Last Update : 04-October-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

દરજીઃ - સ્વ. પુષ્પાબેન બચુભાઈ દરજી (રીટ્રોલ)નું બેસણું, શિવમ્ એપાર્ટમેન્ટ કોમન પ્લોટ, અખબારનગર, નવા વાડજ, સવારે ૯થી ૧૧
- સ્વ. કિરીટભાઈ કેશવલાલ દરજીનું બેસણું, ૨૯૪/એ/૧૨, ડુંગરજીની ચાલી, ખોખરા, સવારે ૮થી ૧૨
- સ્વ. મંગળાબેન હરગોવિંદભાઈ દરજી (ઝા.સ.સુ.)નું બેસણું, ૭૨, આશીષનગર સોસાયટી, મેઘાણીનગર, બપોરે ૩થી ૫
ડબગરઃ - સ્વ. પ્રેમચંદદાસ દામોદરદાસ ડબગરનું બેસણું, હનુમાનવાળી પોળ, મહાદેવવાળો ખાંચો, દરિયાપુર, સવારે ૯થી ૧૧
ભાવસારઃ - જતીન તથા મયંકના પિતાશ્રી સ્વ. રતીલાલ દલસુખરામ ભાવસાર (ચાંપાનેરી- દસલાણાવાળા)નું બેસણું, સી-૩૦, તેજેન્દ્ર પ્રકાશ સોસાયટી વિ.-૨, ખોડિયારનગર, સવારે ૯થી ૧૦.૩૦
- સ્વ. સવિતાબેન ચુનીલાલ ભાવસારનું બેસણું, માધુપુરા ફુલપુરા, દરિયાપુર દરવાજા બહાર, સવારે ૮થી ૧
જાનીઃ - સ્વ. શૈલેષકુમાર નંદલાલ જાનીનું બેસણું, જાની બિલ્ડિંગ પાસે, ઊંડીફળી, સૈજપુર બોઘા, નરોડા રોડ, સવારે ૯થી ૧૧
- સ્વ. દીનેશભાઈ શિવપ્રસાદ જાનીનું બેસણું, ૫૮૭, લાખા પટેલની પોળ, દેવની શેરી, શાંકડી શેરી, માણેકચોક, સાંજે ૫થી ૭
શાહઃ - સ્વ. કાન્તાબેન બાબુલાલ શાહ (હરસોલા વણિક- હિંમતનગરવાળા)નું બેસણું, ૫, રંગમણિ સોસાયટી, મણિનગર પૂર્વ સવારે ૮થી ૧૦ તથા બહારગામ માટે બપોરે ૧૨થી ૪
- સ્વ. મનહરલાલ કસ્તુરચંદ શાહનું બેસણું, કામેશ્વર હોલ, કામેશ્વર મહાદેવ પાસે, અંકુર રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પટેલઃ - પ્રેમજીભાઈના પિતાશ્રી સ્વ. નારાયણભાઈ દેવજીભાઈ પટેલ (આનંદપૂર- ભાલવાળા)નું બેસણું, ૨૦, વિમલપાર્ક, ઈન્દ્રજીત સોસાયટીની બાજુમાં, ઠક્કરબાપાનગર, સવારે ૮થી ૧૧
રાવલઃ - સ્વ. ઉમેશભાઈ જયેન્દ્રભાઈ રાવલનું બેસણું, પ્રાણશંકર હોલ, કાંકરિયા, મણિનગર.
- સ્વ. રમાબેન હિંમતલાલ રાવલનું બેસણું, સાંકળચંદ બાપુની વાડી, નવા વાડજ ગામ, નવા વાડજ, સવારે ૯થી ૧૧
- સ્વ. ભારતીબેન ભાસ્કરભાઈ રાવલનું બેસણું, વૃંદાવન એપાર્ટમેન્ટ, ઈન્ડક્ટોથર્મ સામે, બોપલ, સાંજે ૪થી ૬
વાઘેલા (વાળંદ)ઃ - સ્વ. પદ્માબેન કનુભાઈ વાઘેલા (વાળંદ)નું બેસણું, એ/૨૪, પ્રાર્થના એવન્યુ, પંચવટી ટેનામેન્ટ પાસે, હરીવિલા- કૃષ્ણનગર, સાંજે ૪થી ૬
પ્રજાપતિઃ - સ્વ. મધુબેન રમણલાલ પ્રજાપતિનું બેસણું, બં.નં.-૩, માણેક એવન્યૂ સોસાયટી, ડી.કે. પટેલ હોલ સામે, નારણપુરા, સવારે ૯થી ૧૧
સક્સેનાઃ - સ્વ. મનીષભાઈ ચંદ્રકાન્તભાઈ સક્સેનાનું બેસણું, સાકાર મેરેજ હોલ, મહાવીર શોપિંગ કોમ્પલેક્સ, બાપા સીતારામ ચોક, નવા નરોડા, સવારે ૯.૩૦થી ૧૨.૩૦
સોનીઃ - સ્વ. લીલાવતીબેન ચીમનલાલ સોની (લંગાળિયા)નું બેસણું, જોષી હોલ, રાયપુર દરવાજા પાસે, સવારે ૯થી ૧૦.૩૦
- સ્વ. વિમળાબેન જયંતિલાલ સોની (કાંકરેચા)નું બેસણું, એ-૪૦૫, માધવ મંગલ એપાર્ટમેન્ટ, કલા રેસિડેન્સી સામે, વેજલપુર, સેટેલાઈટ, બપોરે ૨થી ૫
કાગદડાઃ - સ્વ. કુમુદબેન કાન્તીલાલ કાગદડા (પરજિયા સોની)નું બેસણું, શ્રી પરજિયા સોની જ્ઞાાતિ સેવા સમિતિ, પશુ દવાખાના સામે, માદલપુર, સવારે ૯થી ૧૧
ઠક્કરઃ - સ્વ. બાબુલાલ વનમાળીદાસ ઠક્કર (માધવાણી)નું ઉઠમણું, એ/૨૧, સુમતિનાથ સોસાયટી, કઠવાડા રોડ, નરોડા, સાંજે ૫થી ૬
- સ્વ. લક્ષ્મીબેન અંબાલાલ ઠક્કરનું બેસણું, વિવેકાનંદ પાર્ટી પ્લોટ, વેજલપુર પોલીસ ચોકી પાસે, સવારે ૮થી ૧૧
ખમારઃ - સ્વ. શૈલેષ કનુભાઈ ખમારનું બેસણું, બ્લોક નં.- ૩૭/સી/૫૭૪, કૃષ્ણનગર, સૈજપુર બોઘા, નરોડા, બપોરે ૩થી ૬
સોલંકીઃ - સ્વ. કાન્તીભાઈ અમથાભાઈ સોલંકીનું બેસણું, ૨૨૫/સી, ન્યૂ રેલવે કોલોની, રેલવે હોસ્પિટલ સામે, જવાહર ચોક, સાબરમતી, સવારે ૯થી ૧૨
મોદીઃ - સ્વ. ઈન્દુમતી રમણલાલ મોદીનું બેસણું, ૨૧, શિતવન સોસાયટી, ભૂદરપુરા- આંબાવાડી, સવારે ૮.૩૦થી ૧૦
અમીનઃ - સ્વ. કનૈયાલાલ શકરાભાઈ અમીન (રાયસણવાળા)નું બેસણું, ૧૮, ગણપત સોસાયટી, કેમ્પરોડ, શાહીબાગ.
માંકડઃ - પ્રશાંત તથા વિરાંગના પિતાશ્રી સ્વ. દિનેશ ચિમનલાલ માંકડ (નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ)ની પ્રાર્થના સભા, બી-૨૦૨, સુકીર્તી એન્કલેવ, કાપડિયા સ્કૂલ પાસે, સેલબી હોસ્પિટલ રોડ, રામદેવનગર, સાંજે ૫થી ૬.૩૦
મહેતાઃ - સ્વ. ચંન્દ્રકાન્ત ઈશ્વરલાલ મહેતાનું બેસણું, સ્નેહલ બિલ્ડિંગ, માધુપુરા બેંક સામે, કડિયાનાકા, દરિયાપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
હરખાણીઃ - સ્વ. ઘેલજીભાઈ હિરજીભાઈ હરખાણીનું બેસણું, બી-૧૨, ક્રિશ્ના એપાર્ટમેન્ટ, જલદીપ પાર્ક સોસાયટી સામે, ખોડિયારનગર, બાપુનગર, સવારે ૯થી ૧૨
પંચાલઃ - સ્વ. ગોરધનદાસ મથુરદાસ પંચાલ (ગોઝારિયાવાળા)નું બેસણું, ૧/૪, શિવમ્ એપાર્ટમેન્ટ, અખબારનગર, નવા વાડજ, સાંજે ૪થી ૬
- અમીત તથા હિતેશના પિતાશ્રી સ્વ. જયંતિલાલ બબાભાઈ પંચાલનું બેસણું, ૮, માતૃછાયા, ત્રિપદા સોસાયટી, કલીકુંડ, ધોળકા, સવારે ૯થી ૧૨
ગોહેલઃ - સ્વ. સવિતાબેન બાબુભાઈ ગોહેલનું બેસણું, ૧૪૪૧, સામસંગાની પોળ, સારંગપુર.
નાગરઃ - સ્વ. શાંતાબેન પુનમચંદ નાગરનું બેસણું, ૧૭૮, લક્ષ્મીનગર, સુતરના કારખાના સામે, નરોડા હાઈવે રોડ, સવારે ૧૦થી ૪
મકવાણાઃ - સ્વ. લક્ષ્મીબેન બાબુભાઈ મકવાણા (ધીણોજવાળા)નું બેસણું, ૨૭૧૪, પંચાલની વાડી પાછળ, વણકરવાસ, દરિયાપુર.
ચાવડાઃ - સ્વ. મહેશભાઈ જેઠાભાઈ ચાવડાનું બેસણું, વાંચ ગામ, દસ્ક્રોઈ, સવારે ૧૧થી ૨
ગાંધીઃ - સ્વ. કાન્તીલાલ છનાલાલ ગાંધીનું બેસણું, બેન્કવેટ હોલ, માનવ મંદિર સામે, સવારે ૯થી ૧૦.૩૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved