Last Update : 30-September-2012, Sunday

 

અલ્તમસ કબીરે દેશમાં ૩૯માં ચીફ જસ્ટીસનો ચાર્જ સંભાળ્યો

કબીર ૧૮મી જુલાઇ, ૨૦૧૩ સુધી આ હોદ્દો સંભાળશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
માનવ અધિકાર સહીતના અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપનાર અલ્તમસ કબીરે, દેશના મુખ્ય ન્યાયમૂર્તિનો ચાર્જ સંભાળ્યો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને સોગંદ વિધી કરાવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સરોશ હોમી કાપડીયા નિવૃત્ત થતા હોવાથી, અલ્તમસ કબીરે દેશના ૩૯માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે હવાલો સંભાળ્યો છે.
૬૪ વર્ષીય ન્યાયમૂર્તિ કબીરે, રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં ભગવાનના નામે મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમના શપથ ગ્રહણ પ્રસંગે સાદો સમારોહ યોજાયો હતો. ન્યાયમૂર્તિ કાપડીયાએ મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અઢી વર્ષ સેવા આપ્યા બાદ તેઓ નિવૃત્ત થતાં તેમનું સ્થાન અલ્તમસ કબીર લેશે. જોકે ન્યાયમૂર્તિ કબીર પણ નિવૃત્તિને આરે પહોંચ્યા છે. તેઓ નવ માસ સુધી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપશે. તેઓ ૨૦૧૩ની ૧૮મી જુલાઇએ નિવૃત્ત થશે.
૯ સપ્ટેમ્બર, ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિની ફરજ સંભાળનારા ન્યાયમૂર્તિ કબીરનો જન્મ ૧૯ જુલાઇ, ૧૯૪૮ના રોજ કોલકાતા ખાતે થયો હતો. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. એલ.એલ.બી. કરેલું છે. ૬ ઓગસ્ટ, ૧૯૯૦માં તેઓ કોલકાતા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નિમાયા હતા. તેમણે ચૂંટણી તેમજ માનવ અધિકાર અંગે કેટલાક મહત્વના અને દુરંદેશીપૂર્ણ ચુકાદા આપ્યા હતા. કેરળના બે માછીમારને ગોળીમારી ઠાર કરનારા બે ઇટાલિયન નૌસૈનિકોના મામલાની સુનાવણી કરનારી ખંડપીઠમાં પણ તેઓ સામેલ હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved