Last Update : 01-October-2012, Monday

 

અર્ધ-લશ્કરી દળોમાં લઘુમતીઓ, અને મહિલાઓની સંખ્યા વધારાશે

લઘુમતીઓ, મહિલાઓમાં વિશ્વાસ જગાડવાનો હેતુ ઃ સાચર સમિતિ અહેવાલનો અપાયેલો સંદર્ભ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
અર્ધ-લશ્કરી દળોમાં લઘુમતિઓનું પૂરતું પ્રતિનિધિત્વ રહી શકે તે માટે કેન્દ્ર સરકારે એક ખાસ ઝૂંબેશ ઊઠાવી છે. આ ઉપરાંત, આ દળોમાં મહિલાઓની સંખ્યા પણ વધારવા નિર્ણય લેવાયો છે.
સરકારનું પગલું એ ગણતરીએ મહત્વનું છે કે ગૃહ મંત્રાલયની જાણમાં આવ્યું છે કે સરહદી વિસ્તારોમાં અને માઓવાદીઓથી ત્રસ્ત તેવા વિસ્તારોમાંથી સલામતી દળોની સંખ્યામાં યુવાનો પુરતા પ્રમાણમાં જોડાતા નથી. આ સાથે હજી સુધી માત્ર પુરૃષો માટેના જ ગઢ ગણાતાં આ દળોમાં મહિલાઓની પણ સંખ્યા નહીવત્ છે. આથી લઘુમતીઓમાં અને મહિલાઓમાં પણ તે અંગે વિશ્વાસ જગાડવાની જરૃર છે, તેમ કહેતાં ગૃહમંત્રાલયના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું આ માટે વિશેષ પ્રયત્નો કરવા જરૃરી છે.
નિવૃત્ત ન્યાયમૂર્તિ રાજીન્દર સાચરે ભારતમાંના મુસ્લીમોની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ અંગે અહેવાલ તૈયાર કર્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ દળમાં લઘુમતીઓની ટકાવારી ઘણી ઓછી છે અને લઘુમતીવાળા વિસ્તારોમાં લઘુમતીનો કોઇ ઈન્સ્પેકટર પણ ભાગ્યે જ જોવા મળે છે.
આ સંદર્ભ આપતાં ગૃહમંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, લઘુમતિનો ઈન્સ્પેકટર હોવાથી, સ્થાનિક લોકોને વધુ વિશ્વાસ બેસશે.
ગૃહ મંત્રાલયે ગત સપ્તાહે ''ડીરેકટર જનરલ ઓફ પેરા-મિલિટરી ફોર્સીસ'' સાથે, એક બેઠક યોજી હતી જેનું અધ્યક્ષપદ ગૃહવિભાગના રાજ્યકક્ષાના પ્રધાન, જીતેન્દર સિંહે સંભાળ્યું હતું જેમાં આગામી ડીસેમ્બર માસથી અર્ધલશ્કરી દળોની ભરતીમાં લઘુમતીઓ ઉપર વધુ લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
અત્યારે બીએસએફમાં ૨૫,૦૦૦, સીઆરએફમાં ૧૭,૦૦૦ સ્થાનો ખાલી પડયાં છે જ્યારે અર્ધલશ્કરી દળોના ૪૦,૦૦૦ જેટલા જવાનો છેલ્લા પાંચ વર્ષમાં સ્વૈચ્છિક નિવૃતિ લીધી છે અથવા રાજીનામાં આપ્યાં છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved