Last Update : 01-October-2012, Monday

 
 

ઈંગ્લેન્ડ, વિન્ડિઝ અને ન્યુઝીલેન્ડ ત્રણેયને સેમિ ફાઇનલની તક છે
આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

બપોરે ૩.૩૦થી વિન્ડિઝ- ન્યુઝીલેન્ડની અને સાંજે ૭.૩૦થી ઈંગ્લેન્ડ-શ્રીલંકાની મેચ

ગાવસ્કરની કોલમ


સુપર એઇટનો રાઉન્ડ સમાપન તરફ આગળ વધી રહ્યો છે તેમ તેમ મુકાબલા વધુ રસપ્રદ બની રહ્યા છે. આજની ન્યુઝીલેન્ડ અને વિન્ડિઝની ટક્કર તેમજ શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો સેમિ ફાઇનલીસ્ટ નક્કી કરશે. શ્રીલંકાની ટીમ તો વિન્ડિઝ સામેના જંગી વિજય સાથે સેમિ ફાઇનલમાં ક્વોલિફાય થઇ ચુકી છે. જો કે ન્યુઝીલેન્ડ સામેની તેમની પ્રથમ મેચ ટાઇ થઇ હતી અને તેમાં તેઓ સુપર ઓવરમાં જીત્યાં, જો કે રનરેટમાં તેનાથી તેમને કોઇ ફાયદો ના થયો. વિન્ડિઝ સામેનો તેમનો પ્રભુત્વ સાથેનો વિજય મહત્વનો રહ્યો. જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ મેચ હાર્યા બાદ ન્યુઝીલેન્ડને હરાવ્યું હતુ. હવે આજે જો ઈંગ્લેન્ડ શ્રીલંકા સામે હારી જાય અને ન્યુઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝને હરાવે તો ત્રણ ટીમો વચ્ચે બીજા સ્થાન માટે ટાઇ થાય અને આખરે નેટ રનરેટના આધારે નિર્ણય લેવાય.
ઈંગ્લેન્ડ મેદાનમાં ઉતરશે તે પહેલા તેમને ખબર પડી જશે કે તેમણે શુ કરવાનું છે. જો વિન્ડિઝ ન્યુઝીલેન્ડને હરાવે તો ઈંગ્લેન્ડે મોટા માર્જિનથી શ્રીલંકાને હરાવવું પડે. જો વિન્ડિઝ હારી જાય તો ઈંગ્લેન્ડ માત્ર જીત મેળવીને આગેકૂચ કરી શકે. જ્યારે ટીમ મેદાનમાં ઉતરે ત્યારે બધી ગણતરી એકબાજુએ મુકીને જીતવાના ઇરાદા સાથે જ રમતી હોય છે. ભારત સામેની મેચને બાદ કરતાં ઈંગ્લેન્ડની પાસે ઘણી સારૃ બોલિંગ કોમ્બીનેશન છે. ઈંગ્લેન્ડની ફિલ્ડિંગ પણ જોરદાર છે અને ભારત સામે તેઓ જે પ્રકારે સ્પિનરો સામે રમ્યા તે જોતા જયવર્દને તેના નિયમિત બંને સ્પિનરોને રમાડશે તેમ લાગે છે. મેન્ડિસ ફોર્મમાં છે અને હેરાથ ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડને પરેશાન કરી ચુક્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડની મેચ પણ રસપ્રદ લાગે છે. ગેલ ભાગ્યે જ નિષ્ફળ ગયો છે અને તેના કારણે બોલરોને ખબર પડી છે કે તેની સામ ક્યાં બોલિંગ કરવી. આ ફોર્મેટમાં બેટ્સમેન તરીકે સફળ થવા માટે તમારે પ્રેક્ટિસમાં ફ્રન્ટ ફૂટને સ્ટમ્પની લાઇનમાંથી દૂર લઇ જઇને તમામ તાકાત લગાડીને હાથમાં રહેલા બેટને ફેરવવાનું હોય છે. આ માટે તમે બોલ સુધી પહોંચી શકવા જોઇએ. જો બોલ ફાસ્ટ હોય તો વાંધો નહી પણ ધીમો બોલ પરેશાન કરી શકે.
ન્યુઝીલેન્ડની બોલિંગ આ વખતે પહેલાની જેમ ફોર્મમાં દેખાતી નથી. કેપ્ટન ટેલર માટે તો બોલિંગ અને બેટિંગમાં એકમાત્ર ખેલાડી ફ્રેન્કલીન જ સારો દેખાવ કરે છે. ટેલર પોતે પણ લો ઓર્ડરમાં બેટિંગમાં આવીને ટીમનું કોઇ પ્રકારે ભલુ કરતો નથી. તે પોતે પણ સારો બેટ્સમેન છે અને તેણે પોતાની રીતે આગેવાની લઇને ટીમ માટે ઉદાહરણ રજુ કરવું જોઇએ. આજે ચાર ટીમોનું ભાવિ નક્કી થવાનું હોવા મેચ રસપ્રદ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved