Last Update : 01-October-2012, Monday

 

બ્રિટનના એક દૈનિકનો દાવો
હિના-બિલાવલના પ્રણય પ્રકરણ ચગાવવા પાછળ આઈએસઆઈ

સેના દ્વારા ધરપકડ કરાયા બાદ લાપતા બનેલાની તપાસમાં ખારની ભૂમિકા કારણરૃપ

ઈસ્લામાબાદ, તા. ૩૦
પાકિસ્તાનના વિદેશમંત્રી હિના રબ્બાની ખાર અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો વચ્ચેના પ્રેમપ્રકરણને ચગાવવામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો હાથ હોવાનો દાવો બ્રિટનના એક દૈનિકે કર્યો હતો. જોકે આ સંદર્ભે પાકિસ્તાનની સેનાએ પ્રગટ કરેલા નિવેદનમાં આ સમાચારને અસંગત અને બિનપાયાદાર જાહેર કરવામાં આવ્યાં હતાં.
બ્રિટનના દૈનિક ''ધ ટેલિગ્રાફ'' એ પીપીપીના એક વરિષ્ઠ નેતાને ટાંકીને જણાવ્યું હતું કે તેમને આ સમગ્ર પ્રકરણ પાછળ આઈએસઆઈનું કાવતરું જણાઈ રહ્યું છે. આ નેતાએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ ધરપકડો કર્યા બાદ ગુમ થઈ ગયેલા હજારો લોકોની તપાસમાં લાગેલી સંયુક્ત રાષ્ટ્રોની ટીમને હિના રબ્બાનીએ ઘણી મદદ કરી હોવાથી આઈએસઆઈ તેમનાથી નારાજ છે.
અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે આઈએસઆઈને એવો ભય છે કે યુ.એન.ની ટીમ સૈન્ય અને ગુપ્તચર ખાતાના અમુક વરિષ્ઠ અધિકારીઓને એમની ભૂમિકા માટે દોષિત જાહેર કરી શકે છે. હિના રબ્બાની ખારે યૂ.એન.ની ટીમને પાકિસ્તાનમાં તપાસ કરવાની પરવાનગી આપી હોવાથી આઈએસઆઈ ખુશ નથી.
બીજી તરફ આઈએસઆઈના જનસંપર્ક વિભાગના પ્રવકતાએ દૈનિકના અહેવાલનું ખંડન કરતા જણાવ્યું હતું કે આ આરોપ અસંગત અને બિનપાયાદાર છે અને આઈએસઆઈને આની સાથે કોઈ નિસ્બત નથી. વિદેશમંત્રી અને ગુપ્તચર સંસ્થા વચ્ચે કોઈ સમસ્યા નથી. હિના-બિલાવલ પ્રેમ પ્રકરણ ચગાવવામાં ખોટી વાતો ફેલાવીને દેશને નબળો બનાવવા માંગતા લોકોનો હાથ હોવાનું પ્રવકતાએ કહ્યું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved