Last Update : 28-September-2012, Friday

 

રૂપિયાનાં ઝાડ કેમ ના હોય?

- મન્નુ શેખચલ્લી


મનમોહનસંિહ માત્ર એટલું બોલ્યા કે ‘‘રૂપિયા ઝાર પર નથી ઉગતા!’’ એમાં તો બધા એમના પર તૂટી પડ્યા!
પણ અમે કહીએ છીએ કે જો ખરેખર રૂપિયા ઝાડ પર ઉગતા હોત તો?
* * *
તો તમાકુ, કપાસ, શેરડી, ઘઉં, ચોખા અને ચણાની જેમ રૂપિયાની પણ ખેતી થતી હોત! સિમ્પલ છે યાર...
* * *
અને રૂપિયા ઉગતા હોય ત્યારે શરૂશરૂમાં કાચા જ હોય ને? ત્યારે એને શું કહેવાય? ...સ્ટેમ્પ!
* * *
અને રૂપિયા વધારે પડતી જીવાતોને કારણે સડી જાય તો એનું શું કરવાનું? રૂપિયાનું ખાતર...
* * *
આપણે ત્યાં ભલે મિડીયમ સાઈઝના રૂપિયા ઉગતા હોત, પણ જાપાનવાળા મારા બેટા ડાયરેક્ટ (પેલાં ચોરસ તડબૂચની જેમ) રૂપિયાની ‘પેટી’ અને ‘ખોખાં’ જ ઉગાડતા હોત!
* * *
રૂપિયાની હાઈ-બ્રિડ નવી જાતને ‘‘ક્રેડિટ-કાર્ડનાં ઝાડ’’ કહેતા હોત. અને ઝાડ પરથી રૂપિયા ખરતા હોય એવી સિઝનને ‘‘એટીએમ સિઝન’’ કહેતા હોત!
* * *
સાહેબ, આજે પણ ઝાડ પર ઉગતી કેરી, જામફળ, નાળિયેર કે સફરજન ખાવું એ કંઈ શરમની વાત ગણાય છે? ના. તો એ જ રીતે ‘‘રૂપિયા ખાવા’’ની કોઈને કદી શરમ જ ના હોત!
* * *
રૂપિયાનાં જંગલ ઉગતાં હોત. અને જંગલમાં જ સૌથી વધારે રૂપિયા ઉગવાને કારણે મોટાં મોટાં શહેરો જંગલમાં જ વસતાં હોત... સરવાળે, આજનાં ‘‘કોંક્રીટ જંગલો’’ કરતાં પેલાં ‘‘રૂપિયાનાં જંગલ’’ તો સારાં જ હોત ને?
- યાર, બિચારા મનમોહનસંિહને બદનામ ના કરો. રૂપિયાની ખેતીનું વિચારો, અને... રૂપિયાનાં ‘ગોડાઉન’ હોય એવાં સપનાં જૂઓ!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved