Last Update : 01-October-2012, Monday

 

મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ

- સાડી સિવાય ચુડીદાર અથવા લેગિંગ સાથે પોણી બાંયની લોંગ કુરતી પણ પહેરી શકાય. લેગિંગ કે ચુડીદાર સાથે પગરખાં આકર્ષક હોવા જોઈએ.

શિક્ષકને આપણા સમાજમાં અત્યંત માનપૂર્વક જોવાય છે. ખાસ કરીને શિક્ષિકાને. આપણે દ્રઢપણે માનીએ છીએ કે જે રીતે માતા પોતાના સંતાનોમાં સંસ્કારોનું સિંચન કરે છે, તે રીતે જ શિક્ષિકા પણ તેના વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કાર પણ સીંચે છે. સ્વાભાવિક રીતે જ તેનું પરિધાન પણ તેની ગરિમાને છાજે એવું હોવું જોઈએ. અલબત્ત, તેનો અર્થ એવો નથી થતો કે તમે સુતરાઉ સાડી, પગમાં સાદા ચંપલ અને ચશ્મા ચડાવીને શાળામાં આવો. સમયની સાથે હવે શિક્ષિકાઓનું પરિધાન પણ બદલાયું છે.
કોઈ પણ ટીચર સારી ફિટિંગવાળા બ્લાઉઝ સાથે ઘેરા રંગની શિફોન કે જ્યોર્જટની સાડી પહેરી શકે છે. તેને ટાઈટ અંબોડો કે ચોટલો વાળવાની જરૃર નથી. તે સ્ટાઈલમાં કપાવેલા વાળને છૂટાં પણ રાખી શકે છે. સારી ફ્રેમના ચશ્મા અને એકાદ ઇંચની હિલવાળા પગરખાં તેના વ્યક્તિત્વમાં નિખાર લાવે છે. હા, બહુ બધા આભૂષણ પહેરવાને બદલે ઘડિયાળ, સાડીને મેચિંગ બ્રેસલેટ, નાની બુટ્ટી અથવા પાતળી ચેન પૂરતાં થઈ રહેશે.
સાડી સિવાય તમે ચુડીદાર અથવા લેગિંગ સાથે પોણી બાંયની લોંગ કુરતી પણ પહેરી શકો છો. લેગિંગ કે ચુડીદાર સાથે પગરખાં આકર્ષક હોવા જોઈએ. આવા ડ્રેસ સાથે ફક્ત કાંડા ઘડિયાળ અને બુટ્ટી પૂરતાં થઈ રહેશે.
જો તમને ઢીલાં વસ્ત્રો પહેરવાનું ગમતું હોય તો નિયમિત પંજાબી સુટ કરતાં શોર્ટ કુરતી સાથે પટિયાલા સલવાર પહેરો. આવો ડ્રેસ એકદમ આરામદાયક લાગે છે. ખાસ કરીને ગ્રીષ્મ ઋતુમાં . જ્યારે ચોમાસામાં કેપ્રી પહેરવામાં પણ ખાસ વાંધો નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved