Last Update : 30-September-2012, Sunday

 

૧૩૦ રનનો પડકાર ૧ વિકેટ ગુમાવીને ઝીલ્યો
શ્રીલંકા સેમિ ફાઇનલ પ્રવેશની નજીક ઃ વેસ્ટ ઇંડિઝને હરાવ્યું

જયવર્દનેના ૬૫, મેન્ડીસની ચુસ્ત બોલિંગ

પાલેકેલે, તા. ૨૯
શ્રીલંકાએ સેમિ ફાઇનલમાં લગભગ પ્રવેશ નિશ્ચિત કરતા આજે વેસ્ટ ઇંડિઝને ૯ વિકેટથી હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝે આપેલો ૧૩૦ રનનો પડકાર શ્રીલંકાએ મેન ઓફ ધ મેચ જયવર્દનેના ૬૫ અણનમ બની મદદથી ૧૫.૨ ઓવરોમાં ૧ વિકેટે ઝીલી લીધો હતો.
શ્રીલંકાએ સુપર એઇટની મેચનો આ બીજો વિજય હતો. અગાઉ શ્રીલંકાના સ્પિનરોએ વેસ્ટ ઇન્ડિઝના મિડલ ઓર્ડરને બાંધી રાખતા તેઓ ૨૦ ઓવરોમાં પાંચ વિકેટે ૧૨૯ રન જ કરી શક્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝ

-

રન

બોલ

ચાર્લ્સ સ્ટ.સંગાકારા બો.ઓ.મેન્ડીસ

૧૨

૨૧

ગેલ કો. સંગાકારા બો. કુલાસેકરા

સેમ્યુઅલ્સ કો. દિલશાન બો. મેથ્યુસ

૫૦

૩૫

ડ્વેન બ્રાવો કો.દિલશાન

 

 

 

 

બો.જ.મેન્ડીસ

૪૦

૩૪

પોલાર્ડ બો. એ. મેન્ડીસ

રસેલ અણનમ

૧૯

૧૪

સેમી અણનમ

વધારાના (બાય ૧, લેગબાય ૩)

 

 

 

(૨૦ ઓવરોમાં પાંચ વિકેટે)

૧૨૯

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૬ (ચાર્લ્સ ૪.૫), ૨/૧૬ (ગેલ ૫.૧), (બ્રાવો ૧૪.૩), ૪/૯૦ (પોલાર્ડ ૧૫.૫), ૫/૧૨૩ (સેમ્યુઅલ્સ ૧૯.૨) બોલિંગઃ મેથ્યુસ ૪-૦-૩૧-૧, કુલાસેકરા ૪-૦-૨૮-૧, મલિંગા ૪-૦-૨૬-૦, અજંથા મેન્ડીસ ૪-૧-૧૨-૨, હેરાથ ૧-૦-૧૬-૦, જીવન મેન્ડીસ ૨-૦-૧૨-૧
શ્રીલંકા

-

રન

બોલ

એમ. જયવર્દને અણનમ

૬૫

૪૯

૧૦

દિલશાન કો.રામદીન બો. રામપોલ

૧૩

સંગાકારા અણનમ

૩૯

૩૪

વધારાના (બાય-૨, લેગબાય-૧,

 

 

 

 

વાઈડ-૧૦)

૧૩

 

 

 

(૧ વિકેટે ૧૫.૨ ઓવરોમાં)

૧૩૦

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧/૨૨ (દિલશાન, ૨.૫)

 

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૨ (દિલશાન, ૨.૫)
બોલિંગ ઃ રામપોલ ૪-૦-૩૯-૧, એડવર્ડસ ૨-૦-૨૪-૦, નારીન ૪-૦-૨૩-૦, સેમી ૪-૦-૨૮-૦, રસેલ ૧-૦-૧૧-૦, ગેલ ૦.૨-૦-૨-૦

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved