Last Update : 30-September-2012, Sunday

 
'અગલે બરસ તું જલ્દી આ' વિઘ્નહર્તાને રંગેચંગે વિદાય

'દેવા હો દેવા ગણપતિ દેવા'ના ગાન સાથે સરઘસો નીકળ્યા

 

'ગણપતિ બાપ્પા મોરીયા, પુંઢચા વરસી લૌકરિયા'ના નાદ અને 'દેવા હો દેવા ગણપતિ દેવા'ના ગાન સાથે આજે હજારો અમદાવાદી પરિવારો સાબરમતી નદીના કાંઠે ઉમટી પડયા હતા. સવારથી મોડીરાત સુધી ગણેશ વિસર્જનની પરંપરા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. ઘર, મહોલ્લામાં સ્થાપિત કરાયેલા વિઘ્નહર્તા દેવની

Read More...

પેટ્રોલના ભાવ લિટરે 1.50ઘટવાની સંભાવના
 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા

પેટ્રોલના લિટરદીઠ ભાવમાં રૃા. ૧.૫૦નો ઘટાડો આવવાની સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા છે અને સરકારે ઓઈલ કંપનીઓની બેઠકમાં આજે આ અંગે ચર્ચા પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પેટ્રોલના ભાવ વધી જવાને કારણે અને રાંધણગેસના સિલિન્ડરના નોન સબસિડાઈઝ રેટ રૃા. ૭૫૦ જેટલા વધારી

Read More...

કેનેડા - સિંગાપોરમાં નોકરીના બહાને લાખોની ઠગાઈ

-પરપ્રાંતિય બંટી-બબલી પલાયન

 

કેનેડા કે સિંગાપુરમાં નોકરી અપાવવાના બહાને લાખો રૃપિયાની ઠગાઈ કરી પરપ્રાંતિય બંટી-બબલી પલાયન થઈ ગયાં છે. પ્રહલાદનગર ગાર્ડન પાસે સફલ પેગાસસમાં ઈમિગ્રેશન કંપની ખોલીને વિદેશમાં વર્ક પરમીટ અને વિઝાના નામે એક ડઝનથી વધુ લોકો સાથે લાખો રૃપિયાની ઠગાઈ કરી પલાયન થઈ ગયેલા દંપતિ સામે ફિઝીયોથેરાપીસ્ટ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

Read More...

મૃત્યુ થયાનું માની હાઈવે પર ફેંકી પરંતુ જીવતી નીકળી!

પુત્રીને પિતા-દાદી એ ફાંસો આપ્યો

 

અન્ય જ્ઞાતિના યુવકને પ્રેમ કરતી પુત્રીને પિતા અને દાદીએ ગળાફાંસો આપી હાઈવે ઉપર મધરાતે પાણીના ખાડામાં ધકેલી દીધી હતી. પુત્રી મૃત્યુ પામ્યાનું માની પિતા અને દાદીમા કારમાં ચાલ્યા ગયા હતા. પણ, નસીબદાર પુત્રી જીવતી નીકળી અને તેણે પોતાના પિતા અને દાદીમા સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેતા પરિવારની

Read More...

પરણિત સાથે પ્રેમ ભારે પડ્યો : મહિલા PSI સસ્પેન્ડ

શિલ્પા ચૌધરી નરોડાના મહિલા PSI

 

ગાંધીનગર જિલ્લાના યુવક સાથેના પ્રેમસંબંધોથી પોલીસબેડામાં ચર્ચાસ્પદ બનેલા નરોડાના મહિલા પી.એસ.આઇ શિલ્પા ચૌધરીને આજે રાજ્ય પોલીસ વડાએ સસ્પેન્ડ કરી જામનગર હેડ ક્વાર્ટર ટ્રાન્સફર આપી હતી. શિસ્તબધ્ધ પોલીસ તંત્રમાં સામાજિક નૈતિક અધઃપતન ન ચલાવી લેવાય તેમ કહી પોલીસ વડાએ અમદાવાદ પોલીસ કમિશનરને શિલ્પા ચૌધરી વિરૃધ્ધ

Read More...

અમદાવાદમાં રોગચાળો વકર્યો :ડેન્ગ્યુ બેકાબુ

કમળાના વધુ બે દર્દીઓના મૃત્યુ

 

શહેરમાં પાણીજન્ય રોગચાળો અને મચ્છર દ્વારા ફેલાતો મેલેરિયા-ડેન્ગ્યુનો વાવર નાગરિકોને ઝપટમાં લઈ રહ્યો છે. દરમ્યાનમાં કમળામાં એક બે વર્ષના બાળક સહિત બીજા બે મૃત્યુ નોંધાતા ચાલુ સપ્તાહમાં જ મૃત્યુઆંક ત્રણનો થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે મ્યુનિ. હોસ્પિટલોમાં જ ડેન્ગ્યુના એક સાથે ૨૦ દર્દી નોંધાયા છે. ખાનગી હોસ્પિટલો

Read More...

વલસાડના પારડીની ઘટના

 

કિલ્લાપારડીની ૩૫ વર્ષની પરિણીતાને છેલ્લા ત્રણ દિવસથી મોબાઇલ પર ફોન કરી તિથલ લઇ જવાનું કહી બિભત્સ માંગણી અને બિભત્સ વાતો કરી હેરાન પરેશાન કરતાં વલસાડના બે પરિણીત અને એક એલએલબીના વિદ્યાર્થીને છટકું ગોઠવી વારાફરતી કલ્યાણ બાગમાં બોલાવીને પરિણીતાના સગા-સંબંધીઓએ બરાબરની ધોલાઇ કરી હતી. જ્યારે ચોથો સૂત્રધાર કિલ્લાપારડીનો યુવાન બચી ગયો હતો.

Read More...

 

  Read More Headlines....

દેશ માટે જે સારું હશે તે કરીશ જ : મનમોહન સિંહ

અમેરિકાના ઇલિનોયમાં ગૂમ થયેલા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો

આજે પ્રતિષ્ઠાનો જંગ ભારતે પાકિસ્તાનને કચડવું જ પડશે

દિવસમાં નવ વખત ભોજન લેવું સ્વાસ્થ્ય માટે લાભદાયક

કરીના કપૂરને લગ્ન પહેલા કરેલી ભૂલથી પસ્તાવો

બાઇક ચાલકની હેલમેટ સાથે જોડાયેલો સ્માર્ટફોન અકસ્માતની માહિતી આપશે

Latest Headlines

દેશ માટે જે સારું હશે તે કરીશ જ ઃ મનમોહન
કેન્દ્ર આમ આદમી અને સુધારાના નામે લૂંટ ચલાવે છે ઃ મમતા બેનર્જી
સમગ્ર દેશમાં ગણેશોત્સવનું સમાપન દૂંદાળા દેવને રંગેચંગે વિદાય
રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્રના મુખ્ય પ્રધાનોની મુશ્કેલીઓ વધી
શ્રીલંકા સેમિ ફાઇનલ પ્રવેશની નજીક ઃ વેસ્ટ ઇંડિઝને હરાવ્યું
 

More News...

Entertainment

દીપિકા-શાહરૃખની ''ચેન્નઈ એક્સપ્રેસ''નું શુટીંગ સ્ટાર્ટ
રણબીર અને દિપીકા વચ્ચે પ્રેમની મોસમ જામી રહી છે
લગ્ન પહેલાં હું ભૂલ કરી બેઠી છંુ-કરીના કપુર
નાનપણમાં હું પણ ફિલ્મો પાછળ પાગલ હતો-શાહરૃખ ખાન
બ્રેકબાદ બોલિવુડમાં રીએન્ટ્રી માટે તૈયાર છંુ ઃ સોનાલી બેન્દ્રે
  More News...

Most Read News

આઈન્સ્ટાનનું મગજ તમને મળી શકે છે!
આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
  More News...

News Round-Up

અલ્તમસ કબીરે દેશમાં ૩૯માં ચીફ જસ્ટીસનો ચાર્જ સંભાળ્યો
ઉપવાસને બદલે આંદોલન દ્વારા લડવાનું ચાલુ રાખીશ ઃ અણ્ણા
નીતિશકુમારના શાસનમાં બિહારમાં કટોકટી જેવી સ્થિતિ ઃ રાજદ
રાજ ઠાકરે સામે દિલ્હીમાં વધુ એક એફઆઇઆર નોંધાઇ
ઐશ્વર્યા રાય બચ્ચનને હવે ફિલ્મોમાં રસ નથી એમ લાગે છે
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

૧૫મી ઓક્ટોબરથી પેટ્રોલ પમ્પ એક જ શિફ્ટમાં ચલાવાશે
અન્ય જ્ઞાાતિના યુવકને પ્રેમ કરતી પુત્રીને પિતા-દાદીએ ગળાફાંસો દીધો

અમિત શાહે ગુજરાત પ્રવેશ સાથે રાજકીય અસ્તિત્વની કવાયત શરૃ કરી

'અગલે બરસ તું જલ્દી આ' વિઘ્નહર્તાને રંગેચંગે વિદાય
પેટ્રોલના ભાવ લિટરે ૧.૫૦ ઘટવાની સંભાવના
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
  [આગળ વાંચો...]
 

Business

જાન્યુઆરી બાદ સેન્સેક્સમાં સૌથી મોટો માસિક ઊછાળો નોંધાયો
વૈશ્વિક પ્રતિકૂળતાના પગલે સોનામાં આગળ વધતી નરમાઈ
આઈફોન-૫નું ઓન લાઈન ગ્રે માર્કેટમાં ધૂમ વેચાણ

ગોવાની સરકાર દ્વારા ખાણકામ પરના પ્રતિબંધથી આયર્ન ઓરની નિકાસ ઘટશે

તમાકુમાં નવો રેકોર્ડ ઃ કિલો દીઠ રૃા. ૧૪૦ની વિક્રમી સપાટી
[આગળ વાંચો...]
 

Sports

આજના પ્રતિષ્ઠા જંગમાં ભારતે પાકિસ્તાનને હરાવવું જ પડશે

સેહવાગને પડતો મુકીને ધોનીનું પાંચ બોલરોને રમાડવાનું રાજકારણ ભારે પડયું

ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી
ચાવલાના સ્થાને સેહવાગને રમાડાય તેવી શક્યતા ઃ પાકિસ્તાન ફેવરિટ

આજે પાકિસ્તાન સામે ભારતીય ટીમ દબાણ હેઠળ રમશે

 

Ahmedabad

બાબુ બોખીરિયા વિરુધ્ધ સ્ફોટક પદાર્થ હેઠળ ગુનો દાખલ કરવા રિટ
અમદાવાદમાં કમળાના વધુ બે દર્દીઓના મૃત્યુ ઃ ડેન્ગ્યુ બેકાબુ
ચેમ્બરના વિવાદમાં સુપ્રીમ હાઇકોર્ટના ૩ જજની લવાદી

બોરસદ તાલુકાના દહેમી ગામે કોમી દંગલઃ ચાર વાહનો સળગાવાતા તંગદિલી

•. ભત્રીજાએ સેક્સી સીડી બનાવવા કહ્યું અને પતિએ હા પાડી..!
[આગળ વાંચો...]
 

Baroda

ગણેશ વિસર્જનમાં ચાર યુવાનો તણાયા ઃ એકનુ મોત, બે લાપત્તા
ખુલ્લેઆમ ગેસ બોટલોનું રીફીલીંગનું કૌભાંડ પકડાયું
તળાવમાં વિસર્જિત કરેલી મૂર્તિ બહાર કાઢતા હોબાળો

પંખા ઉપર સાડી વડે ગળાફાંસો ખાઈ યુવાન પરિણીતાનો આપઘાત

ભરૃચમાં શ્રીજી વિસર્જન વખતે મારામારી થતા બે ઘાયલ
  [આગળ વાંચો...]
 

Surat

શ્રધ્ધા-ભક્તિના ઘોડાપુર વચ્ચે વિઘ્નહર્તાનું રંગેચંગે વિસર્જન
પાલ ઓવારા પર ચાલુ વિસર્જને લાકડાનો માંચડો બેસી જતાં ભાગદોડ
કોસાડમાં ગુલાલ નાંખવા મુદ્દેના ઝઘડામાં ત્રણને માર પડયો
વિસર્જન કરવા જતાં ભક્તોનો ટેમ્પો પલ્ટી ગયો ઃ ૧૫ને ઇજા
ખેંચ આવતા નદીમાં પડેલા યુવાનને ફાયરે બચાવ્યો
  [આગળ વાંચો...]
 

South Gujarat

સુરત-તાપી જિલ્લામાં ૨૫૦૦ શ્રીજી પ્રતિમાનું શાંતિપૂર્ણ વિસર્જન
વાપીના ભડકમોરામાં ટેન્કરમાંથી ગેસ ગળતર થતાં ભાગદોડ મચી
પારડીની પરિણીતા પાસે બિભત્સ માંગણી કરતા ૩ રોમિયોની ધોલાઇ
કીમમાં શ્રીજી વિસર્જન માટે મંગાવેલો ૧૦ લાખનો દારૃ ભરેલી ટ્રક પકડાઇ
વલસાડના દરિયાએ વધુ એક ખલાસીનો ભોગ લીધો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા જિલ્લામાં વિઘ્નહર્તા ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન
નદીમાં પાણીનો પ્રવાહ વધતા મિતલી ગામનો યુવાન તણાયો
ભાદરણ ગામના યુવાનનું રહસ્યમય હાલતમાં મોત

નડિઆદમાં રેલવે વિભાગના શ્રમિક ઉપર જીવલેણ હુમલો

નાયકા ગામે તળાવમાં ડૂબી જતા બાળકનું મોત
  [આગળ વાંચો...]
 

Saurastra

સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર કરાયું ગણપતિ વિસર્જન
મોરબીમાં ટ્રાન્સપોર્ટરની કારમાંથી આઠ લાખની રોકડની તફડંચી

ક્રૂરતાપૂર્વક ટ્રકમાં બાંધેલા આઠ બળદોને બચાવાયા

રાણાવાવમાં પાગલ ભત્રીજાએ પથ્થરનો ઘોડો માથામાં ઝીંકી વૃદ્ધાની કરેલી હત્યા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પોલીસ ચોકી સામે થયેલ હત્યા પ્રકરણે ચાર શખસોની ધરપકડ
મહુવામાં ગણેશ વિસર્જન વેળાએ યુવાન દરીયામાં ડુબ્યો
તળાજા શહેરના રાજમાર્ગો દુદાળા દેવની વિસર્જન યાત્રા નિકળી
ઉચ્ચ પ્રાથમિકના શિક્ષકોની ભરતીમાં સામાજિક વિજ્ઞાાનનાં કેટલાક વિષયોને બાકાત રખાતા રોષ
સિહોર પાલિકાના રોશની વિભાગમાં સામાન ખૂટી પડયો ઃ ચારેકોર અંધારપટ્ટ
  [આગળ વાંચો...]
 

North Gujarat

મા અંબાના ધામમાં આસ્થાનો ઉજાસ

પાટણમાં પત્નિના પેન્શન મુદ્દે પતિની આત્મવિલોપનની ચિમકી
૧૪ કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપાયેલ શખ્સને ૧૦ વર્ષ કેદની સજા

સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળે તસ્કરો ત્રાટકયા

વડાલી નજીક અકસ્માતમાં કાકા ભત્રીજીનાં મોત

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved