Last Update : 30-September-2012, Sunday

 
પેટ્રોલના ભાવ લિટરે 1.50ઘટવાની સંભાવના

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા

 

 

ભારતીય કંપનીઓની બેરલદીઠ ક્રૂડની પડતરમાં ત્રણ ડૉલરનો ઘટાડો થતાં ઝડપથી નિર્ણય લેવાશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
પેટ્રોલના લિટરદીઠ ભાવમાં રૃા. ૧.૫૦નો ઘટાડો આવવાની સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા છે અને સરકારે ઓઈલ કંપનીઓની બેઠકમાં આજે આ અંગે ચર્ચા પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પેટ્રોલના ભાવ વધી જવાને કારણે અને રાંધણગેસના સિલિન્ડરના નોન સબસિડાઈઝ રેટ રૃા. ૭૫૦ જેટલા વધારી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કારણે નારાજ થઈ ગયેલા લોકોને ખુશ કરી દેવા માટે કેન્દ્ર સરકાર પણ ઉત્સુક છે અને આ બાબતમાં બહુ જ ઝડપથી જાહેરાત કરી દેવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
ભારતીય ઓઈલ કંપનીઓની ક્રૂડની બેરલદીઠ સરેરાશ પડતરમાં બેથી ત્રણ ડૉલરનો ઘટાડો થયો છે. બીજી તરફ ડૉલર સામે રૃપિયો થોડો મજબૂત બનીને રૃા. ૫૨.૫૦ની આસપાસ આવી ગયો છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર લિટરદીઠ રૃા. ૧.૫૦નો ઘટાડો કરે તેવી સંભાવના જણાઈ રહી છે.
છેલ્લે ૨૩મી મેએ કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવ વધારીને રૃા. ૭૩.૧૮ કર્યા હતા. મે મહિનામાં પેટ્રોલના ભાવ વધાર્યા પછી જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં લિટરે રૃા. ૨.૪૬નો ઘટાડો કરવામાં આવ્યો છે. જુલાઈ ૨૦૧૦થી મે ૨૦૧૨ સુધીના ગાળામાં પેટ્રોલના લિટરદીઠ ભાવમાં ૨૬ રૃપિયાનો વધારો થયો છે. સપ્ટેમ્બરમાં સરકારે ડિઝલના ભાવમાં લિટરદીઠ એક સામટો રૃા. ૫નો વધારો કર્યો ત્યારે પણ મોંઘવારી વધવાની દહેશતથી લોકો ગિન્નાયા હતા. આ ઇમેજને સુધારી લેવા સરકાર ઝડપથી ઘટાડાની જાહેરાત કરે તેવી સંભાવના છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved