Last Update : 30-September-2012, Sunday

 

15મી ઓક્ટોબરથી પેટ્રોલ પમ્પ એક જ શિફ્ટમાં

પેટ્રોલ પરનું લિટરદીઠ કમિશન રૃપિયા દોઢથી વધારીને બે કરી આપવાની માગણી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
પેટ્રોલ પરના કમિશનમાં વધારો કરવાને મુદ્દે અને પેટ્રોલના ટેન્કરોમાં આવતી એક ટકાની ઘટમાંથી ૦.૭૫ ટકા એટલેકે પોણો ટકા ઘટના નાણાં મજરે આપવાની માગણી દેશભરના પેટ્રોલ ડીલરોએ પેટ્રોલ કંપનીઓ પાસે મૂકી છે. આ માગણીઓનો સ્વીકાર કરવામાં ન આવે તો આગામી પહેલી અને બીજી ઓક્ટોબરે તેમણે પેટ્રોલની ખરીદી અટકાવી દેવાની ચીમકી આપી છે. બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અને દેશમાં પેટ્રોલની ખરીદી અટકાવી દેવા તેમણે જણાવ્યું છે.
કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સના કો-ઓર્ડિનેટર અરવિન્દ ઠક્કરનું કહેવું છે કે અત્યારે તેમને કંપની દ્વારા મોકલવામાં આવતા પેટ્રોલના ૧૦,૦૦૦ લિટરના ટેન્કરમાં ૧૦૦ લિટર પેટ્રોલ ઓછું મળે છે. રસ્તામાં ગરમીને કારણે આટલું પેટ્રોલ ઊડી જતાં આ ઘટ આવે છે. આ ઘટને કારણે પેટ્રોલમાં તેમને લિટરદીઠ આપવામાં આવતા દોઢ રૃપિયાના માર્જિનમાંથી ૪૦થી ૫૦ ટકા નાણાં ખવાઈ જાય છે.
કારણ કે પેટ્રોલિયમ કંપનીઓ તેમને માત્ર ૦.૫૯ ટકા ઘટ જ માન્ય કરે છે. આ ઘટ ૦.૭૫ ટકા કરી આપે અને પેટ્રોલ પરનું કમિશન રૃા. ૧.૫થી વધારીને બે રૃપિયા કરી આપે તો પેટ્રોલના ડીલરો વ્યવસ્થિત ધંધો કરી શકશે. તેમની આ માગણી સ્વીકારવા કંપનીઓ તૈયાર ન હોવાથી તેના વિરોધમાં આગામી પહેલી ઓક્ટોબર અને બીજી ઓક્ટોબરે દેશભરના પેટ્રોલ ડીલરો પેટ્રોલની ખરીદી અટકાવી દેશે. ત્યારબાદ પંદરમી ઓક્ટોબરથી સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જ પેટ્રોલ પમ્પ ચલાવીને વિરોધ નોંધાવશે. પેટ્રોલ ડીલરોના ઇલેક્ટ્રીસીટીના બિલોમાં અને પગાર ખર્ચમાં પણ ખાસ્સો વધારો થયો છે. આ સ્થિતિમાં તેમની ઉપરોક્ત માગણીઓનો સ્વીકાર કરવામાં આવે તેવી તેમની માગણી અને લાગણી છે. આ માગણીને ન સ્વીકારે ત્યાં સુધી તેઓ માત્ર એક જ શિફ્ટમાં પેટ્રોલ પમ્પ ચલાવવાનું આંદોલન કરશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved