Last Update : 29-September-2012, Saturday

 
 

વોટસનનો ૭ છગ્ગા અને ૨ ચોગ્ગા સાથે ૪૨ બોલમાં ૭૨ રનનો ઝંઝાવાત
સુપર એઇટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો નવ વિકેટથી નાલેશીભર્યો પરાજય

૧૪૧ના પડકારને ઓસ્ટ્રેલિયાએ ૧૪.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ઝીલ્યો
વોટસન-વોર્નર સામે ભારતીય બોલરોની દયનીય હાલત
સેહવાગને પડતો મુકવાનો અને ત્રણ સ્પિનર રમાડવાનો ધોનીનો વ્યુહ ભારતને ભારે પડયો

કોલંબો,તા.૨૮
વોટસને ત્રણ વિકેટ ઝડપ્યા બાદ ૭ છગ્ગા અને ૨ ચોગ્ગા સાથેના ૪૨ બોલમાં ૭૨ રનના ઝંઝાવાત જગાવતા ઓસ્ટ્રેલિયા સામેની સુપર એઇટની ટ્વેન્ટી-૨૦માં ભારતનો અત્યંત નાલેશીભર્યો પરાજય થયો હતો. ભારતના યુવા બેટસમેનોને ધબડકાને કારણે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૧૪૧ રનનો પડકાર મળ્યો હતો, જેણે તેઓએ માત્ર ૧૪.૫ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ઝીલ્યો હતો. સેહવાગને પડતો મુકવાનો અને ત્રણ સ્પિનરો રમાડવાનો ધોનીનો વ્યુહ ભારત માટે બુમરેંગ સાબિત થયો હતો. ભારતીય ટીમનો દેખાવ બેટિંગ અને બોલિંગમાં અત્યંત હતાશાજનક રહ્યો હતો.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સેહવાગને પડતો મુકવાનો અને ત્રણ સ્પિનરોને રમાડવાનો ધોનીનો નિર્ણય ચાહકોને ગળે ઉતરે તેવો નહતો. ઓસ્ટ્રેલિયાની ક્વોલિટી બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો એક પછી એક પેવેલિયનમાં પરત ફર્યા હતા. ઓપનર ઇરફાને ૩૦ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે લડાયક ૩૧ રન અને રૈનાએ ૪ ચોગ્ગા સાથે ૨૬ રન ફટકાર્યા હતા. જ્યારે બાકીના બેટ્સમેનો સાવ નિષ્ફળ રહ્યા હતા. વોટસને ૩૪ રનમાં ત્રણ અને સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી.
જવાબમાં વોટસન અને વોર્નરની વિસ્ફોટક બેટિંગની સામે ભારતીય બોલરોની હાલત અત્યંત દયનીય જણાતી હતી. વોટસને ઓલરાઉન્ડ દેખાવ કરતાં આક્રમક બેટિંગ કરી હતી. તેણે ૭ છગ્ગા અને ૩ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વોર્નરે અણનમ ૬૩ રન ૪૧ બોલમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે નોંધાવ્યા હતા. ભારતીય બોલરો ખર્ચાળ સાબિત થયાં હતા. સુપર એઇટમાં ભારતને હવે રવિવારે પાકિસ્તાન સામે રમવાનું છે.
સ્કોરબોર્ડ
ભારત

-

રન

બોલ

ગંભીર રનઆઉટ

૧૭

૧૨

પઠાણ કો.વ્હાઇટ બો.વોટસન

૩૧

૩૦

કોહલી કો.ક્રિસ્ટીયન બો.કમિન્સ

૧૫

૧૩

યુવરાજ કો.મેક્સવેલ બો.વોટસન

૦૮

૧૦

આર.શર્મા બો.સ્ટાર્ક

૦૧

૦૨

રૈના કો.મેક્સવેલ બો.વોટસન

૨૬

૧૯

ધોની કો.બેઇલી બો.કમિન્સ

૧૫

૨૧

અશ્વિન અણનમ

૧૬

૧૨

હરભજન અણનમ

૦૧

૦૧

૦ે

વધારાના (લેગબાય ૨,

 

 

 

 

બાય ૨, વાઇડ ૬)

૧૦

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૭ વિકેટે

૧૪૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૧ (ગંભીર ૨.૬ ), ૨/૫૬ (કોહલી ૭.૨ ), ૩/૭૦ (યુવરાજ ૧૦.૧ે), ૪/૭૪ (પઠાણ ૧૦.૬), ૫/૭૧ (આર.શર્મા ૧૧.૧), ૬/૧૦૪(ધોની ૧૫.૬), ૭/૧૩૭ (રૈના ૧૯.૩) બોલિંગ ઃ મેક્સવેલ ૨-૦-૧૧-૦, સ્ટાર્ક ૪-૦-૨૭-૧, કમિન્સ ૨-૦-૧૬-૨, વોટસન ૪-૦-૩૪-૩, ક્રિસ્ટીયન ૨-૦-૧૯-૦, હોગ ૪-૦-૨૯-૦
ઓસ્ટ્રેલિયા

-

રન

બોલ

વોટસન કો.સબ બો.યુવરાજ

૭૨

૪૨

વોર્નર અણનમિં

૬૩

૪૧

મેક્સવેલ અણનમ

૦૪

૦૬

વધારાના (વાઇડ ૨)

૦૨

 

 

 

કુલ ૧૪.૫ ઓવરમાં ૧ વિકેટે

૧૪૧

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૧૩૩ (વોટસન ૧૩.૩).
બોલિંગઃ અશ્વિન ૩.૫-૦-૩૨-૦, ઝહીર ૩-૦-૧૮-૦, હરભજન ૨-૦-૨૦-૦, ચાવલા ૧-૦-૧૪-૦, પઠાણ ૧-૦-૧૯-૦, કોહલી ૧-૦-૧૦-૦, યુવરાજ ૨-૦-૧૬-૧, આર.શર્મા ૧-૦-૧૨-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved