Last Update : 27-September-2012, Thursday

 

શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે

 

ફિલ્મી ગીતની કડી 'મતલબ નિકલ ગયા તોપહચાનતે નહીં...'ની માફક બોલીવુડમાં પોતાની બોલ્ડ અદાઓ અને એડલ્ટ મેગેઝીન 'પ્લે બોય' માટે ન્યુડ થનારી મોડલ શર્લિન ચોપરાને મિડિયામાં ચારેય બાજુ ચમકેલા રહી હિન્દી ફિલ્મોમાં એક્ટીંગ કરવાની ઓફરો મેળવવાની ઘણી તમન્નાઓ હતી. આ માટે તેણે શક્ય એટલી જબરજસ્ત ચર્ચાસ્પદ બનેલા રહેવાની કોશિશો તો કરી તેમ છતાં ય તેને બોલીવડનો કોઈ નિર્માતા ઘાસ નાંખવા પણ ગયો નહીં. આથી છેવટે કંટાળેલી, અકળાયેલી અને નિરાશ થયેલી શર્લિન ચોપરા જેમ 'ખિસીયાની બિલ્લી ખંભા નોંચે' ઉક્તિની માફક પોતાની બધા જ ભડાસ આજકાલ મિડિયા ઉપર કાઢી રહી છે.
તાજેતરમાં જ શર્લિન ચોપરાએ મિડિયાની ભરપુર આલોચના કરતાં ટ્વિટ કર્યું છે કે ''ઘણા પ્રકારના ટાઈટલ્સ વાનાબી, ક્વીન ઓફ સ્લીજ, ડાઉન માર્કેટ ચીફ, ડેસ્પેરેડો, શેઈમલેસ, વિમેરે વિશેષણોથી મને નવાજવા માટે મીડિયા અને અન્ય લોકોને થેન્કસ.'' આ સાથે એમ પણ લખ્યું છે કે, ''હું તમારા નેગેટિવ એમિનિયન, થોટ્સ સજેશન વિગેરેનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરું છું. અધિક પાવર સાથે તમે સૌ ખૂશ રહો.'' શર્લિન ચોપરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર એમ પણ લખ્યું છે કે, ''મિડિયા માટે એક વિનમ્ર નોટ એ છે કે જે દિવસે મારી પાસે કોઈક સ્પેશ્યલ કાર્ય બતાવા જેવું હશે ત્યારે હું સ્વયં આપ સૌનો કોન્ટેક્ટ કરી લઈશ ! ત્યાં સુધી પ્લીઝ... વાનાબી, ઈવલ પર્સન, ધ ક્વીન ઓફ સ્લીજ વિગેરે... વિગેરેથી મને નવાજવાનું છોડી દે... એકલી... મોર લવ એન્ડ મોર પાવર !'' લાગે છે શર્લિનને હવે મીડિયાની જરૃર લાગતી નથી તેથી તેનાથી તે દૂર થવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે શર્લિન મીડિયાને કારણે પરેશાન થઇ છે કે શું? બોલિવૂડમાં ચમકવા માટે તેને અવનવા અખતરા કર્યાં. છતાં શર્લિનનો આ પણ એક મીડિયામાં ચમકવાનો સ્ટંટ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved