Last Update : 30-September-2012, Sunday

 

નીતિશકુમારના શાસનમાં બિહારમાં કટોકટી જેવી સ્થિતિ ઃ રાજદ

જદ(યૂ) અને ભાજપ વચ્ચે તિરાડ ઉભી કરવાના રાજદનાં પ્રયાસો

(પીટીઆઇ) પટણા, તા. ૨૯
રાષ્ટ્રીય જનતા દળે આજે નિતીશકુમાર સરકાર પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે બિહારમાં કટોકટી જાહેર કરવામાં આવી ન હોવા છતાં અહીં સ્થિતિ કટોકટી જેવી જ છે. વિરોધ પક્ષે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાનની અધિકાર યાત્રા દરમિયાન જે લોકોે તેમની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે તેમને દબાવવા માટે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે કટોકટી જેવી જ છે.
રાજદ નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ખાસ કરીને બિહારને વિશેષ દરજ્જો અપાવવા માટે સમર્થન મેળવવા જે જિલ્લાઓમાં મુખ્યપ્રધાનની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યાં સ્થિતિ વધારે ખરાબ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય જનતા દળ, નિતીશકુમાર અને ભાજપ વચ્ચે તિરાડ ઉભી કરવાના પ્રયત્નો કરી રહ્યો છે. સિદ્દીકીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓએ સ્ષષ્ટતા કરી છે કે મુખ્યપ્રધાન નિતીશકુમારની અધિકાર યાત્રા દરમિયાન લોકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન મુખ્યપ્રધાન અને તેમના પક્ષની વિરુદ્ધ હતા ભાજપ વિરુદ્ધ નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ વખત ભાજપના નેતાઓ બિહાર સરકારની નિષ્ફળતા માટે પોતે જવાબદાર ન હોવાનો દાવો કરી રહ્યા છે. બિહાર ભાજપ પ્રમુખ સી. પી. ઠાકુરનાં નિવેદનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved