Last Update : 30-September-2012, Sunday

 

રાઇટના ૪૩ બોલમાં ૫ છગ્ગા, ૫ ચોગ્ગા સાથે ૭૬
ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી

ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપમાંથી લગભગ બહાર
૧૪૯ રનના પડકારને ઈંગ્લેન્ડે ૧૮.૫ ઓવરમાં ૪ વિકેટે ઝીલ્યો

કોલંબો,તા.૨૯
લુક રાઇટે ૫ છગ્ગા અને ૫ ચોગ્ગા સાથે ૪૩ બોલમાં ૭૬ રનની ઇનિંગ રમીને ઈંગ્લેન્ડને ન્યુઝીલેન્ડ સામેની કરો યા મરો સુપર એઇટ ટ્વેન્ટી-૨૦માં વિજય અપાવ્યો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડે સેમિ ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી,જ્યારે ન્યુઝીલેન્ડ સતત બીજી હાર સાથે ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર ફેંકાઇ ગયું છે.
જીતવા માટેના ૧૪૮ રનના પડકારને ઈંગ્લેન્ડે આસાનીથી ૧૮.૫ ઓવરમાં માત્ર ૪ વિકેટે ઝીલ્યો હતો. હવે આ ગુ્રપમાંથી સેમિ ફાઇનલમાં પ્રવેશવા માટે ઈંગ્લેન્ડે સોમવારે શ્રીલંકા સામે જીતવું જ પડશે. જ્યારે ન્યુઝીલેન્ડ તેની આખરી મેચમાં વેસ્ટ ઇન્ડિઝનો સામનો કરશે. ટોસ જીતીને ન્યુઝીલેન્ડે બેટિંગ પસંદ કરી હતી ફ્રેકલીને ટીમને મજબુત સ્થિતી અપાવવાનો પ્રયાસ કરતાં ૩૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૫૦ રન ફટકાર્યા હતા . જવાબમાં ઈંગ્લેન્ડે બંનેઓપનરોની વિકેટ માત્ર ૩૮ રનમાં ગુમાવી હતી. જો કે ત્યાર બાદ રાઇટની આક્રમક બેટિંગઅનેતેની સાથે મોર્ગનના ૩૧ બોલમાં ૩૦ રનની મદદથી ઈંગ્લેન્ડ જીતની નજીક આવીગયું હતુ.
ન્યુઝીેલેન્ડ

-

રન

બોલ

ગપ્ટિલ એલબી બો.ફિન

૦૫

૦૬

નિકોલ કો.બૈર્સ્ટોવ બો.સ્વોન

૧૧

૧૫

બી.મેકુલમ કો.રાઇટ બો.ફિન

૧૦

૧૦

વિલિયમસન કો.કૈસવેટર બો.બ્રિગ્સ

૧૭

૨૩

ટેલર કો.હેલ્સ બો.ફિન

૨૨

૨૩

ફ્રેન્કલીન રનઆઉટ

૫૦

૩૩

એન.મેકુલમ અણનમ

૧૬

૧૦

બ્રેસવેલ અણનમ

૦૨

૦૧

વધારાના (લેગબાય ૭,બાય ૩,

 

 

 

 

વાઇડ ૪, નોબોલ ૧)

૧૫

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૬ વિકેટે

૧૪૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૭(ગપ્ટિલ ૧.૩), ૨/૨૦(બી.મેકુલમ ૩.૪), ૩/૪૨(નિકોલ ૬.૫), ૪/૬૭ (વિલિયમસન ૧૧.૪), ૫/૧૦૭ (ટેલર ૧૬.૨), ૬/૧૪૬(ફ્રેન્કલીન ૧૯.૫).બોલિંગ ઃ બ્રિગ્સ ૪-૦-૩૬-૧, ફિન ૪-૦-૧૬-૩, બ્રેસ્નેન ૪-૦-૨૯-૦, સ્વોન ૪-૦-૨૦-૧, બ્રોડ ૪-૦-૩૭-૦.
ઈંગ્લેન્ડ

-

રન

બોલ

કૈસવેટર બો.વેટોરી

૦૪

૧૪

હેલ્સ બો.એન.મેકુલમ

૨૨

૧૫

રાઇટ કો.ટેલર બો.બ્રેસવેલ

૭૬

૪૩

મોર્ગન કો.બ્રેસવેલ બો.મીલ્સ

૩૦

૩૧

બટલર અણનમ

૦૫

૦૮

બૈર્સ્ટોવ અણનમ

૦૫

૦૨

વધારાના (લેગબાય ૩, વાઇડ ૪)

૦૭

 

 

 

કુલ ૧૮.૫ ઓવરમાં ૪ વિકેટે

૧૪૯

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨૧(કૈસવેટર ૩.૫), ૨/૩૮(હેલ્સ ૬.૨), ૩/૧૨૭ (મોર્ગન ૧૬.૨), ૪/૧૪૨(રાઇટ ૧૮.૨).બોલિંગઃ મીલ્સ ૪-૦-૨૩-૧, સાઉથી ૨-૦-૩૨-૦, વેટોરી ૪-૦-૨૦-૧, એન.મેકુલમ ૪-૦-૨૨-૧, નિકોલ ૩-૦-૨૯-૦, ફ્રેન્કલીન ૧-૦-૧૨-૦, બ્રેસવેલ ૦.૫-૦-૮-૧.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved