Last Update : 04-October-2012, Thursday

 

સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા

વિશ્વબજાર ઘટવા ઉપરાંત ડોલર પણ તૂટતાં ઘરઆંગણે નીચી ઉતરેલી ઈમ્પોર્ટ કોસ્ટ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૧૧૦થી ૧૨૦ તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૮૦ ઘટયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૮૧થી ૧૭૮૧.૫૦ ડોલરવાળા આજે ઘટીને ૧૭૭૦.૫૦ ડોલર થયા પછી સાંજે ૧૭૭૬.૯૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૧૨૦૦ વાળા રૃ.૩૧૦૫૦ ખુલી રૃ.૩૧૦૯૦ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૩૫૦ વાળા રૃ.૩૧૧૯૫ ખુલી રૃ.૩૧૨૩૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૨૧૨૦ વાળા આજે રૃ.૬૧૮૭૫ ખુલી રૃ.૬૨૦૪૦ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવો ૩૪.૯૦ ડોલરવાળા આજે નીચામાં ૩૪.૪૩ થઈ સાંજે ૩૪.૬૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજાર ઘટતા તથા ડોલર પણ નીચો આવતાં ઘરઆંગણે આજે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ દબાણ હેઠળ રહી હતી. હાજર બજારમાં માંગ ઓછી રહી હતી. ડોલરના ભાવો ઘટી નીચામાં રૃ.૫૨.૧૨ થઈ છેલ્લે રૃ.૫૨.૧૬ રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૬૧૯૦૦થી ૬૧૯૫૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૧૦૦૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૬૧૦૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૬૨૫૩૫ રહ્યા હતા જ્યારે ત્યાં સોનાના ભાવો આજે ૯૯.૫૦ના રૃ.૩૧૫૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૭૦૦ રહ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved