Last Update : 30-September-2012, Sunday

 

ત્રીજો મોરચો લોકસભાની ચૂંટણી પહેલા કેેે પછી બની શકે છે ઃ નાયડુ

યુપીએ અને એનડીએ સિવાયના પક્ષોને ફાયદો થવાની શક્યતા

(પી.ટી.આઇ.) હૈદરાબાદ, તા. ૨૯
તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન. ચંદ્રાબાબુ નાયડુએ આજે જણાવ્યું હતું કે, દેશ માટે કયું રાજકીય સંમિશ્રણ ઉત્તમ છે એ બાબત ભવિષ્યમાં નક્કી થશે. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે ભવિષ્યમાં ત્રીજો મોરચો પણ આકાર લઈ શકે છે.
ભારતના રાજકારણની કેટલીક લાક્ષણિકતા છે અને તેમાં કેટલીક રાજકીય મજબૂરીઓ પણ છે. અત્યારે યુપીએ અને એનડીએ અસ્તિત્વ ધરાવે છે તેમાં નોન- યુપીએ અને નોન- એનડીએ પરિબળો પણ છે. યુપીએ સરકાર એક પછી એક કૌભાંડોથી ખરડાઈ રહી છે અને બિનકાર્યક્ષમ પુરવાર થઈ રહી છે. તો બીજી તરફ એનડીએની પણ અસરકારક ભૂમિકા રહી નથી. આ સંજોગોમાં નોન યુપીએ અને નોન એનડીએ પક્ષોને ફાયદો થશે.
બીજી ઓક્ટોબરથી ચંદ્રાબાબુ નાયડુ 'હું આપની પાસે આવી રહ્યો છું'ના સૂત્ર સાથે ૧૧૭ દિવસની પદયાત્રા યોજી રહ્યા છે. આ પદયાત્રાના કાર્યક્રમની માહિતી આપતા ચંદ્રબાબુએ જણાવ્યું હતું કે, ત્રીજા મોરચાનું સર્જન સમયનો સવાલ છે એ લોકસભાની ચૂંટણી પહેલા અથવા પછી પણ અસ્તિત્વમા આવી શકે છે.
નાયડુ એક સમયે એનડીએના સમર્થક હતા અને એક વખત યુપીએમાં પણ રહી ચૂક્યા છે. પરંતુ ૨૦૦૯માં તેઓ નીકળી ગયાહતા. ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે કે કેમ એ અંગે નાયડુએ જણાવ્યું હતું કે, જરૃર પડયે કોઈ પણ જવાબદારી નિભાવીશ એક તબક્કે તો મને વડાપ્રધાનપદ સુધી પહોંચવાની તક મળી હતી છતાં મેં ના પાડી હતી અને આંધ્રપ્રદેશની સેવા કરવાની જ પ્રાથમિકતા રાખી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved