Last Update : 30-September-2012, Sunday

 

કર્ણાટક સીઆરએના હુકમ પર સ્ટે મૂકવા વડાપ્રધાનને વિનંતી કરશે

તમિલનાડુ માટે દૈનિક ૯૦૦૦ ક્યૂસેક પાણી છોડવા સામે કર્ણાટકનો વિરોધ
(પીટીઆઇ) બેંગાલુરુ, તા. ૨૯
વડાપ્રધાીન મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળની કાવેરી રિવર ઓથોરિટી કર્ણાટકને ૨૦મી સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર સુધી દૈનિક ૯૦૦૦ ક્યૂસેક પાણી તમિલનાડુ માટે છોડવાના આપેલા હુકમ સામે સ્ટે મૂકવા કર્ણાટક સરકારે વડાપ્રધાન સમક્ષ ફરીથી માગણી કરવાનું નક્કી કર્યું હતું.
ગઇકાલે સર્વોચ્ચ અદાલતે કર્ણાટકને સીઆરએના હુકમનું પાલન કરવાનો આદેશ આપ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે આક્ષેપ કર્યો હતો કે સીઆરએ એ પહેલેથી જ સ્ટે ઓર્ડર આપી દીધો હોત તો આવી સમસ્યા ઊભી થઇ જ ન હોત. સર્વોચ્ચ અદાલતના હુકમ બાદ મંત્રીમંડળના સભ્યો, વિરોધ પક્ષના નેતાઓ અને કાનૂની નિષ્ણાંતો સાથે બેઠક યોજ્યા બાદ વડાપ્રધાનને વચગાળાનો મનાઇહુકમ આપવાની વિનંતી કરવાનું નક્કી થયું હતું.
જળસંસાધન મંત્રી બાસવારાજા બોમ્માઇ, નાયબ મુખ્યમંત્રી આર અશોક અને કાનૂન મંત્રી એસ સુરેશકુમાર સાથે રહેલા શેટ્ટારે જણાવ્યું હતું કે તેઓ તાત્કાલિક પિટિશન ફાઇલ કરીને વડાપ્રધાન આજ સાંજ સુધીમાં મનાઇહુકમ આપે તેવી વિનંતી કરશે. તેમણે ઉમેર્યું હતું કે વચગાળાનો મનાઇહુકમ આપવા અંગે વડાપ્રધાન જે નિર્ણય લેશે તેના આધારે ભાવિ વ્યૂહરચના ઘડાશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની આગેવાની હેઠળની સીઆરએ એ તમિલનાડુ માટે દૈનિક ૯૦૦૦ ક્યૂસેક પાણી છોડવાના આપેલા હુકમનું પાલન ન કરવા બદલ સર્વોચ્ચ અદાલતે ગઇકાલે કર્ણાટક સરકારની ઝાટકણી કાઢી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved