Last Update : 27-September-2012, Thursday

 
પાકિસ્તાનના પ્રમુખના પુત્ર
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

રબ્બાની પરિણીત અને બે બાળકોની માતા ઃ ઝરદારી ધૂંઆપૂંઆ


ઈસ્લામાબાદ, તા.૨૬
કટ્ટરપંથીઓના ડર, રાજકીય કૌભાંડો અને હિંસાચારમાં અટવાયેલા પાકિસ્તાનમાં બે ટોચના ચહેરા વચ્ચેના પ્રેમપ્રકરણે વિશ્વભરનું ધ્યાન ખેચ્યું છે. જે દેશમાંથી હિંસાચાર અને સત્તા પરિવર્તનના અહેવાલો આવતા હોય ત્યાં વિદેશ પ્રધાન હીના રબાની અને પાકિસ્તાનના પ્રમુખ ઝરદારીના પુત્ર બિલાવલ વચ્ચેની લવસ્ટોરી હોટ ન્યુઝ બની ગઈ છે.
હીના અને બિલાવલ વચ્ચેનો પ્રેમનો અહેવાલ સમાચાર માધ્યમોમાં રસપ્રદ રીતે આવી રહ્યો છે હીના રબાની બારનો પતિ ફિરોઝ ગુલઝાર લાખોપતિ છે અને ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજંસીમાં તેમણે બે શંકાસ્પદ ટેલિફોન નંબરોની તપાસ સોંપી છે.
આમ તો હિના અને બિલવાલની પ્રેમકથા ઘણાં સમયથી આનાકાની સાથે ધૂમરાતી હતી પરતુ ગઈકાલે એક અખબારે સ્કુપ આપીને પાકિસ્તાનના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ૨૪ વર્ષના ચેરપર્સન બિલાવલ ભુટ્ટો અને તેનાથી ૧૧ વર્ષ મોટી પાકિસ્તાનના વિદેશ પ્રધાન વચ્ચેનું પ્રેમપ્રકરણે પાકિસ્તાનના સત્તાધારી પક્ષને ખુલાસો કરતો બનાવી દીધો છે.
બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ બે બાળકોની માતા એવી હિના સાથે પરણવા તૈયાર થાય તે વાત પાકિસ્તાનના રાજકારણમાં કોઈ માનવા તૈયાર નથી. બિલાવલના પિતા અને પાક. પ્રમુખ આસીફ અલી ઝરદારીએ આ પ્રેમપ્રકરણના અહેવાલોને પાયા વિનાના ગણાવ્યા છે. આમ થવાથી બિલાવલની રાજકીય કારકિર્દીને મોટો ફટકો પડશે એમ પણ તે માને છે.
જોકે અહવાલો અનુસાર ખુદ ઝરદારીએ આ પ્રેમી પંખીડાને બંધ રૃમમાં પકડયા હતા. ઝરદારીએ હિના પર પ્રેશર લાવવા તેના પતિ ફિરોઝ ગુલઝારના વેપારી હિતો પર તરાપ મારવી શરૃ કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved