Last Update : 03-October-2012, Wednesday

 

લંડનમાં ખાલિસ્તાન તરફીઓનો હુમલો
૭૮ વર્ષના લેફ્ટ. જન. બ્રારે ચાર હુમલાખોરોને હફાવ્યા

૧૯૮૪ના ઓપરેશન બ્લુ સ્ટારમાં બ્રારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

(પી.ટી.આઈ.) લંડન, તા. ૨
સેનાના પૂર્વ લેફ.જન. કે.એસ. બ્રાર પર બ્રિટનમાં લંડન ખાતે ચાર જણાએ હુમલો કર્યો હતો. બ્રારે આ સંદર્ભે સંદેહ વ્યકત કર્યો છે કે ખાલીસ્તાન તરફી લોકોએ તેમના પર આ હુમલો કર્યો હતો. ૧૯૮૪ના 'ઓપરેશન બ્લૂ સ્ટાર'માં ભાગ લેવા મુદ્દે આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે ૭૮ વર્ષના બ્રારે હુમલાખોરોનો પ્રબળ સામનો કર્યો હતો.
ચાર પૈકીના ત્રણ હુમલાખોરો સામે બ્રારે બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. હૂમલાખોરો પૈકી એકે બ્રારની ગરદનમાં ચાકુનો વાર કરતા, તેઓ ઘવાયા હતા. લંડનના અત્યંત વ્યસ્ત ગણાતા માર્બલ આર્ક વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. બ્રારને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબીયત સુધરી રહી છે. આજે તેઓ ભારત પરત ફરવાના હતાં.
બ્રારે જણાવ્યું હતું કે 'આ મારો જીવ લેવાનો જ પ્રયાસ હતો.' ઇન્ટરનેટ પર પણ મારા પર ઘણીવાર સંદેશાઓ આવે છે. જેમાં હંમેશા ધમકી આપવામાં આવે છે કે આ તમારૃં જીવન સમાપ્ત કરવા માટેનો હુમલો હતો. તેમાં નિષ્ફળતા મળી છે. પણ હવે પછીના પ્રયાસમાં સફળતા મળશે. તેઓ હંમેશા મારી પાછળ પડેલા રહે છે.
છઠ્ઠી જૂન, ઓપરેશન બ્લુ સ્ટારની જયંતિ ગણાય છે. દર વર્ષે ખાસ કરીને લંડનમાં રૃઢીવાદી શીખો ઓપરેશન બ્લુ સ્ટારની વિરુદ્ધ અને ખાલિસ્તાન તરફી દેખાવો યોજે છે. બ્રારે જણાવ્યું હતું કે ખાલિસ્તાન તરફી આ ઉગ્રવાદીઓ ઓપરેશન બ્લુ સ્ટારને કારણે ત્યારથીજ મારો જાન લેવા માંગે છે. પણ હું તેમની સાથે ભારે શક્તિથી લડયો હતો. સેનામાં જીવન વિતાવ્યું છે. અને ત્યાં અમે લડી લેવાની જ તાલિમ લીધી હોય છે.
૧૯૭૧માં પાકિસ્તાન વિરૃદ્ધના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનથી અલગ પાડીને બાંગ્લાદેશની રચના કરવામાં ભારતીય સેના જ મુખ્ય હતી. તેમણે શેખ મુજીબુર રહેમાનની 'મુક્તિવાહિની' સાથે રહીને બાંગ્લાદેશને મુક્ત કરાવ્યું હતું. ત્યારબાદ ઓપરેશન બ્લુ સ્ટારમાં પણ બ્રારે ભાગ ભજવ્યો હતો અને જર્નૈલસિંહ ભીંદારણવાલે ખાલિસ્તાન તરફી ત્રાસવાદીઓના સકંજામાંથી સુવર્ણ મંદિર મુક્ત કરાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved