Last Update : 29-September-2012, Saturday

 

'એકશન સ્ટાર' અજય દેવગણને ધીમે-ધીમે 'આઇટમ બૉય'નું બિરુદ મળવા લાગ્યું

અત્યાર સુધી ડાન્સથી દૂર ભાગતો આ અભિનેતા હવે ફિલ્મોમાં સારાં ડાન્સ-ગીત કરવા લાગ્યો છે

મુંબઇ તા.૨૮
અભિનેતા અજય દેવગણ પોતાને એકશન હીરો તરીકે ઓળખાવામાં ગર્વ અનુભવે છે. પડદા પર ગીત ગાવામાં કે ડાન્સ કરવામાં તે સંકોચ કરે છે. તેની મોટા ભાગની ફિલ્મોમાં આવું જોવા મળ્યું છે. અજય માને છે કે જીવનનિર્વાહ કરવા માટે પુરુષો નૃત્ય કરેએ યોગ્ય નથી. આ કારણે જ તે ક્યારેય સ્ટેજ શૉ પણ નથી કરતો પરંતુ હવે લાગે છે કે અજયનો આ મત બદલાઇ રહ્યો છે.
થોડા સમય પૂર્વે જ રિલિઝ થયેલી રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ 'બોલ બચ્ચન'માં અજયે 'ચલાઓ ના નૈનો સે બાણ રે...' ગીત પર ડાન્સ કરીને તેની એક ડાન્સર - આઇટમ બોય તરીકેની યાત્રા શરૃ કરી છે એમ કહી શકાય. આ ગીતે ઘણી લોકપ્રિયતા મેળવી છે અન ફિલ્મમાં અજયનો અભિનય પણ ખૂબ જ વખણાયો છે.
ડાન્સ કરવામાં અજય તેના સમકાલીન અભિનેતાઓ હૃતિક રોશન, શાહિદ કપૂર, સલમાન ખાન અને અક્ષય કુમાર કરતાં ઘણો પાછળ છે, છતાં તેણે નૃત્યનો આનંદ માણવાનું ધીમે-ધીમે શરૃ કરી દીધું છે. તેને હવે ડાન્સ કરવાનું ગમવા માંડયું છે. કદાચ આ જ કારણે અજય તેની આગામી ફિલ્મ 'સન ઓફ સરદાર'માં પણ એક ગીત પર ડાન્સ કરવાનો છે. 'રાની તુ મૈં રાજા...' એવી પંક્તિઓ ધરાવતા આ ગીતમાં તે સોનાક્ષી સિંહા સાથે ડાન્સ કરતો જોવા મળશે. અજય અને સોનાક્ષીને આ ગીતમાં મસ્તીભર્યા મૂડમાં ડાન્સ કરતા બતાવવામાં આવશે.
'સન ઓફ સરદાર'એ દક્ષિણ ભારતીય ફિલ્મ 'મર્યાદા રામાન્ના'ની હિન્દી રિમેક છે જેમાં અજય દેવગણ, સોનાક્ષી સિંહા અને સંજય દત્ત મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ દીવાળીમાં રિલિઝ કરવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved