Last Update : 02-October-2012, Tuesday

 

‘ઓપરેશન બ્લુસ્ટાર’ના હીરો જનરલ કે એસ બ્રાર પર હુમલો

 

-લંડનમાં લેફ. જનરલ બ્રારને છરી હુલાવાઇ

 

-વિદેશ ખાતાએ હાથ ઊંચા કરી દીધા

 

લંડન તારીખ, ૦૨-૧૦-૧૨, મંગળવાર

 

૧૯૮૦ના દાયકામાં જ્યારે ખાલિસ્તાની આતંકવાદ ચરમસીમાએ હતો ત્યારે અમૃતસરના સુવણમંદિરમાં છૂપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા ઓપરેશન બ્લુસ્ટાર હાથ ધરનારા ભારતીય લશ્કરના બહાદૂર અફસર લેફ્‌ટનંટ જનરલ કે એસ બ્રાર પર લંડનમાં કેટલાક અજાણ્યાઓ ત્રાટક્યા હતા અને છરીથી તેમના ગળા પર વાર કર્યા હતા.

 

લંડન પોલીસે આપેલી માહિતી પ્રમાણે રવિવારે સાંજે માર્બલ આર્ક વિસ્તારમાં લાંબી દાઢીવાળા ચારેક જણ જનરલ બ્રાર પર ત્રાટક્યા હતા. ભારતના વિદેશ ખાતાએ કહ્યું હતું કે અમને જનરલ બ્રાર વિદેશ યાત્રાએ ગયાની માહિતી નહોતી.

 

જનરલ બ્રારે કહ્યંુ હતું કે આ હુમલો મારી હત્યાનો પ્રયાસ હતો. મેં મુંબઇથી નીકળતી વખતે લશ્કરી પ્રણાલી મુજબ સ્થાનિક લશ્કરી વડા મથકને જાણ કરી હતી કે હું લંડન જાઉં છું. લશ્કરની પ્રથા પ્રમાણે લશ્કરી મથકે વિદેશ ખાતાને જાણ કરવાની હોય છે. અમે ડાયરેક્ટ વિદેશ ખાતાને સૂચના મોકલી શકતા નથી.
ઓપરેશન બ્લુસ્ટારમાં ખાલિસ્તાની આતંકવાદના નેતા મનાતા જરનૈલસંિઘ ભીંદરાણવાલે માર્યા ગયા હતા અને બીજા પણ કેટલાક લોકો ખરી ગયા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved