Last Update : 28-September-2012, Friday

 

હિંસા અને સંર્ઘષને ભૂલી જઇ
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

અનેક મહત્ત્વના મુદ્દાના ઝડપી ઉકેલ જરૃરી હોવાનું સ્વીકાર્યું

(પીટીઆઇ) શ્રીનગર, તા. ૨૭
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જમ્મુ અને કાશ્મીરના લોકોને જણાવ્યું હતું કે હિંસા અને સંઘર્ષનાં કાળા દિવસોને પાછળ મૂકીને આપણે નવી સવારની શરૃઆત કરવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓનો ઝડપી ઉકેલ જરૃરી છે.
રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને ઇચ્છે કે કાશ્મીરના લોેકોને સમાન અધિકારો અને સમાન તકો મળી રહે અને તેઓ ગૌરવ સાથે પોતાનું જીવન પસાર કરી શકે. બે માસ અગાઉ રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ મુખર્જીની જમ્મુ અને કાશ્મીરની આ પ્રથમ યાત્રા હતી.
કાશ્મીર યુનિવર્સિટીનાં ૧૮માં પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે હિંસા દ્વારા કોઇ પણ સમસ્યાનો ઉકેલ મળતો નથી. હિંસા દ્વારા પીડામાં વધારોમાં થાય છે અને દરેક પક્ષકારને નુકશાન થાય છે. પીડા દૂર કરવાની પ્રક્રિયાને પ્રેમ, કરૃણા અને સંયમ દ્વારા આગળ વધારવી જોઇએ.
આ પદવીદાન સમારંભમાં રાજ્યના રાજયપાલ એન. એન. વોહરા, મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાહ, રાજય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, ન્યાયમૂર્તિઓ, વિદ્ધાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. કટ્ટરવાદી હુરિર્યત નેતા સૈયદ અલી શાહ ગિલાની દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં કરેલ બંધની જાહેરાતને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved