Last Update : 01-October-2012, Monday

 

‘જબ તક હૈ જાન યશ ચોપરાની છેલ્લી ફિલ્મ’

-યશ ચોપરાએ આપેલો ક્ષેત્રસંન્યાસનો અણસાર

પોતાના ૮૦મા જન્મદિને યશ ચોપરાએ શાહરુખ ખાનને કહ્યંુ હતુંં કે ડાયરેક્ટર તરીકે જબ તક હૈ જાન મારી છેલ્લી ફિલ્મ છે. ત્યારબાદ હું નિર્દેશન નહીં કરું.

યશજી સાથે અડધો ડઝન હિટ ફિલ્મો કરનારા શાહરુખે યશજી સાથે ખાસ વાતચીતનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. એ પ્રસંગે એક સવાલના જવાબમાં યશજીએ કહ્યું કે મને વરસોથી બધાએ પ્રેમ કર્યો છે. હવે મને લાગે છે કે મારે વિદાય લેવાનો સમય આવી ગયો છે. વીતેલાં વરસોમાં

Read More...

માધુરીને જેકી શ્રોફ સાથે ડાન્સ કરવામાં મુશ્કેલી પડી

-માઘુરી દીક્ષિત એ દિવસો સંભારે છે

 

ટોચની અભિનેત્રી કમ ડાન્સર માઘુરી દીક્ષિત કહે છે કે મેં મોટા ભાગના સહકલાકારો સાથે ડાન્સ કર્યા છે. પરંતુ સૌથી વધુ મુશ્કેલી જેકી શ્રોફ સાથે ડાન્સ કરવામાં પડી હતી.

માઘુરીના ડાન્સ શો ઝલક દિખલા જાના ગ્રાન્ડ ફિનાલે પ્રસંગે માઘુરીના સહ-નિર્ણાયક કરણ જોહરે શ્રીદેવી અને માઘુરીને સાથે ડાન્સ કરવા પ્રેર્યા હતા. પછી પ્રશ્ન પૂછ્‌યો

 

Read More...

પાકિસ્તાની પેરિસ હિલ્ટન ગણાતી મથીરા બોલિવૂડમાં

i

-પાકિસ્તાનની પેરિસ હિલ્ટન ગણાય છે

પાકિસ્તાનની પેરિસ હિલ્ટન ગણાતી મથીરા હવે બોલિવૂડમાં ચમકશે એવા અહેવાલો વહેતા થયા હતા. એ નીલ નીતિન મૂકેશની હીરોઇન બને એવી શક્યતા હતી.

પાકિસ્તાની ટીવી પર ચેટ શોની એન્કર તરીકે લોકપ્રિય નીવડેલી મથીરા હાલ મુંબઇમાં છે અને એણે કહ્યુું કે ફિલ્મમાં કામ કરવાની તક મને મળે એવી શક્યતા ૫૦-૫૦ છે.

મથીરા એક રિયાલિટી શોમાં પણ સામેલ થશે એવી વાતો બોલિવૂડમાં થતી રહી છે. હેમા માલિની અને માઘુરી દીક્ષિતની ફેન એવી મથીરા કહે છે

Read More...

નરગીસ ફખરી એક્ટિંગને ગંભીરતાથી લઇ રહી છે!

-રોકસ્ટાર ફિલ્મથી નરગીસની બોલિવુડમાં એન્ટ્રી

રોકસ્ટાર ગર્લ નરગીસ ફખરી તેની એક્ટિંગ અને વોઇસ સ્કીલને સુધારવા માટે અમેરિકામાં વોઇસ મોડયુલેશનના પાઠ ભણી રહી છે.

રોકસ્ટાર ફિલ્મથી બોલિવુડમાં પ્રવેશનારી નરગીસ ફખરીની એન્ટ્રી તો ધમાકેદાર રહી હતી. ફિલ્મ ભલે હીટ રહી પણ નરગીસની કરિયરને જોઇએ એવી ઉડાન ન મળી. તેની પાસે ત્રણ ફિલ્મો હતી એ પણ તેને ગુમાવવાનો વારો આવ્યો.

Read More...

એ.આર.રહેમાનની ઇચ્છા પૂરી થઇ

- યશ ચોપરા સાથે કામ કરવાનું સપનુ

ઓસ્કાર વિનિંગ સંગીતકાર એ.આર.રહેમાનનું કહેવું છે કે યશ ચોપરા સાથે કામ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર કમ્પલીટ થઇ ગયું છે.

આઠ વર્ષ બાદ ડિરેક્શનની બાગડોર સંભાળનારા યશ ચોપરાની ફિલ્મ જબ તક હૈ જાનમાં એ.આર.રહેમાને મ્યુઝિક આપ્યું છે.

રહેમાન યશ ચોપરાની સ્ટાઇલની પ્રશંસા કરતાં કહે છે, હું વર્ષોથી તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો. આખરે એ ઇચ્છા પરિપૂર્ણ થઇ. જબ તક

Read More...

 

મનીષા કોઇરાલાની કાઠમંડુમાં ડાન્સ એકેડેમી

- એની કઝાકસ્તાનની ભાભી ચલાવે છે

 

દુઃખી લગ્ન જીવન પછી છૂટેલી અભિનેત્રી મનીષા કોઇરાલા નજીકના ભવિષ્યમાં પોતાની જન્મભૂમિ નેપાળના કાઠમંડુમાં સંગીત-નૃત્ય એકેડેમી શરૂ કરશે એવા અહેવાલો વહેતા થયા હતા.
ઉત્તેજિત સ્વરે મનીષાએ મિડિયાને કહ્યું કે મારાં માતા-પિતા અને ભાઇ સિદ્ધાર્થ કાઠમંડુમાં છે એટલે હું મુંબઇ અને કાઠમંડુ વચ્ચે ઊડાઊડ કરતી હોઉં છું. મારી ભાભ

 

Read More...

જેકી ભગનાનીને એક્શન સિન ભારે પડયો

- રંગરેઝના સેટ પર ઇજાગ્રસ્ત

 

પ્રિયદર્શનની આગામી ફિલ્મ રંગરેઝમાં જેકી ભગનાની લીડ રોલમાં છે. જેકી અજબ ગજબ લવનું શૂટિંગ પૂરું કરીને રંગરેઝના મૈસુર ખાતે આવેલાં સેટ પર શૂટિંગ માટે પહોંચ્યો પણ અહીં જેકીને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો અનુભવ થયો.

જેકીએ એક્શન સિન શૂટ કરવાનો હતો. જેમાં તેણે તેના મિત્રને કોઇ બીજીવ્યક્તિને મેટલના રોડથી મારતા અટકાવવાનો હતો. જોકે જેકીભાઇ

Read More...

મનીષા કોઇરાલા ખરાબ ફિલ્મોની ચોઇસ પર અફસોસ જતાવે છે

ઇમરાન હાશ્મી સિક્વલ ફિલ્મો નહીં કરે

Entertainment Headlines

હોલિવૂડની એ સેલિબિટીઓની વાત જેઓ એમની પૂર્વ પ્રેમી કે પ્રેમિકાના ફરી પ્રેમમાં પડયા છે
શ્વેતા મેનનની પ્રસુતિને બ્લેસીએ કચકડે કંડારી યાદગાર બનાવી
રણબીરની બર્થ-ડે પાર્ટીમાં છેલ્લી ઘડીએ દીપિકા પદુકોણને બોલાવાઇ
હોલીવૂડની ફિલ્મની રિમેકમાં કેમેરૃન ડિયાઝવાળું પાત્ર કેટરિના કૈફ ભજવશે
અનુરાગ બાસુ દિગ્દર્શિત ફિલ્મ જોઈને આમિર ખાન રડી પડયો
બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર

Ahmedabad

ધો. ૧૨ સાયન્સમાં ૫૦% હેતુલક્ષી ૫૦% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે
સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવા માટે ગાંધીનગરમાં જમીન મગાઈ
શ્રાધ્ધનો પ્રારંભઃ પિતૃકાર્ય માટે પ્રાચી સહિતના તીર્થોમાં ભીડ

દિવાળીમાં 'સાઉથ ટૂર'ના નાણાં લઈ યુવક પલાયન

•. જ્ઞાાનને સીમા અને ધર્મને મર્યાદા હોતી નથીઃ રાષ્ટ્ર સંત પદ્મસાગરજી
[આગળ વાંચો...]
 

Baroda

મહિલાઓએે ફીટનેસ ૅજાળવવા મોર્નિંગ વોક કરવી જોઈએ
સુભાનપુરામાં વિસર્જનયાત્રામાં ઝઘડો થતાં ચાકૂના ઘા ઝીંક્યા
સંચાલકો લોનના બહાને લાખો ઉઘરાવીને ફરાર

લોકઅપમાંથી ભાગેલો આરોપી જાતે જ હાજર થઇ ગયો

પોલીસના નામે તોડમાં પોલીસપુત્ર સહિત ત્રણ યુવાનોની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Surat

નિલેશ ગજ્જરે ધમકી આપી હોવાથી હત્યા કરાવ્યાની રાજુની કબુલાત
સાંબરકાંઠામાં પરિણીતા અને તેની માતાને ઝેરવાળું ભોજન અપાયું
MDએ કહ્યું, વીજ કંપનીનું તંત્ર હજુ બે વર્ષ આવું જ રહેશે !
સુરતમાં અસહ્ય ઉકાળટ તાપમાન ૩૬.૬ ડિગ્રી નોંધાયું
સ્પીકરના અવાજ મુદ્દે દેરાસરમાં સ્થાનિક રહીશોનો પથ્થરમારો
  [આગળ વાંચો...]
 

South Gujarat

સોમનાથની કંપનીના બોઇલરમાં વિસ્ફોટ થતાં ૪ દાઝ્યા ઃ ૩ કટોકટ
ઉમરગામના તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબી ગયા
ભુરી ફળિયાના માથાભારેના ત્રાસથી પરપ્રાંતિયોને ઉશ્કેરવામાં આવ્યા હતા
દારૃ-નશીલા પદાર્થો-હથિયારોનું વેચાણ છતાં પોલીસની ઢીલીનીતિ
સિંગણપોરમાં રેડીમીક્સ પ્લાન્ટ સામે સ્થાનિકોનો વિરોધ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદમાં સમાજવાદી પાર્ટીની ઓફિસમાં ઘાતક હથિયારોથી હુમલો
બોરસદ તાલુકાના દહેમી ગામે કોમી દંગલમાં ૨૯ની ધરપકડ
આસોદરના સર્જનને સાત વર્ષની એકને પાંચ વર્ષની કેદની સજા

નાગરિકને આરટીઆઇ હેઠળ છ માસથી માહિતી અપાતી નથી

આણંદ જિલ્લામાં એક સપ્તાહ સુધી નશાબંધી સપ્તાહ ઉજવાશે
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજસ્થાનની ધાડપાડુ ગેંગ હથિયારો સાથે ઝડપાઇ
ગોંડલમાં ઇતિહાસને ઉજાગર કરતુ 'રોયલ એકઝિબીશન'

કબૂતરને પકડવા માટે છલાંગ લગાવતા ટી.સી.માંથી વીજશોક લાગતા દિપડાનું મોત

વાડીએ બાંધેલા બે બળદોનું મારણ કરતા આઠ વનરાજો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વડાપ્રધાન એફ.ડી.આઇ. લાવીને દેશના નાના વેપાર-ધંધાને તાળા મારવાનું કામ કરે છે
બાસ્કેટબોલ ચેમ્પિયનશીપમાં ભાઈઓના વિભાગમાં ભાવનગરની ટીમ ચેમ્પિયન
ગુજરાતમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં છ ના બદલે સાત વિષયનું માળખું કેમ ?
પક્ષીઓ અને પ્રાણીઓને મિત્ર માનીને પર્યાવરણની રક્ષા કરીએ
તળાજા પંથકમાં પ્લાસ્ટીકના બેફામ ઉપયોગથી પ્રદુષણમાં વધારો
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજી 'મહામેળો'રંગેચંગે સંપન્ન

ખેડબ્રહ્મા અંબાજી મંદિર લાખો ભક્તો ઉમટી પડયા
શામળાજીમાં પૂનમના મેળામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું

જિલ્લાના ત્રણ ડેમ નર્મદાના પાણીથી ભરી દેવામાં આવશે

પત્નીએ બે પ્રેમી સાથે મળી પતિની હત્યા કરતાં ચકચાર

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

ગુજરાત યુનિ.સિન્ડિકેટ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય ઃ ભાજપનો સફાયો
બરોડા ડેરીમાં ભાજપા-કોંગ્રેસને પછડાટ ઃ અપક્ષોએે મેદાન માર્યું

ચૂંટણીમાં વાંધાજનક SMS ફરતા કરનારા જવાબદારો સામે કેસ થશે

તલાટીઓના ખાસ ભથ્થામાં ૧ હજારનો વધારો કરાયો
મંત્રીઓ ઈચ્છે છે કે મોદી ટિકિટ પણ આપે અને જીતાડે પણ ખરા
 

International

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

  ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
[આગળ વાંચો...]
 

National

પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
[આગળ વાંચો...]

Sports

૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

[આગળ વાંચો...]
 

Business

જાન્યુઆરી બાદ સેન્સેક્સમાં સૌથી મોટો માસિક ઊછાળો નોંધાયો
વૈશ્વિક પ્રતિકૂળતાના પગલે સોનામાં આગળ વધતી નરમાઈ
આઈફોન-૫નું ઓન લાઈન ગ્રે માર્કેટમાં ધૂમ વેચાણ

ગોવાની સરકાર દ્વારા ખાણકામ પરના પ્રતિબંધથી આયર્ન ઓરની નિકાસ ઘટશે

તમાકુમાં નવો રેકોર્ડ ઃ કિલો દીઠ રૃા. ૧૪૦ની વિક્રમી સપાટી
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved