Last Update : 27-September-2012, Thursday

 

રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે

 

બોલીવુડમાં એવા ઘણા નવા કલાકારો પ્રવેશ્યા છે જેમને એક્ટીંગ માટે નિર્દેશકો જરાય ટોકવા પડતા નથી. માત્ર બે-ચાર રીટેકમાં જ આખુ દ્રશ્ય ઓ.કે. થઈ જતું હોય તેવા સક્ષમ કલાકારો મોજુદ છે. આવા કલાકારોની યાદીમાં રણદીપ હુડાનું નામ પણ સામેલ છે. રણદીપ હુડાની એક્ટીંગ બાબતે લગભગ બધા જ ફિલ્મ-સમીક્ષકોએ તેના ભરપુર વખાણ કર્યા છે અને ખોબલો ભરીને પ્રસંશાના પુષ્પો અર્પિત કર્યા છે ! આમ છતાંય આજેય પણ રણદીપ હુડાને કેટલાક દ્રશ્યો ભજવતા ભારે ખચકાટ અનુભવાય છે.
જો કે અમારો કહેવાનો મતલબ એ નથી કે કિસિંગ-સીન અથવા તો બેડરૃમના અંતરંગ દ્રશ્યો ભજવતા ખચકાટ અનુભવે છે. આવા 'નેક-કામ'મા તો એ ભારે નિષ્ણાત છે. પરંતુ તેને સૌથી મુશ્કેલી ભર્યું કામ જો લાગતું હોય તો તે છે ફિલ્મમાં આવતા ગીત સમયે પોતાના હોઠ અને મ્હોંઢુ ચલાવવાનું તેને ભારે અઘરૃ લાગે છે. ગીતો માટે તેનાથી લિપ-સિંક થઈ જ શકતું નથી. આ જ કારણથી રણદીપ હુડા પોતાના ગીતો માટે લિપ સિંક કરવા માટે મતલબ કે હોઠ હલાવવાના બદલે બેક ગ્રાઉન્ડમાં ગીતો વગડાવાનું વધુ પસંદ કરે છે ! આ કારણથી જ તે જ્યારે ફિલ્મ માટે કોન્ટ્રાક્ટ સાઈન કરે છે ત્યારે તેમાં એક શરત એ રખાવે છે કે પોતે લિપ-સિંક નહીં કરે. નો ડાઉટ 'જિસ્મ-૨'માં જ્યારે તેને પહેલી વાર લિપ-સિંક કરવાનું આવ્યું ત્યારે તે રાજી એટલા માટે થયો હતો કારણ કે તે ગીત તેને ખૂબ જ ગમતું હતું ! ટુંકમાં કલાકારને મનગમતું ગીત હોય તો તેને લિપ-સિંકનો કોઈ જ પ્રોબ્લેમ રહેતો નથી.
વેલ રણદીપ હુડાને કિસિંગ સીન કે બેડરૃમના સીનમાં કોઇ રસ નથી. પરંતુ છેલ્લી કેટલીક ફિલ્મ ઇમરાન હાશ્મી સાથે આવી છે. એટલે ફિલ્મમાં ઇમરાન જેવો સીરીયલ કિસર હોય ત્યારે બીજા કોઇ એક્ટરને ફિલ્મમાં હોટ સીન આપવાની જરૃર નથી. રણદીપ એક્ટિંગને વધુ મહત્વ આપે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved