Last Update : 03-October-2012, Wednesday

 

જમશેદના ૪૬ બોલમાં ૫૫ રન ઃ અજમલે ૧૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી
પાકિસ્તાન સામેના પરાજય છતાં ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં

પાકિસ્તાનનો ૩૨ રનથી વિજય ઃ સાઉથ આફ્રિકા ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયુ
પાકિસ્તાન ઃ ૬ વિકેટે ૧૪૯ ઓસ્ટ્રેલિયા ઃ ૭ વિકેટે ૧૧૭

કોલંબો,તા.૨
વોટસન અને વોર્નરની નિષ્ફળતા તેમજ અજમલની ૧૭ રનમાં ૩ વિકેટ ઝડપતી બોલિંગને પરિણાંમે ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન સામેની સુપર એઇટની ટી-૨૦માં ૩૨ રનથી પરાજય થયો હતો. આમ છતાં ઓસ્ટ્રેલિયાએ સેમિ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ. જ્યારે સાઉથ આફ્રિકા બહાર ફેંકાયું હતુ. જમશેદના ૪૬ બોલમાં ૫૫ રનની મદદથી પાકિસ્તાને ૬ વિકેટે ૧૪૯ રન કર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા ૨૦ ઓવરમાં૭ વિકેેટ માત્ર ૧૧૭ રન કરી શક્યું હતુ. માઇકલ હસીએ અણનમ ૫૪ રન ૪૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગમાં ઉતાર્યું હતુ. માત્ર ૨૯ રનમાં ઓપનરો ગુમાવ્યા બાદ પાકિસ્તાનને જમશેદ અને કામરાન અકમલે ૭૯ રનની ભાગીદારી કરી સ્થિરતા આપી હતી. જમશેદે ૪ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અકમલે ૩૨ રન અને રઝાકે ૨૨ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ૨૦ રનમાં ૩ વિકેટ ઝડપી હતી.
જવાબમાં ઓસ્ટ્રેલિયાના ઇન ફોર્મ ઓપનરો વોટસન-વોર્નર માત્ર ૧૯ રનમાં પેવેલિયનમાં પરત ફર્યા હતા. જો કે ત્યાર બાદ માઇકલ હસીએ ૫૪ રન ફટકારતી ઇનિંગ રમી હતી પણ સામેના છેડેથી તેને પુરતો સહકાર મળ્યો નહતો અને પાકિસ્તાને આત્મવિશ્વાસ સાથે જીત મેળવી હતી. પાકિસ્તાન તરફથી અજમલે ૧૭ રનમાં ત્રણ અને હાફિઝ-રઝા હસને ૨-૨ વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાન

-

રન

બોલ

હાફિઝ એલબી બો.સ્ટાર્ક

૦૪

૦૫

નઝીર કો.બેઇલી બો.વોટસન

૧૪

૧૩

જમશેદ કો.વોર્નર બો.ડોહેર્ટિ

૫૫

૪૬

કે.અકમલ કો.વ્હાઇટ બો.સ્ટાર્ક

૩૨

૨૬

યુ.અકમલ અણનમ

૦૯

૦૮

રઝાક કો.વોટસન બો.કમિન્સ

૨૨

૧૭

આફ્રિદી બો.સ્ટાર્ક

૦૪

૦૨

મલિક અણનમ

૦૪

૦૩

વધારાના (લેગબાય ૨, વાઇડ ૩)

૦૫

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૬ વિકેેટે

૧૪૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૫ (હાફિઝ ૧.૧ ), ૨/૨૯(નઝીર ૫.૪), ૩/૧૦૮(જમશેદ ૧૪.૫), ૪/૧૦૮(કે.અકમલ ૧૫.૧), ૫/૧૩૬(રઝાક ૧૮.૪), ૬/૧૪૪ (આફ્રિદી ૧૯.૨).બોલિંગ ઃ ડોહેર્ટિ ૪-૦-૨૭-૧, સ્ટાર્ક ૪-૦-૨૦-૩, વોટસન ૪-૦-૨૩-૧, કમિન્સ ૪-૦-૪૨-૧,મેક્સવેલ ૧-૦-૬-૦, હોગ ૩-૦-૨૯-૦.
ઓસ્ટ્રેલિયા

-

રન

બોલ

વોટસન એલબી બો.રઝા

૦૮

૧૪

વોર્નર એલબી બો.હાફિઝ

૦૮

૧૩

એમ.હસી અણનમ

૫૪

૪૭

બેઈલી એલબી બો.અજમલ

૧૫

૧૨

વ્હાઇટ કો.નઝીર બો.હાફિઝ

૧૨

૧૧

મેક્સવેલ કો.હાફિઝ બો.રઝા

૦૪

૦૫

વેડ બો.અજમલ

૧૩

૧૪

કમિન્સ એલબી બો.અજમલ

૦૦

૦૧

સ્ટાર્ક અણનમ

૦૧

૦૩

વધારાના (વાઇડ ૧, બાય ૧)

૦૨

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૭ વિકેેટે

૧૧૭

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૫ (વોટસન ૩.૪), ૨/૧૯(વોર્નર ૪.૬), ૩/૪૪ (બેઇલી ૯.૩), ૪/૫૮ (વ્હાઇટ ૧૧.૬), ૫/૬૫ (મેક્સવેલ ૧૩.૩), ૬/૧૧૦ (વેડ ૧૮.૫), ૭/૧૧૦ (કમિન્સ ૧૮.૬)
બોલિંગઃ હાફિઝ ૪-૦-૨૨-૨, રઝા ૪-૦-૧૪-૨, અજમલ ૪-૦-૧૭-૩, આફ્રિદી ૪-૦-૩૩-૦, મલિક ૨-૦-૧૯-૦, ગુલ ૨-૦-૧૧-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved