Last Update : 30-September-2012, Sunday

 

અજિતના રાજીનામાથી કોંગ્રેસ-એનસીપી જોડાણને કોઇ અસર નહીં ઃ ચવાણ

મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યપ્રધાનની નિમણૂક કરવામાં આવશે નહીં

(પીટીઆઇ) મુંબઇ, તા. ૨૯
મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણે આજે જણાવ્યું હતું કે નાયબ મુખ્યપ્રધાન પદેથી અજીત પવારના રાજીનામાથી રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી જોડાણને કોઇ અસર થશે નહીં.
ચવાણે પત્રકારોને જણાવ્યું હતું કે આ મુદ્દાની ચર્ચા કરવા માટે મે ગઇકાલે શરદ પવાર, અજીત અને પ્રફુલ્લ પટેલની મુલાકાત લીધી હતી. સરકાર અસરકારક રીતે કાર્ય કરતી રહેશે. સરકાર અને બંને પક્ષો વચ્ચે યોગ્ય સંકલન જળવાઇ રહેશે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાનની નિમણૂક કરવામાં આવશે નહીં. અજીત પવારના નિયંત્રણમાં રહેલ ઉર્જા મંત્રાલય ઉચ્ચ શિક્ષણ પ્રધાન રાજેશ ટોપેને સોંપવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ પ્રધાન જયંત પાટિલને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
તેમણે સિંચાઇ વિભાગમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના આરોપોની તપાસ અંગે કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે આ મુદ્દેે શ્વેતપત્ર જારી કરવાનું વચન આપ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved