Last Update : 29-September-2012, Saturday

 

શ્રીલંકાના ઓપનરો મોટા ટાર્ગેટની નજીક લઇ ગયા
ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંને હાર્યા હોઇ ભારે દબાણ હેઠળ ટકરાશે

ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે ૩.૩૦થી મેચ
શ્રીલંકા-વિન્ડિઝ સાંજે ૭.૩૦થી ટકરાશે

ગાવસ્કરની કોલમ

 


મલિંગાને તેની સુપર ઓવર માટે દાદ આપવી પડે જ્યારે ટીમને માટે વિજય ખૂબ જ મહત્વનો પૂરવાર થાય તેમ હતો ત્યારે તેણે તેઓ હવે પછીની ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પ્રમાણમાં હળવાશથી ઉતરે તેવી અનુકુળતા સર્જી આપી. શ્રીલંકાએ મોટો ટાર્ગેટ ઝીલતા જે ઓપનિંગ ભાગીદારી નોંધાવી તેની પણ નોંધ લેવી જોઇએ. ન્યુઝીલેન્ડે નવ રન પ્રતિ ઓવરનો ટાર્ગેટ આપ્યો હતો. જો સારૃ ઓપનિંગ સ્ટેન્ડ હોય તો જ તે શક્ય બને. જયવર્દને અને દિલશાને રનરેટ જાળવી ફટકાબાજી કરી અને તે વિકેટ ફેંકી દેતી બેદરકારી પણ નહોતી ધરાવતી. શ્રીલંકા આખરી ઓવરોમાં તેની મંઝીલમાં ધીમુ પડી ગયુ હતુ અને સુપર ઓવરની ફરજ પડી હતી.
વેસ્ટ ઇન્ડિઝ સામે ઇંગ્લેન્ડને પણ એવો જ ટાર્ગેટ આવ્યો હતો. પણ શૂન્ય રને જ બે વિકેટ ગુમાવીને તેઓએ જે રીતે શરૃઆત કરી પછી આવો ટાર્ગેટ ઝીલવા કોઇપણ ટીમને અઘરો પડે. હેલ્સ અને મોર્ગનની જોરદાર વળતી લડત છતાં તેઓને પ્રારંભની ઓવરોની કંગાળ રમત ભારે પડી. જ્યારે તમે સુપર એઇટના મહત્વના સ્ટેજ પર પ્રારંભની મેચમાં હારી જાવ તે પછી તમારે બાકીની મેચોમાં વિશેષ દેખાવ સાથે પરિણામ લાવવું પડે છે. હવે આ બંને પરાજીત ટીમ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો છે એટલે કે હવે જે આ મેચ હારશે તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જશે. ઇંગ્લેન્ડે તેના બેટિંગ એપ્રોચ અંગે અને ન્યુઝીલેન્ડે બેટિંગ ઓર્ડરમાં પુનઃ વિચારણા કરવી પડશે. ન્યુઝીલેન્ડના સૌથી સારા બેટસમેનોને વધુ ઓવરો રમવાની તક નથી મળતી.
ઇંગ્લેન્ડની આખરી ઓવરોમાં ડર્નબાચ કાઉન્ટી ક્રિકેટમાં અસરકારક મનાય છે. પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની આવી મહત્વતા પૂરવાર નથી થઇ. ખરેખર ફીનને નિર્ણાયક આખરી ઓવરોમાં બોલિંગ આપવી જોઇએ. ફીનની ઉંચાઇ વધુ હોઇ બોલને ઉછાળ અને ગતિ બંને મળે છે.છેલ્લી ઓવરોમાં ઇંગ્લેન્ડે ઘણા રન આપ્યા છે.
ન્યુઝીલેન્ડ પાસે ફ્રેન્કલીન એક એવો બોલર છે જે ચતુરાઇપૂર્વક બોલિંગમાં સંજોગોનુસાર વૈવિધ્ય લાવે છે. શ્રીલંકાની રનરેટમાં તેની બોલિંગમાં બ્રેક વાગી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved