Last Update : 30-September-2012, Sunday

 

સમગ્ર દેશમાં ગણેશોત્સવનું સમાપન દૂંદાળા દેવને રંગેચંગે વિદાય

મુંબઇમાં ગૌરીપુત્રના વિસર્જનમાં હજારોની જનમેદની જોડાઇ

(પીટીઆઈ) મુંબઇ, તા. ૨૯
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુજા અને ગુજરાત સહીતના રાજ્યોમાં નવરાત્રીનું અનેરૃં મહત્વ છે. મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને રંગેચંગે પૂર્ણ થયો છે. મહારાષ્ટ્ર તેમજ દેશભરમાં હજારો નાની મોટી મૂર્તિઓ ''ગણપતિ બાપ્પા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ''ના ગગનભેદી નારા સાથે, અબીલ, ગુલાલ અને કંકુથી આચ્છાદીત આકાશ તળે ધીમા પગલે મુંબઇના સમુદ્રમાં વિલીન થતી ગઇ હતી. મરાઠી પંચાંગ અનુસાર અનંત ચતુર્દશી ગણેશોત્સવનો આખરી દિવસ મનાય છે. મહારાષ્ટ્ર સરકારે આ નિમિતે રજા જાહેર કરેલી છે.
મુંબઇમાં ભારે સંખ્યામાં થનગનતા લોકોએ ગણપતિ વિસર્જન માટેના માર્ગો પર ગૌરીપુત્રના દર્શન માટે લાઇન લગાવી દીધી હતી. તે ભીડ વચ્ચે ભારે હર્ષનાદ અને ધીમે ધીમે આગળ વધતી મૂર્તિઓ જોઇ એવો આભાસ થતો હતો જાણે વિશાળકાય ગણેશજી જાણે સ્વયં ધીમા ધીમા પગલે આગળ વધી રહ્યા હોય.
મુંબઇ પોલીસ, બૃહદ મુંબઇ મ્યુનિ. કોર્પોરેશન (બી.એમ.સી.), નૌકાદળ, તટ રક્ષક દળ, સામાજીક જુથો અને રાજકીય પક્ષોએ પણ આ ધાર્મિક મહોત્સવ રંગેચંગે ઉજવ્યો હતો અને તંતોતંત સુરક્ષા વ્યવસાથા જાળવી રાખવા માટે ખડે પગે રહ્યા હતા.
બી.એમ.સી.એ ગણેશ વિસર્જન માટે કેટલાક સ્થાન નક્કી કરી દીધા હતા. જેમાંના મોટાભાગના અરબી સમુદ્રમાં ચોપાટી, માહિમ, પ્રભાદેવી, જુહુ, વર્સોવા અને માર્વ ખાતે વિસર્જનની વ્યવસ્થા રખાઇ હતી. જ્યારે મીઠી નદીમાં પણ કેટલાક વિસર્જન સ્થળ રાખવામાં આવ્યા હતા. જેમાં બોરીવલી, આરે દૂધ કોલોની, સંજય ગાંધી નેશનલ પાર્ક તેમજ નાના-મોટા તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મ્યુનિ. કોર્પોરેશને કેટલીક જગ્યાએ મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ જળાશયો ઊભા કર્યા હતા. નાની મૂર્તિઓનું વિસર્જન ત્યાં કરવામાં આવે તો વિસર્જનના મુખ્ય સ્થળો પર લોકભીડને મર્યાદીત અને નિયંત્રીત રાખી શકાય.
સાંજના ગણેશ વિસર્જન થતા અમુક માર્ગોને બંધ કરી દેવાયા હતા અને ચાલુ માર્ગો પર પણ ટ્રાફીકના નિયમો ચુસ્ત રીતે લાગુ કરી દેવાયા હતા જેથી ટ્રાફીકનું ભારણ માર્ગો પર ઓછું રહે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved