Last Update : 29-September-2012, Saturday

 

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે

 

માનવી પોતાના વેરનો બદલો ક્યારે વાળશે અને કેવી રીતે વાળશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાને તક મળે ત્યારે પોતાના દુશ્મન સાથેના વેરનો બદલો વાળી જ લેતો હોય છે. બોલીવુડમાં પણ ઉપર છલ્લે દેખાવ કરી સારા સંબંધોનો ઢોંગ કરનારા સંખ્યાબંધ કલાકારો મોજુદ છે. મૂળ વાત એમ બની છે કે એક જમાનામાં રાની મુખર્જી અને બચ્ચન પરિવાર વચ્ચે ઘણા ઘનિષ્ઠ સંબંધો વર્ષોથી ચાલ્યા આવતા હતા. આવામાં જ્યારે અભિષેક બચ્ચનના ઐશ્વર્યારાય સાથે લગ્ન પ્રસંગે, અમિતાભ બચ્ચનના પરિવાર તરફથી આમંત્રણ પાઠવવા માટે જે ગેસ્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, તેમાં એક યા બીજા કારણસર રાની મુખર્જીને પડતી મુકવામાં આવી હતી. આના કારણે રાની મુખર્જીને અભિષેકના લગ્નમાં આમંત્રણ મળ્યું નહીં. આ વાતના કારણે રાની મુખર્જી પગથી માથા સુધી તમતમી ગઈ હતી અને પોતાનું ભારે અપમાન થયું હોવાનું માની રહી હતી. રાની મુખર્જીના મનમાં આ ઘોર અપમાનના કારણે બચ્ચન પરિવાર માટે ભારે કડવાશ પેદા કરી દીધી હતી. તે દિવસથી રાનીના બચ્ચન ફેમિલી સાથેના સંબંધો ભારે વણસી ગયા.હવે રાની મુખર્જી અને પૃથ્વીરાજને અમકાવતી આગામી ફિલ્મ 'એપ્યા'માં રાની મુખર્જી દ્વારા રૃપેરી પરદે ગવાયેલું 'સવા ડોલર...' આજકાલ બોલીવુડના વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બની ગયું છે. આ ગીતની એક કડીમાં રાની મુખર્જીએ હિન્દી ફિલ્મોની સુપરહિટ ગણાતી અમિતાભ બચ્ચન-રેખાની જોડીની ભારે મજાક ઉડાડી છે! 'એપ્યા' ફિલ્મના આ ગીતના શબ્દો છે, 'પેડોં કે આગે બચ્ચન હમ... પેડોં કે પીછે રેખા... હો... મામુલી નહીં મૈં લડકી, ખોલે સપનોં કી ખિડકી...' જેને લખ્યું છે અમિતાભ ભટ્ટાચાર્ય,સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ અને ગાયું છે સુનિધી ચૌહાણે. આ ગીતના શબ્દોમાં હિરોઈને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેની સુચનાઓ સમાયેલી છે. રાની મુખર્જીનું લાવણી-સોન્ગ તમને કેવું લાગે છે તે કહેજોવેલ જ્યારે મજાક ઉડાડવાની વાત આવે ત્યારે આપણે એ સમજી લેવું જોઈએ કે હવે બીગ બી રાનીને આ વાત નો જવાબ નહીં આપે

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved