Last Update : 29-September-2012, Saturday

 

મહત્ત્વાકાંક્ષી યોજના માટે વડા પ્રધાને રચેલી સમિતિ
સબસીડીને બદલે રોકડ સહાય અપાશે

રાહત દરવાળી ચીજોમાં ભ્રષ્ટાચાર રોકવાનો હેતુ ઃ લાભાર્થીના ખાતામાં ઇલેકટ્રોનિક ટ્રાન્સફરથી રકમ જમા થશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮
સબસિડીયુક્ત વસ્તુઓની ચોરી અને ભ્રષ્ટાચાર અટકાવવા સરકાર ટૂંક સમયમાં મહત્વાકાંક્ષી યોેજનાની શરૃઆત કરશે. આ યોજના અન્વયે લાભાર્થીના ખાતામાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરથી રકમ જમા થઇ જશે. આ યોજના હેઠળ દેશની ૨૫ ટકા વસ્તીને આવરી લેવામાં આવશે.
વડાપ્રધાન મનમોહન સિંહે આ યોજના માટે પોતાના નેતૃત્વમાં પ્રધાનોની સમિતિ સહિતના માળખાની રચના કરી છે. આધાર યોજના પર આધારિત આ પ્રોજેક્ટનો સમયસર અમલ કરવા માટે અન્ય કેટલીક સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. સરકાર હાલમાં દર વર્ષે ૩,૨૫,૦૦૦ કરોડ રૃપિયા સબસિડી પાછળ ખર્ચે છે. નવી યોજનાથી સરકાર ડીઝલ, એલપીજી તથા મનરેગા, પેન્શન અને શિષ્યવૃત્તિઓમાં થતાં ભ્રષ્ટાચાર અને ચોરીને રોકવા માંગે છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વ્યય, ડુપ્લીકેશન અને લીકેજ ઘટાડવા અને અસરકારકતા વધારવા માટે વડાપ્રધાને લાભાર્થૂીઓના ં બેંક એકાઉન્ટમાં સીધી જ રકમ જમા કરાવવાનાં નિર્દેશ જારી કર્યા છે.
નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજનાનો અમલ ઝડપથી થવો જરૃરી છે. આ નવા વિચાર પાછળનો ઉદ્ેશ તમામ લોકોને ઇલેકટ્રોનિક સિસ્ટમ દ્વારા રોકડા નાણા આપવાનો છે.
વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર અને ચોરીને અટકાવવા માટે સરકાર યોગ્ય લાભાર્થીઓને ડાયરેક્ટ રોકડ ટ્રાન્સફર કરવા વિચારી રહી છે. આ મહિનાની શરૃઆતમાં ૧૨મી પંચવર્ષીય યોજના અંગે બોલાવવામાં આવેલી બેઠકમાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને પંજાબમાં આ યોજનાના પાયલોટ પ્રોજેક્ટને સફળતા મળી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved