Last Update : 01-October-2012, Monday

 

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે

 

અભિનેત્રી સોનાલી બેન્દ્રે માટે આ વર્ષ શુકનવંતું સાબિત થાય એમ છે. લાંબા સમય સુધી અભિનયથી દૂર રહ્યા બાદ તે આ વર્ષે 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ-૨' ફિલ્મ દ્વારા બોલીવુડમાં પુનરાગમન કરવા જઈ રહી છે. એટલું પૂરતું ન હોય એમ હવે તે મોટા પડદાની સાથોસાથ નાના પડદા પર પણ કામ કરતી રહેવા માગે છે.
અત્યાર સુધી સોનાલી બેન્દ્રે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ રિયલીટી ટેલેન્ટ શોમાં જજ તરીકે કામ કરતી હતી. આ શો છોડીને તેણે તેના જેવો જ એક બીજો શો 'હિન્દુસ્તાન કે હુનરબાઝ' સાઇન કર્યો છે. આ ટેલેન્ટ શોમાં તે બાળકોમાં રહેલા હુનરને પારખીને તેને બિરદાવવાનું કામ કરશે.
'ગોટ ટેલેન્ટ' કેમ છોડી દીધું એવા સવાલના જવાબમાં સોનાલીએ કહ્યું હતું કે 'હું એક સમયે એક જ શોમાં કામ કરું છું. આથી મેં એ શો છોડી દીધો. હુન્દુસ્તાન કે હુનરબાઝ શોમાં બાળકોમાં રહેલા ટેલેન્ટની ઓળખ કરીને તેમને પ્રોત્સાહીત કરવામાં આવે છે.'
આજકાલ વિવિધ કળાઓ શીખવા માટે માતાપિતા તેમના બાળકો પર ખૂબજ દબાણ કરતા હોય છે. આ વિશે સોનાલીને પૂછવામાં આવતા તેણે કહ્યું હતું કે 'માતાપિતા તેમના બાળકો પર દબાણ કરતા હોય છે એ વાત ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ અમારું કામ બાળકોને પ્રોત્સાહીત કરવાનું તથા તેમને માર્ગદર્શન આપવાનું છે. તેમના પર દબાણ કરવાનું નથી.'
સોનાલી બેન્દ્રેની સાથે આ રિયલિટી ટીવી શોમાં એક્તા કપૂરની મા શોભા કપૂર અને ફિલ્મ ડિરેક્ટર મિલન લુથરિયા પણ હશે. આ ઉપરાંત અક્ષય કુમાર પણ હશે. સોનાલી આ વિશે કહે છે કે 'શોભા આન્ટી અને મિલન સાથે હું અત્યંત હળવાશ અનુભવું છું. અક્ષય સાથે હું કામ કરી ચૂકી છું. તેની પત્ની ટ્વીન્કલ મારી ખૂબજ સારી મિત્ર હોવાથી અક્ષય સાથે પણ મિત્રતા છે. આમ આ મંચ મારા માટે જરા પણ અજાણ્યું નહીં હોય.'
સોનાલીએ વધુમાં કહ્યું કે 'ભવિષ્યમાં વધુ ફિલ્મોમાં કામ કરવામાં મને કોઇ વાંધો નથી. જોકે હું આજે આજનો જ વિચાર કરું છું. આવતીકાલ વિશે વિચારતી નથી.'
વેલ આમ તો જોવા જઈએ તો રીએન્ટ્રી માટે આત્યારે ગણી એક્ટ્રેસો તૈયાર થઈ ગઈ છે ત્યારે આપણે એ જોવાની મજા રહેશે કે સોનાલીને આ વસ્તુ માટે સફળતા મળશે કે કેમ જા કે ્આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રી એન્ટ્રી માટે દરેક એક્ટ્રેસોએ ઘણી મહેનત કરી છે આપણી ઈચ્છા એવી હોય કે તેને સફળતા મળી જાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની સુરક્ષા માટે જોખમરૃપ ગણાવી ઓબામાએ ચીની કંપનીનો પ્રોજેક્ટ અટકાવ્યો

ઇરાકમાં શિયાઓ તેમજ લશ્કરી મથકોને લક્ષ્ય બનાવી વિસ્ફોટો ઃ ૩૨નાં મોત
પાકિસ્તાનમાં લાહોરના એક ચોકને ભગત સિંહનું નામ આપવામાં આવ્યું

મંદીમાંથી ભારત ચીન કરતાં ઝડપથી બહાર આવશે ઃ આરબીઆઈ

ઇંગ્લેન્ડમાં હવે ગમે તે ઘડીએ લગ્ન કરી શકાશે
૨૦૦૭માં પણ ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયકૂચનો પ્રારંભ કર્યો હતો

ઊમર અકમલ અને મલિકનો સંઘર્ષ પણ લાંબો સમય ના ટક્યો

સેહવાગે ધીરજપૂર્વકની બેટિંગથી ટીકાકારોની બોલતી બંધ કરી
પેટ્રોલ પંપના ડીલરોની હડતાળ રદ્દ
જીસેટ-૧૦ ઇન્ટરમિડિયેટ ઓરબિટમાં મૂકાયો

શ્રીલંકા નૌકાદળનો તમિલ માછીમારો પર હુમલો

કિંગફિશરના એન્જિનીયરો હડતાળ પર ઉતર્યા
યુપીએ સરકારને ઉથલાવવા એનડીએ અત્યારે અવિશ્વાસની દરખાસ્ત નહિ લાવે
ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટથી વિજય મેળવ્યો

આજે વેસ્ટ ઇન્ડિઝ-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે નિર્ણાયક જંગ

 
 

Gujarat Samachar Plus

યોગ અને આહારની કેર ચમકાવે દુલ્હનની સ્કિન
ઘર સજાવો ગરજ મુજબ...
મોડર્ન ટિચરનો મોડર્ન ગેટઅપ
ડીજીટલ સ્ટ્રેસઃ તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર
બોયઝ પણ બની રહ્યાં છે સ્ટાઈલીશ
 

Gujarat Samachar glamour

બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved