Last Update : 02-October-2012, Tuesday

 

બંને ટીમો ૧૩૯ રન પર સીમીત રહેતા 'ટાઇ' પડી હતી
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

મેન ઓફ ધ મેચ નારીનની ૨૦ રનમાં ૩ વિકેટ

પાલેકેલે, તા. ૧
વેસ્ટ ઈંડિઝે ન્યુઝીલેન્ડને વર્લ્ડકપ ટ્વેન્ટી-૨૦માંથી બહાર ફેંકી દેતા આજે ભારે રોમાંચકતા બાદ હરાવ્યું હતું. આ મેચનું પરિણામ નિર્ધારીત ઓવરોમાં ટાઇ પડતા સુપર ઓવરથી લેવું પડયું હતું. મેન ઓફ ધ મેચ નારીને ચાર ઓવરમાં ૨૦ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈંડિઝે ત્રણમાંથી બે વિજય મેળવીને સેમિફાઇનલની આશા પ્રબળ બનાવી છે.
ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. સાઉથીએ ૨૧ રનમાં ૩ અને બ્રેસવેલે ૩૧ રનમાં ૩ વિકેટ ઝડપીને વેસ્ટ ઈંડિઝને ૧૯.૩ ઓવરોમાં ૧૩૯ સુધીમાં ઓલ આઉટ કરી દીધું હતું.
જવાબમાં ન્યુઝીલેન્ડ ૨૦ ઓવરોમાં ૧૩૯ રન જ નોંધાવી શક્યું હતું. કેપ્ટન ટેલરે ૪૦ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૬૨ રન ફટકાર્યા હતા.
આખરી બે ઓવરોમાં ન્યુઝીલેન્ડને ૧૭ રન કરવાના હતા ત્યારે નારીને ૧૯મી ઓવરમાં ત્રણ જ રન આપીને એક વિકેટ ઝડપતા ન્યુઝીલેન્ડ જીતી નહોતું શક્યું.
સુપર ઓવરમાં જીતવાના ૧૮ રન પાંચ બોલમાં વિન્ડિઝે પાર પાડયા હતા.
વેસ્ટ ઈંડિઝ

-

રન

બોલ

ચાર્લ્સ કો. એન્ડ બો. બ્રેસવેલ

ગેલ કો. બી.મેકુલમ બો. સાઉથી

૩૦

૧૪

રસેલ કો. ફ્રેન્કલીન બો. બ્રેસવેલ

સેમ્યુલ્સ કો.સાઉથી બો.એન.મેકુલમ

૨૪

૨૨

ડવેન બ્રાવો બો. એન.મેકુલમ

૧૬

૨૧

પોલાર્ડ કો. ટેલર  બો. બ્રેસવેલ

૨૮

૨૨

રામદીન કો. ટેલર બો. હીરા

સેમી કો. ફ્રેન્કલીન બો. સાઉથી

૧૧

૧૨

નારીન બો. સાઉથી

બદ્રી બો. ઓરમ

રામપોલ અણનમ

વધારાના (લેગબાય ૨, વાઇડ ૬, નોબોલ ૨)

૧૦

 

 

 

(ઓલઆઉટ, ૧૯.૩ ઓવરોમાં)

૧૩૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૪ (ચાર્લ્સ, ૧.૫) ૨/૩૬ (રસેલ, ૩.૫) ૩/૬૧ (ગેલ, ૬.૨) ૪/૮૭ (સેમ્યુલ્સ, ૧૦.૪) ૫/૯૮ (બ્રાવો, ૧૨.૫) ૬/૧૦૨ (રામદીન, ૧૩.૨) ૭/૧૨૩ (સેમી, ૧૭), ૮/૧૩૩ (પોલાર્ડ, ૧૭.૫) ૯/૧૩૬ (નારીન, ૧૮.૩), ૧૦/૧૩૯ (બદ્રી, ૧૯.૩)
બોલિંગ ઃ મિલ્સ ૨-૦-૨૫-૦, બ્રેસવેલ ૪-૦-૩૧-૩, સાઉથી ૪-૦-૨૧-૩, ઓરમ ૧.૩-૦-૧૭-૧, હીરા ૪-૦-૨૪-૧, એન.મેકુલમ ૪-૦-૧૯-૨
ન્યુઝીલેન્ડ

-

રન

બોલ

નિકોલ લેગબિફોર રામપોલ

ગપ્ટીલ કો. સેમ્યુલ્સ બો. સેમી

૨૧

૨૭

બી.મેકુલમ બો. બદ્રી

૨૨

૧૮

ટેલર અણનમ

૬૨

૪૦

ફ્રેન્કલીન કો. ગેલ બો. નરીન

૧૪

૧૪

ઓરમ લેગબિફોર નારીન

એન.મેકુલમ કો.ચાર્લ્સ બો.નારીન

બ્રેસવેલ રન આઉટ

વધારાના (લેગબાય ૨, વાઇડ ૨, નોબોલ ૧)

 

 

 

(૭ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૩૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૮ (નિકોલ, ૨.૨) ૨/૪૧ (બી.મેકુલમ, ૭.૨) ૩/૫૨ (ગપટીલ, ૯) ૪/૮૫ (ફ્રેન્કલીન, ૧૩) ૫/૧૧૫ (ઓરમ, ૧૬.૪) ૬/૧૨૫ (એન. મેકુલમ, ૧૮.૩), ૭/૧૩૯ (બ્રેસવેલ, ૨૦) બોલિંગ ઃ રામપોલ ૪-૦-૨૩-૧, બદ્રી ૪-૦-૧૮-૧, નારીન ૪-૦-૨૦-૩, સેમી ૪-૦-૩૫-૧, પોલાર્ડ ૨-૦-૧૩-૦, ગેલ ૧-૦-૧૫-૦, સેમ્યુલ્સ ૧-૦-૧૩-૦

સેમ્યુલ્સની સુપર ઓવરમાં ૧૭ રન

બોલ

ટેલર

મેકુલમ

૧ (વાઇડ)

-

-

-

૨ (૧ લેગબાય)

-

-

-

-

-

-


સાઉથીના પાંચ બોલમાં ૧૯ રન

બોલ

ગેલ

સેમ્યુલ્સ

૧ (નોબોલ)

-

-

-

૪ (વાઇડ)

-

-

-

-

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved