Last Update : 02-October-2012, Tuesday

 

સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો

ચાંદી રૃા. ૬૨ હજારની અંદર ઉતર્યા પછી ફરી ઉંચકાઇ ઃ વિશ્વ બજારમાં સોનાના ભાવો ઘટી ૧૭૬૩ ડોલર બોલાયા પછી મોડી સાંજે ઉછળી ૧૭૮૦ ડોલર બોલાયા

((ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઇ, સોમવાર
મુંબઇ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટી ગયા હતા. ચાંદીના ભાવો તૂટી આજે કિલોના રૃા. ૬૨ હજારની સપાટીની અંદર ઉતરી ગયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૭૭૭થી ૧૭૭૭/૫૦ ડોલરવાળા નીચામાં ૧૭૬૨ થી ૧૭૬૨/૫૦ ડોલર થઇ સાંજે ફરી વધી ૧૭૭૫ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઇમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯/'૫૦માં રૃા. ૩૧૩૫૦ વાળા આજે રૃા. ૩૧૮૦૦ ખુલી રૃા. ૩૧૦૯૦ બંધ રહ્યા હતા જ્યારે ૯૯/૯૦ના ભાવો રૃા. ૩૧૫૦૦ વાળા રૃા. ૩૧૩૪૦ ખુલી રૃા. ૩૧૨૨૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃા. ૬૨૧૪૦ વાળા આજે રૃા. ૬૧૯૦૦ ખુલી રૃા. ૬૧૮૦૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીના ભ ાવો સોના પાછળ ૩૪/૭૦થી ૩૪/૭૧ ડોલરવાળા ઘટી નીચામાં ૩૪/૧૪થી ૩૪/૧૫ ડોલર થયા પછી ફરી વધી સાંજે ૩૪/૭૦થી ૩૪/૭૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઇમાં ચાંદીના ભાવો સાંજે રૃા. ૬૧૯૦૦થી ૬૧૯૫૦ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવો આ ભાવોથી રૃા. ૧૧૦૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ તથા ડોલરની નરમાઇ પાછળ આજે ઘર આંગણે કિંમતી ધાતુઓની આયાત પડતરો નીચી આવી હતી અને હાજર બજારમાં વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. ડોલરના ભાવો રૃા. ૫૨/૮૫ વાળા આજે આરંભમાં વધી રૃા. ૫૩/૦૫ રહ્યા પછી ફરી તૂટી રૃા. ૫૨/૩૮ થઇ છેલ્લે રૃા. ૫૨/૪૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં મોડી સાંજે સોનાના ભાવો ઉછળી ૧૭૮૦ ડોલર તથા ચાંદીના ઉછળી ૩૫ ડોલરને પાર કરી ૩૫/૨૫થી ૩૫/૨૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઇમાં વિશ્વ બજાર પાછળ સાંજે ભાવો ફરી વધી સોનાના ૯૯/૫૦ના રૃા. ૩૧૨૦૦ તથા ૯૯/૯૦ના ૩૧૩૫૦ બોલાઇ રહ્યા હતા. જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો વધી છેલ્લે રૃા. ૩૬૬૦૦૦ બોલાઇ રહ્યા હતા. ચાંદીના ભાવો મુંબઇમાં સાંજે ઉછળી ફરી રૃા. ૬૨૦૦૦ને પાર કરી રૃા. ૬૨૪૦૦થી ૬૨૫૦૦ બોલાઇ રહ્યા હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved