન્ની લિયોને પોતાની વેબસાઇટ લોન્ચ કરી નાખી છે ત્યારે શક્ય છે કે તેની ઉપર સન્ની લિયોનના એક એકથી ચઢિયાતા હોટ સેક્સી ફોટાઓની સાથે સાથે વિડિયો ક્લીપિંગ્સ પણ કદાચ અવેલેબલ હશે. તમને એ વાતની જાણ હશે જ કે સન્ની લિયોન હવે એકતા કપુરની આગામી ફિલ્મ 'રાગિની એમએમએસ-૨'માં ચમકી રહી છે. કહેવાય છે કે આ ફિલ્મના એક આઇટમ સોન્ગ ઉપર સન્ની લિયોન જોરદાર ઠુમકા લગાવતી જોવા મળશે અને તેના પ્રશંસકોને પણ આ આઇટમ સોન્ગનો ભારે બેસબ્રીથી ઇન્તજાર પણ છે. લાગે છે કે સ્ની લિયોન પોતાની સેક્સી અદાઓવાળા ફોટા અપલોડ કરીન 'ટોપ વેબસાઇટ ગર્લ' બની જાય તો નવાઈ નહીં!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved