Last Update : 01-October-2012, Monday

 
ઇસ્લામ વિરોધી ફિલ્મનો પડઘો A'bad કોટવિસ્તાર બંધ

- વિવિધ વિસ્તારની દુકાનો બંધ કરાવી

 

ઇસ્લામ વિરોધી ફિલ્મના વિરોધમાં ઇજિપ્ત અને લીબિયામાં હિંસક તોફાનો થયા હતા તેમજ અમેરિકી રાજદૂતાવાસો પર પણ હુમલા થયો હતો આ ફિલ્મનો આજે અમદાવાદમાં પડઘો પડ્યો હતો. જેમાં તોફાની ટોળાએ માણેકચોક સહિત સંવેદનશીલ વિસ્તારોની દુકાનો બંધ કરાવી હતી.

Read More...

અર્જૂન મોઢવાડિયા સામે કુલપતિનો માનહાનીનો દાવો
 

- મેટ્રો કોર્ટેમાં કરેલી ફરિયાદ

 

ગુજરાતના કોગ્રેસ પક્ષના વિપક્ષી નેતા અર્જૂન મોઢવાડિયા ,સિનીયર સિન્ડીકેટ સભ્ય નરહરી અમીન સામે ગુજરાત યુનિર્વસિટીના કુલપતિ આદેશ પાલે માનહાનીનો કેસ દાખલ કર્યો છે. જેના મુદ્દે આજે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Read More...

રાજકોટમાં બે મહિના મફત AC BRTSમાં મુસાફરી

- 150 કરોડના ખર્ચે તૈયાર

 

ગુજરાત રાજ્યમાં અમદાવાદ બાદ રાજકોટમાં આજે સાંજથી બીઆરટીએસ સર્વિસ શરૃ થશે. જેમાં રાજકોટવાસીઓને આજથી બે મહિના સુધી એ.સી. બસમાં વિના મુલ્યે મુસાફરી કરાવવામાં આવશે. બીઆરટીએસ કુલ 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

 

Read More...

દલિતોની ધિક્કાર રેલીએ પોલીસને ધક્કે ચઢાવ્યા

- ગાંધીનગરમાં નાકા બંધી છતાં અંદર ઘૂસ્યા

 

થાનમાં દલિત યુવકોના પોલીસ ગોળીબારમાં મોત થવાના મુદે આજે દલિત અધિકાર મંચ દ્વારા ગાંધીનગર ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે રેલીને પરવાનગી આપી ન હતી. અને ગાંધીનગરના તમામ પ્રવેશ માર્ગો કોર્ડન કરી દીધા હતા. છતાં દલિતોએ ગાંધીનગરમાં પ્રવેશ કરીને પોલીસેને બાનમાં લીધી હતી.

Read More...

ગુજરાતના દરિયામાર્ગે ત્રાસવાદી ત્રાટકવાની ચેતવણી

- ઇન્ટેલિજન્સ બ્યૂરોની માહિતી

 

પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના સહકારથી ૫૦ જિહાદી આતંકવાદી ફરી દરિયામાર્ગે ભારત પર હુમલો કરવા સજ્જ થયા હોવાની ચોંકાવનારી માહિતી ઇન્ટેલિજન્સ બ્યૂરોને મળી હતી. આ બાતમીની વઘુ ચોંકાવનારી વાત એ હતી કે આ વખતે આતંકવાદીઓ ભારતની દરિયામાં રહેલી તેલની પાઇપ લાઇન ઊડાવી દેવાની વેતરણમાં છે.

Read More...

અંબાજીમાં ૨૭ લાખ ભક્તો મા અંબાના દર્શન કર્યા

- અંબાજીમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ

 

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો સાત દિવસીય મહામેળો રંગેચંગે સંપન્ન થયો છે. સાત દિવસમાં અંબાજીમાં ૨૮ લાખથી વધુ ભક્તો ઉમટી પડયા હતા અને માતાજીના દર્શન કરી પાવન બન્યા હતા. મહામેળામાં કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો જેના કારણે વહીવટી તંત્રથી લઈ પોલીસ તંત્રને પણ રાહત થઈ હતી.

Read More...

- બોગસ ક્રેડિટ કાર્ડથી ખરીદી

 

ઇસરોના એક વૈજ્ઞાનિકના પુત્ર સહિત ત્રણ શખ્સોને અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે ક્લોન કરેલા ક્રેડિટ કાર્ડથી કિંમતી વસ્તુઓની ખરીદી કરવાના કૌભાંડમાં પકડી પાડયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ કૌભાંડમાં ભારતનું મુખ્ય મથક મુંબઇ મનાઇ રહ્યું છે, જ્યાં એન્કોડરથી લોકોના ક્રેડિટ કાર્ડના ડેટા ચોરી ક્લોન કાર્ડ તૈયર કરવામાં આવતુ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

Read More...

 

  Read More Headlines....

આજથી રેલવે મુસાફરી મોંઘી AC ટિકિટમાં સર્વિસ ટેક્સ લાગુ

અમેરિકાની સેમીઓટોનોમસ કાર ડ્રાઇવર વગરની કારનું સપનું સાકાર કરશે

મમતાનું આજે યુપીએ સરકાર સામે જંતરમંતર પર વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનને હરાવીને ભારતની T-20 વર્લ્ડ કપ તરફ આગેકૂચ

હોલીવૂડની ફિલ્મની રિમેકમાં કેમેરૃન ડિયાઝવાળું પાત્ર કેટરિના કૈફ ભજવશે

અક્ષય કુમારને પોલીસનું રક્ષણ પૂરું પાડવામાં આવ્યું

Latest Headlines

પાક.ને હરાવી ભારતની ટી-૨૦ વર્લ્ડ કપ તરફ આગેકૂચ
રેલવે એસી ટિકિટમાં સર્વિસ ટેક્સ લાગતાં આજથી મુસાફરી મોંઘી
ક્રિષ્ના આજે ક્લિન્ટનને મળશે ઃ વિઝા ફી મુદ્દે ચર્ચા
બિહારમાં સુશાસન અને વિકાસના દાવા સામે ભાજપના જ સાંસદે પ્રશ્નો ઉઠાવ્યા
કરાચીમાં હિંદુ મંદિરમાં તોડફોડ બદલ નવ મુસ્લિમો સામે ધર્મનિંદાનો કેસ
 

More News...

Entertainment

હોલિવૂડની એ સેલિબિટીઓની વાત જેઓ એમની પૂર્વ પ્રેમી કે પ્રેમિકાના ફરી પ્રેમમાં પડયા છે
શ્વેતા મેનનની પ્રસુતિને બ્લેસીએ કચકડે કંડારી યાદગાર બનાવી
રણબીરની બર્થ-ડે પાર્ટીમાં છેલ્લી ઘડીએ દીપિકા પદુકોણને બોલાવાઇ
હોલીવૂડની ફિલ્મની રિમેકમાં કેમેરૃન ડિયાઝવાળું પાત્ર કેટરિના કૈફ ભજવશે
અનુરાગ બાસુ દિગ્દર્શિત ફિલ્મ જોઈને આમિર ખાન રડી પડયો
  More News...

Most Read News

આઈન્સ્ટાનનું મગજ તમને મળી શકે છે!
આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
  More News...

News Round-Up

મમતાનું યુપીએ સામે આજે જંતરમંતર પર વિરોધ પ્રદર્શન
ફેસબુક પરની પોસ્ટ સામે વાંધો લેનાર બોયફ્રેન્ડને યુવતીએ રહેંસી નાખ્યો
હિના-બિલાવલના પ્રણય પ્રકરણ ચગાવવા પાછળ આઈએસઆઈ
અર્ધ-લશ્કરી દળોમાં લઘુમતીઓ, અને મહિલાઓની સંખ્યા વધારાશે
પેન ડ્રાઈવ સાઈબર સલામતી સામે મુખ્ય ખતરો ઃ સેના
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

ગુજરાત યુનિ.સિન્ડિકેટ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય ઃ ભાજપનો સફાયો
બરોડા ડેરીમાં ભાજપા-કોંગ્રેસને પછડાટ ઃ અપક્ષોએે મેદાન માર્યું

ચૂંટણીમાં વાંધાજનક SMS ફરતા કરનારા જવાબદારો સામે કેસ થશે

તલાટીઓના ખાસ ભથ્થામાં ૧ હજારનો વધારો કરાયો
મંત્રીઓ ઈચ્છે છે કે મોદી ટિકિટ પણ આપે અને જીતાડે પણ ખરા
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
  [આગળ વાંચો...]
 

Business

જાન્યુઆરી બાદ સેન્સેક્સમાં સૌથી મોટો માસિક ઊછાળો નોંધાયો
વૈશ્વિક પ્રતિકૂળતાના પગલે સોનામાં આગળ વધતી નરમાઈ
આઈફોન-૫નું ઓન લાઈન ગ્રે માર્કેટમાં ધૂમ વેચાણ

ગોવાની સરકાર દ્વારા ખાણકામ પરના પ્રતિબંધથી આયર્ન ઓરની નિકાસ ઘટશે

તમાકુમાં નવો રેકોર્ડ ઃ કિલો દીઠ રૃા. ૧૪૦ની વિક્રમી સપાટી
[આગળ વાંચો...]
 

Sports

૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 

Ahmedabad

ધો. ૧૨ સાયન્સમાં ૫૦% હેતુલક્ષી ૫૦% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે
સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવા માટે ગાંધીનગરમાં જમીન મગાઈ
શ્રાધ્ધનો પ્રારંભઃ પિતૃકાર્ય માટે પ્રાચી સહિતના તીર્થોમાં ભીડ

દિવાળીમાં 'સાઉથ ટૂર'ના નાણાં લઈ યુવક પલાયન

•. જ્ઞાાનને સીમા અને ધર્મને મર્યાદા હોતી નથીઃ રાષ્ટ્ર સંત પદ્મસાગરજી
[આગળ વાંચો...]
 

Baroda

મહિલાઓએે ફીટનેસ ૅજાળવવા મોર્નિંગ વોક કરવી જોઈએ
સુભાનપુરામાં વિસર્જનયાત્રામાં ઝઘડો થતાં ચાકૂના ઘા ઝીંક્યા
સંચાલકો લોનના બહાને લાખો ઉઘરાવીને ફરાર

લોકઅપમાંથી ભાગેલો આરોપી જાતે જ હાજર થઇ ગયો

પોલીસના નામે તોડમાં પોલીસપુત્ર સહિત ત્રણ યુવાનોની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Surat

નિલેશ ગજ્જરે ધમકી આપી હોવાથી હત્યા કરાવ્યાની રાજુની કબુલાત
સાંબરકાંઠામાં પરિણીતા અને તેની માતાને ઝેરવાળું ભોજન અપાયું
MDએ કહ્યું, વીજ કંપનીનું તંત્ર હજુ બે વર્ષ આવું જ રહેશે !
સુરતમાં અસહ્ય ઉકાળટ તાપમાન ૩૬.૬ ડિગ્રી નોંધાયું
સ્પીકરના અવાજ મુદ્દે દેરાસરમાં સ્થાનિક રહીશોનો પથ્થરમારો
  [આગળ વાંચો...]
 

South Gujarat

સોમનાથની કંપનીના બોઇલરમાં વિસ્ફોટ થતાં ૪ દાઝ્યા ઃ ૩ કટોકટ
ઉમરગામના તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી ગયા
ભુરી ફળિયાના માથાભારેના ત્રાસથી પરપ્રાંતિયોને ઉશ્કેરવામાં આવ્યા હતા
દારૃ-નશીલા પદાર્થો-હથિયારોનું વેચાણ છતાં પોલીસની ઢીલીનીતિ
સિંગણપોરમાં રેડીમીક્સ પ્લાન્ટ સામે સ્થાનિકોનો વિરોધ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદમાં સમાજવાદી પાર્ટીની ઓફિસમાં ઘાતક હથિયારોથી હુમલો
બોરસદ તાલુકાના દહેમી ગામે કોમી દંગલમાં ૨૯ની ધરપકડ
આસોદરના સર્જનને સાત વર્ષની એકને પાંચ વર્ષની કેદની સજા

નાગરિકને આરટીઆઇ હેઠળ છ માસથી માહિતી અપાતી નથી

આણંદ જિલ્લામાં એક સપ્તાહ સુધી નશાબંધી સપ્તાહ ઉજવાશે
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજસ્થાનની ધાડપાડુ ગેંગ હથિયારો સાથે ઝડપાઇ
ગોંડલમાં ઇતિહાસને ઉજાગર કરતુ 'રોયલ એકઝિબીશન'

કબૂતરને પકડવા માટે છલાંગ લગાવતા ટી.સી.માંથી વીજશોક લાગતા દિપડાનું મોત

વાડીએ બાંધેલા બે બળદોનું મારણ કરતા આઠ વનરાજો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વડાપ્રધાન એફ.ડી.આઇ. લાવીને દેશના નાના વેપાર-ધંધાને તાળા મારવાનું કામ કરે છે
બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં ભાઈઓના વિભાગમાં ભાવનગરની ટીમ ચેમ્પિયન
ગુજરાતમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં છ ના બદલે સાત વિષયનું માળખું કેમ ?
પક્ષીઓ અને પ્રાણીઓને મિત્ર માનીને પર્યાવરણની રક્ષા કરીએ
તળાજા પંથકમાં પ્લાસ્ટીકના બેફામ ઉપયોગથી પ્રદુષણમાં વધારો
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજી 'મહામેળો'રંગેચંગે સંપન્ન

ખેડબ્રહ્મા અંબાજી મંદિર લાખો ભક્તો ઉમટી પડયા
શામળાજીમાં પૂનમના મેળામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું

જિલ્લાના ત્રણ ડેમ નર્મદાના પાણીથી ભરી દેવામાં આવશે

પત્નીએ બે પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતાં ચકચાર

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved