Last Update : 28-September-2012, Friday

 

આજે સુરસામ્રાજ્ઞાીનો ૮૩મો જન્મદિન
મને આધુનિક સંગીત ગમતું નથી પણ પરિવર્તન સંસારનો નિયમ છે ઃ લતાજી

દર વર્ષની જેમ આ વખતે પણ તેઓ જન્મદિને મુંબઈથી દૂર જતાં રહેશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૭
સુરસામ્રાજ્ઞાી લતા મંગેશકર આવતીકાલે ૮૩ વર્ષના થશે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ જન્મદિનને તદ્દન સાદગીપૂર્ણ રીતે અને શાંતિથી ઉજવવા માગે છે. ભારતીય ફિલ્મ જગતમાં સીત્તેર વર્ષથી પોતાના અવાજનો જાદૂ પ્રસરાવી રહેલા લતાએ જણાવ્યું હતું કે, આધુનિક સંગીત સાથે જોડાઈ શકતા ન હોવાથી આજકાલ તેઓ બહુ ગીતો ગાતા નથી.
લતાજીનો કંઠ 'ઇશ્વરના અવાજ' તરીકે જાણીતો છે છતાં તેમને સંગીતના સ્વરૃપમાં આવેલા બદલાવ બદલ ખેદ નથી તેઓ આ પરિવર્તનને અનિવાર્ય ગણાવે છે. લતાજીએ જણાવ્યું હતું કે, પરિવર્તન સંસારનો અનિવાર્ય નિયમ છે ૧૯૪૭થી ૧૯૯૫ દરમિયાન ફિલ્મ ક્ષેત્ર જુદા પ્રકારનું હતું તેઓ એ સમયગાળાનો ભાગ હતા હવે દરેક વસ્તુ બદલાઈ ગઈ છે જેમાંથી ફિલ્મો, કલાકારો અને સંગીત પણ બાકાત નથી.
જન્મદિનની ઉજવણી અંગે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, 'હું જન્મદિન ઉજવવામાં માનતી નથી. દરેક વર્ષની જેમ આ વખતે પણ હું મુંબઈથી બહાર હોઈશ. મારા જન્મદિનના આગલા દિવસે હું મુંબઈથી બહાર હોઈશ.
ઉલ્લેખનીય છે કે ભારત રત્ન વિજેતા લતાજીએ એક હજાર કરતાં પણ વધુ ફિલ્મો માટે ગીતો ગાયા છે. તેમના ગીતો ૩૬થી વધારે પ્રાદેશિક અને વિદેશી ભાષાઓમાં છે. જો કે હમણાં નિવૃત્ત થવાની તેમની કોઈ યોજના નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

હીનાના પતિ ગુલઝાર ગુસ્સેઃ પાકિસ્તાન પાછા આવી ખુલાસો કરવા તેડું

ચીને ટાપુ વિવાદિત ન હોવાના જાપાનના વલણનો વિરોધ કર્યો
આતંકવાદને સાંખી ન લેવા અંગે ભારત યુ.એન.માં રજૂઆત કરશે

ત્રણ વર્ષમાં ડ્રાઇવર વગરની કારનું સપનું હકીકત બનશે

વિકસિત અર્થતંત્રોમાં જાહેર દેવું બીજા વિશ્વ યુધ્ધ પછીની ટોચની સપાટીએ
આજે સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

સંદિપ પાટિલની ચીફ સિલેક્ટર તરીકે પસંદગીઃઅમરનાથની હકાલપટ્ટી

શ્રીલંકાએ ટાઈ બાદ સુપર ઓવરમાં ન્યુઝીલેન્ડને છ રનથી પરાજય આપ્યો
કાશ્મીરમાં સુખની નવી સવાર ઉગવા દો ઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
એલઆઈસીને નુકસાન પહોંચાડવા બદલ એચએમટીને ૩.૩૮ કરોડનો દંડ

મેડિકલના પીજી કોર્સ માટે આગામી વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા

કુદનકુલમ પ્લાન્ટ જો સલામત નહીં જણાય તો બંધ કરી દેવાશે ઃ સુપ્રીમ
૩૪૮ આવશ્યક દવાઓ નિયંત્રણમાં લાવવા દરખાસ્ત
અનુષ્કા કોઈ ખાવાની ચીજ થોડી છે કે તેને માટે અમે ઝઘડીએ ઃ અર્જૂન કપૂર
૨૩મી સપ્ટેમ્બર જોન અબ્રાહમના જીવનનો આખરી દિવસ બન્યો હોત
 
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved