Last Update : 29-September-2012, Saturday

 
અ'વાદ-ગાંધીનગર:15000કરોડનો મેટ્રો રેલ્વે પ્રોજેક્ટ

-૭૬ કિલો મીટર લંબાઇનો રેલ રૃટ

 

ગુજરામાં વિશ્વ કક્ષાની જાહેર પરિવહન સુવિધા પૂરી પાડનાર મેટ્રો રેલવે પ્રોજેક્ટના અમદાવાદ-ગાંધીનગર વિવિધ વિસ્તારોને સાંકળતી ૭૬ કિલો મીટર લંબાઇના રેલ રૃટનું આખરી કરણ કરવામાં આવ્યું છે.
આ રેલવે મેમ્કોથી સિવિલ સુધી ૨૨ કિલો મીટર સુધી ભૂગર્ભ રૃટ હશે. જયારે અમદાવાદના પૂર્વ તરફનો રેલવે રૃટ બે વિભાગમાં હશે.

Read More...

પૂર્વ મંત્રી નલીન ભટ્ટ ફરીથી આજે ભાજપમાં જોડાશે
 

-મોદી સાથે છેડો ફાડ્યા બાદ ફરી મિત્ર

ભાજપમાંથી છેડો ફાડીને ગયેલા પૂર્વ મંત્રી નલીન ભટ્ટે આજે સાંજે ફરીથી ભાજપમાં સત્તાવાર જોડાશે. નલીન ભટ્ટ ભાજપમાંથી છૂટાપડ્યા બાદ પંડિત દિનદયાલ ઉપાધ્યાય સેવા સંઘર્ષ સમીતી રચીને ભાજપ અને કોગ્રેસ સામે મોરચો માંડ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના વિશ્વાસું પૂર્વ મંત્રી અને વડોદરાના અગ્રણી નલીન ભટ્ટ આજે સાંજે ફરીથી ભાજપમાં જોડાશે.

Read More...

ધાંગધ્રાના મુખ્ય બજારમાં ફાયરીંગ:યુવક ગંભીર

- સુરેન્દ્રગરનો કિસ્સો

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં શકિતગેટ પાસેના મુખ્ય બજારમાં આજે ખાનગી ફાયરીંગનો બનાવ બન્યો હતો. જેમાં એક યુવકને ગોળી વાગતાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવના પગલે ધાંગધ્રાના બજારો બંધ થઇ ગયા હતા.
આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગેઠવી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

સાદીક જમાલ એન્કાઉન્ટર:સિંગલની પૂછપરછ

- ચાર કલાક સુધી ઉલટ તપાસ

સાદીક જમાલ એન્કાઉન્ટર કેસમાં આજે સીબીઆઇએ ગાંધીનગર ખાતેની એસઆઇટી કચેરી ખાતે જી.એલ.સિન્ગલને પૂછપરછ માટે બોલાવીને ચાર કલાક સુધી ઉપટ તપાસ કરી હતી. જો કે બંધ બારણે પૂછપરછ થતાં કયા પ્રકારની ઉલટ તપાસ થઇ તે જાણવા મળેલ નથી.
સાદીક જમાલ એન્કાઉન્ટર કેસમાં તરૃણ બારોટની ધરપકડ બાદ હવે આજે જી.એલ.સિન્ગલને સીબીઆઇએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

Read More...

છેડતીથી મનમાં લાગી આવતાં યુવતીનો આપઘાત

- ગોધરાનો ચકચારી કિસ્સો

 

ગોધરા ખાતે નોકરીય યુવતીને એક યુવકે છેડતી કરી હતી જેના કારણે તેણીને મનમાં લાગી આવતાં તેણીએ ઘેર જવાના બદલે ખેતરમાં જઇ આંબાના ઝાડ સાથે ઓઢણીથી ગળેફાંસો આપઘાત કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગોધરા તાલુકાના તરવડી ગામમાં રહેતા ભીમસિંહ રામસિંહ બારીયાની 18 વર્ષીય પુત્રી સગુણા ગોધરા -દાહોદ રોડ પર આવેલી એક કંપનીમાં નોકરી કરતી હતી.

Read More...

સુરતમાં માં-બાપની તલાસ કરતા સાત બાળકો

નારી સંરક્ષણ ગૃહમાં રાહ જોતા માસુમ બાળકો

સમગ્ર ગુજરાત સહિત સુરત શહેરમાં ખોવાયેલા બાળકોને શોધવા માટે ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. કેટલાય પ્રદર્શનો અને કેટલીય રજૂઆતો પણ થઇ છે. ઘણા બધા મા-બાપ એવા છે જેમની આંખો આજે પણ તેમના બાળકોને શોધી રહી છે, તો તેની સામે કેટલાય બાળકો એવા છે કે, જેમની આખો મા-બાપને શોધી રહી છે. આજે પણ સુરતના નારી સંરક્ષણ ગૃહના શિશુ વિભાગમાં આવા

Read More...

72% લોકોનું કસરત વગરનું બેઠાડું જીવન

 

આજે શનિવાર - ૨૯ સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિન ઉજવાશે. વિશ્વમાં હૃદય રોગનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, ભારતમાં તો સ્થિતિ ગંભીર છે. નિષ્ણાતો હૃદયરોગને આવતો રોકવા રોજ નિયમિત કસરતની સલાહ આપે છે પરંતુ તાજેતરમાં બહાર આવેલાં તથ્યો મુજબ આખા દેશમાં અમદાવાદના લોકો કસરતની બાબતમાં સૌથી વધુ આળસુ હોવાનું બહાર આવ્યું છે.

Read More...

 

  Read More Headlines....

વિશ્વમાં હૃદય રોગથી વર્ષે ૧.૭૩ કરોડ લોકો મરે છે!

1લી ઓક્ટોબરથી સાદા પાસપોર્ટમાં 500અને તત્કાલ પાસપોર્ટમાં 1000નો વધારો

સ્વેઈનશન્સ પક્ષી અમેરિકાના દેશોનો ઉનાળું પ્રવાસ પૂર્ણ કરી કેનેડા પાછું ફરે છે

ટેક્નોલોજીના યુગમાં વ્યક્તિદીઠ એકથી વધારે ગેજેટનું ચલણ

નાસાના ક્યુરિયોસિટીએ મંગળ પર જળ હોવાના પુરાવા આપ્યા

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે

Latest Headlines

અમદાવાદ - ગાંધીનગર:15000 કરોડનો મેટ્રો રેલ્વે પ્રોજેક્ટ
સાદીક જમાલ એન્કાઉન્ટર કેસ ઃ જી.એલ સિંગલની પૂછપરછ
ધાંગધ્રાના મુખ્ય બજારમાં ફાયરીંગ ઃ યુવક ગંભીર
પૂર્વ મંત્રી નલીન ભટ્ટ ફરીથી આજે ભાજપમાં જોડાશે
ગોધરા : છેડતીથી મનમાં લાગી આવતાં યુવતીનો આપઘાત
 

More News...

Entertainment

'બિગ બી'એ કડવાશ ભુલી અનુરાગ કશ્યપ સાથેના સંબંધ સુધારી લીધાં
'એકશન સ્ટાર' અજય દેવગણને ધીમે-ધીમે 'આઇટમ બૉય'નું બિરુદ મળવા લાગ્યું
ઓસ્કારમાં પસંદગી પછી 'બર્ફી' વિરુધ્ધ થતા આક્ષેપો સામે અનુરાગ બાસુ લડાયક મિજાજમાં
ઐશ્વર્યા રાય બચ્ચનને હવે ફિલ્મોમાં રસ નથી એમ લાગે છે
સ્વર કિન્નરી લતા મંગેશકરનો જન્મદિવસ
  More News...

Most Read News

આઈન્સ્ટાનનું મગજ તમને મળી શકે છે!
આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
  More News...

News Round-Up

બોલીવુડની 'ગરમ મસાલા કલબ'ની સૌંદર્ય-સામ્રાજ્ઞાીઓ !
ચિત્ર-વિચિત્ર આકારના બિલ્ડિંગ્સ
ત્રાસવાદીઓનાં હાથમાં વ્યાપક વિનાશનાં શસ્ત્રો ન પડવા જોઇએ
ઇબ્રાહીમ અલ્કાઝીને ફ્રાન્સનું કલા અંગેનું સર્વોચ્ચ પારિતોષિક
બેન્ગાઝી હુમલો ગણતરીપૂર્વકનો ઃ અલ-કાયદા સાથે સંકળાયેલો
  More News...
 
 
 
 

Slide Show

 
 

Gujarat News

કેન્દ્ર દ્વારા સરકારી તંત્રનો દૂરૃપયોગ ઃ અમિત શાહ
ચૂંટણી ફંડમાં ૧૦ કરોડ આપનારને અમદાવાદમાં પાણી વિતરણનો પરવાનો !

તરૃણ બારોટને સાબરમતી જેલમાં મોકલી અપાયા

સમ્રાટ નમકીન ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બેનાં મોત
અભય ચુડાસમાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
  [આગળ વાંચો...]
 

Business

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં દેવું રિકાસ્ટ કરવાની અરજીઓ ડબલ
રિયલ એસ્ટેટ ક્ષેત્રના ડેવલપર્સ પાસે ધિરાણની વસુલાત માટે બેંકોના જૂથે પ્રોપર્ટી ટાંચમાં લીધી
આવશ્યક દવાઓના ભાવ નિયંત્રણથી ૬૦ ટકા દવાના ભાવ ૨૦ ટકા ઘટશે

સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટસના રોલઓવરના આંકડા જોતા બજારમાં સળંગ તેજીની ચાલની શક્યતા ઓછી

હળદર અને મરીમાં અનિયમિત ટ્રેડીંગને પગલે ત્રણ દિવસમાં અહેવાલ માગ્યો
[આગળ વાંચો...]
 

Sports

સુપર એઇટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો નવ વિકેટથી નાલેશીભર્યો પરાજય

પાકિસ્તાન સામે સાઉથ આફ્રિકાનો ભારે રોમાંચ બાદ બે વિકેટથી પરાજય

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંને હાર્યા હોઇ ભારે દબાણ હેઠળ ટકરાશે
સુપર એઇટમાં વેસ્ટ ઇન્ડિઝે ઈંગ્લેન્ડ સામે ૧૫ રનથી વિજય મેળવ્યો

સુપર ઓવરમાં ગપ્ટિલને બદલે મેકુલમે સ્ટ્રાઇક લેવાની જરૃર હતી

 

Ahmedabad

બ્રેક ફેઈલ થઈ! મ્યુનિ.ના ટેન્કરે આઠ વાહનો કચડ્યાં
થાનમાં ફાયરિંગ કેસમાં ચર્ચાસ્પદ PSI લાપતા
એમ. બી. શાહ પંચે જમીનના આરોપોની તપાસ પૂરી કરી

એરંડા-રાયડાના વેપારીઓના ગોદામો પર દરોડા ચાલુ

•. તરૃણ બારોટને જેલમાં સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા કોર્ટનો આદેશ
[આગળ વાંચો...]
 

Baroda

ઈમીટેશન જ્વેલરી ખરીદવા આવેલી હિલા ટોળકી અસલ દાગીના લઈ ફરાર
પોલીસ બંદોબસ્તનું રિહર્સલ ચાર દરવાજામાં રેલીંગો બનાવાઇ
ખાલી ક્લાસમાં વિદ્યાર્થી અને તેની ગર્લફ્રેન્ડ રોમાન્સ કરતા પકડાયા

મોઘવારીમાં ગૃહિણીઓને શાકભાજીમાં રાહત

બળાત્કારના કેસમાં યુવકની જામીન અરજી નામંજૂર
  [આગળ વાંચો...]
 

Surat

ગેરકાયદે રેતી સપ્લાય કરવાના ષડયંત્રમાં રૃ।. ૭.૫૧ કરોડનો દંડ
હત્યા કેસના આરોપીએ કોર્ટમાં ફરિયાદ કરી
નારી સંરક્ષણ ગૃહમાં મા-બાપની રાહ જોતા સાત માસુમ બાળકો
૩૨ ઓવારા પરથી ૩૦,૦૦૦થી વધુ ગણેશ પ્રતિમાનું આજે વિસર્જન થશે
લોકોએ ડ્રેનેજમાં નાંખેલો કચરો સાફ કરવા પાલિકાને ૪૦ લાખનો ખર્ચ
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારીમાં શ્રીજી વિસર્જન માટે ૧૫૪૨ પોલીસ જવાનો તૈનાત
વરેલીના બે બાળકો ઘરેથી પાંચ હજાર લઇ બે દિવસથી ગુમ
બારડોલીમાં પરિવારજનો જાગી જતાં ૫ થી ૭ તસ્કરોએ ભાગવું પડયું
કડોદરામાં ગણેશ મંડપમાંથી નાણાં લઇ બે તરૃણ યુવાન ગુમ
વ્યારામાં ૫ ગણેશ મંડપમાંથી ૨ ડીવીડી અને રોકડાની ચોરી
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સામરખામાં બે જુથો વચ્ચે અથડામણ
મહેમદાવાદમાં એક જ રાતમાં ત્રણ સ્થળે તાળાં તૂટયાં
ઉમરેઠ પાસેના સુંદરપુરામાં યુવાને ફાંસો ખાઈ લીધો

ખેડા જિલ્લામાં આજે ૫૦૮ સ્થળોએ ગણેશજીનું વિસર્જન

નડિયાદ પશ્ચિમમાં ફોલ્ટથી વીજપુરવઠો ઠપ
  [આગળ વાંચો...]
 

Saurastra

મનમોજી મેઘરાજાઃ ઉપલેટામાં સાડા ત્રણ અને કલ્યાણપુર મુશળધાર બે ઈંચ
રાજકોટમાં ગણેશોત્સવનું સમાપન આજે શાસ્ત્રીમેદાનથી વિસર્જન યાત્રા

'અમને અમારી દિકરી પાછી આપો' ઉપવાસી વાલીઓ આકુળ વ્યાકૂળ

ભેરાળા સહિતનાં ગામોમાં સિંહ પરિવારનો આતંક
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મહુવાના નેસવડ ગામે નદીમાં ડુબી જતા ત્રણ બાળકોના કરૃણ મોત
બોટાદ પંથકમાં ડેન્ગ્યુનો એક પોઝીટીવ કેસ ઃ તંત્રની ચૂપકીદી
ભાવનગરમાંથી જાલીનોટના જથ્થા સાથે ઝડપાયેલ શખસો ૧૪ દિવસના રિમાન્ડ પર
બોટાદમાંથી અબોલ પશુ ભરી જતો ટેમ્પો ઝડપાયો
તણસા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત ઃ યુવાનનું મોત
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજીમાં 'મહામેળો' પરાકાષ્ટાએ

મહામેળાની પાંચ દિવસની આવક ૧ કરોડ ૯૩ લાખ
વિજાપુરમાં ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ યુવકો પકડાયા

ઈડરના રતનપુર સીમમાં પતિએ પત્નીની હત્યા કરી

મેઘરજના રેલ્લાવાડામાં કરંટ લાગવાથી માસૂમ બાળકનું મોત

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved