Last Update : 27-September-2012, Thursday

 

સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા

વિશ્વ બજારમાં સોનાના ભાવો તૂટી ૧૭૫૦ ડોલરની અંદર જતા રહ્યા ઃ ડોલરના ભાવોમાં ઝડપી ઉછાળો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવોમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં બજાર સાંજે નરમ બોલાઈ રહી હતી, સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૫૧૦ વાળા આજે રૃ.૩૧૫૪૫ ખુલી રૃ.૩૧૫૨૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૩૧૩૫૦ બોલાઈ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૬૪૫ વાળા આજે રૃ.૩૧૬૭૫ ખુલી રૃ.૩૧૬૬૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ૩૧૫૦૦ બોલાઈ રહ્યા હતા વિશ્વ બજારમાં સોનાના ઔંશના ભાવો ૧૭૭૨થી ૧૭૭૩ ડોલર વાળા આજે ઝડપી તૂટી ૧૭૫૦ ડોલરની અંદર જતા રહી નીચામાં ૧૭૩૯.૭૦ થઈ સાંજે ૧૭૪૬.૫૦ થી ૧૭૪૭ ડોલર બોલાઈ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર તૂટતાં મુંબઈ બજારમાં પણ સાંજે વેચવાલી વધતાં અને માંગ પાંખી રહેતાં ભાવો ઝડપી નીચા આવ્યા હતા. મુંબઈમાં સોનાના ૧૦ તોલાના બિસિક્ટના ભાવો રૃ.૨૦૦૦ તૂટી સાંજે ૩૬૮૫૦૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં ચાંદીના ભાવો ૯૯૯ના કિલોના રૃ.૬૧૭૫૦ વાળા આજે રૃ.૬૧૬૦૦ ખુલી રૃ.૬૧૬૩૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૬૧૩૫૦ તી ૬૧૪૦૦ તથા કેશમાં ભાવો રૃ.૬૦૬૦૦ થી ૬૦૭૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૪.૩૮ ડોલર વાળા આજે ઝડપી તૂટી ૩૩.૩૧ ડોલર થઈ સાંજે ૩૩.૬૪ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ડોલરના ભાવો વધતાં તથા યુરો ઘટતાં સોનામાં ઉછાળે હેજફંડોની વેચવાલી વધ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૩.૩૬ વાળા આજે વધી રૃ.૫૩.૬૪ થઈ છેલ્લે રૃ.૫૩.૫૧ રહ્યાના નિર્દેશો હતા. ડોલરમાં આજે મહિનાના અંતભાગ વચ્ચે ઓઈલ કંપનીઓની ખરીદી નિકળી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved