Last Update : 27-September-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

જૈનઃ - ફેન્સીબેન ચંપાલાલ જૈનનું બેસણું, 'અખાડા', શામળાની પોળ, રાયપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પારેખ ઃ- જીતેન્દ્રભાઈ, યોગેશભાઈ તથા પંકજભાઈના માતૃશ્રી સ્વ. ઇન્દુબેન સાકરલાલ પારેખનું બેસણું એ-૨૦૪, નીલકંઠ રીટ્રીટ ફ્લેટ, પરાગી ફ્લેટની બાજુમાં, રત્નમ ફ્લેટની સામે, વાસણા સવારે ૮.૩૦ થી ૧૧.૩૦
શુક્લઃ - સ્વ. ચેતનભાઈ કિશોરચંદ્ર શુક્લનું બેસણું, બી/૧/૩, ન્યૂ અલકનંદા સોસાયટી, આઝાદ સોસાયટી પાસે, બિમલ એપાર્ટમેન્ટ સામે, સાંજે ૪થી ૬
- સ્વ. ત્રિવેણીબેન કનૈયાલાલ શુક્લનું બેસણું, ઘર નં.-૧૭૨૭, જગાભાઈની પોળ, ઢાળની પોળ, આસ્ટોડિયા, સાંજે ૪થી ૬
પટણીઃ - સ્વ. વિદ્યાકાન્ત રેવાશંકર પટણીનું બેસણું, સચિન ટાવર, પ્રહલાદનગર રોડ, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દવેઃ - સ્વ. કોકિલાબેન પ્રવિણચંદ્ર દવેનું બેસણું, હીરાવાડી એપાર્ટમેન્ટ, વી-માર્ટ સામે, જીવરાજ પાર્ક, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ઉર્મિલાબેન નવિનચંદ્ર દવેનું બેસણું, સહજાનંદ ભુવન, પલક એપાર્ટમેન્ટ સામે, શિતવન સોસાયટી પાછળ, ભુદરપુરા, સવારે ૮થી ૧૦.૩૦
ઓઝાઃ - સ્વ. તનસુખરાય ઈચ્છાશંકર ઓઝાનું બેસણું, માધવબાગ સોસાયટી, નિર્ણયનગર, સવારે ૮.૩૦થી ૧૦
પરીખઃ - સ્વ. ધીરજલાલ પ્રેમચંદ પરીખનું બેસણું, શ્રી હર્ષદરાય એમ. પરીખ કોમ્યુનિટી હોલ, પ્રકાશનગર બસ સ્ટેન્ડ પાસે, જવાહરચોક, મણિનગર, સવારે ૮થી ૧૦.૩૦
- સ્વ. કાન્તાબેન મધુસૂદન પરીખ (કડીવાળા)નું બેસણું, ૨૩, સૌમિત્રનગર સોસાયટી, શ્રીકાંત સોસાયટી સામે, નવા વાડજ, સવારે ૮થી ૧૧
મકીમઃ - સ્વ. નંદકુમાર મુકુંદરાય મકીમનું બેસણું, મધુર કોમ્યુનિટી હોલ, આનંદનગર ચાર રસ્તા, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ચિત્રોડાઃ - સ્વ. જીવનલાલ હરજીભાઈ ચિત્રોડાનું બેસણું, પ્રજાપતિવાસ, નર્સરી, લક્ષ્મીનગર, સાબરમતી, સવારે ૮થી ૧૧
પંડિતઃ - સ્વ. કાંતાબેન ચીમનલાલ પંડિત (પાણશીણવાળા)નું બેસણું, શ્રી કામેશ્વર મંદિર હોલ, અંકુર રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
વોરાઃ - સ્વ. ચીનુભાઈ ખોડીદાસ વોરા (ઝાંઝરવાળા)નું બેસણું, સાડત્રીસી સમાજની વાડી, રંગસાગર ફ્લેટ પાસે, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પટેલઃ - સ્વ. પ્રહલાદભાઈ જોરદાસ પટેલનું બેસણું, બી/૯, યસપુરૃષ ફ્લેટ, કર્મચારી વિ.-૧, શોપિંગ સેન્ટર પાછળ, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૧
- સ્વ. કાન્તાબેન રેવાભાઈ પટેલનું બેસણું, એ/૧૪, સાકેત એપાર્ટમેન્ટ, રાણીપ, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
મોચીઃ - સ્વ. રમેશભાઈ લાલજીભાઈ મોચી (વંડરા)નું બેસણું, ૨૬૭૮, ખડતલની ખડકી, ઝવેરીવાડ, રતનપોળ, સવારે ૯થી ૧૧
લેઉવાઃ - સ્વ. રતિલાલ ધનજીભાઈ લેઉવા (ચરાડાવાળા)નું બેસણું, ૫, ગૌતમનગર સોસાયટી, બહેરામપુરા.
જયસ્વાલઃ - સ્વ. દીપકકુમાર કુંદનલાલ જયસ્વાલનું બેસણું, ભક્તેશ્વર મહાદેવની વાડી, બાપુનગર ચાર રસ્તા, સવારે ૮થી ૧૧
કડિયાઃ - સ્વ. રતિલાલ નરોત્તમદાસ કડિયાનું બેસણું, માળીવાડાની પોળ, શાહપુર સાંજે ૪થી ૬
દરબારઃ - સ્વ. કાલુસિંહ રઘુનાથસિંહ દરબારનું બેસણું, ૧૬, પંચાલ બિલ્ડિંગ, રૃપાપરી સામે, દરિયાપુર, સાંજે ૪થી ૬
ધુ્રવઃ - સ્વ. શશીકાન્ત છગનલાલ ધુ્રવનું બેસણું, સુભારતી પ્રાર્થના ભવન, ગુલબાઈ ટેકરા, પમ્પિંગ સ્ટેશન પાસે, એલિસબ્રિજ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
જોષીપુરાઃ - સ્વ. સ્મિતાબેન ભરતભાઈ જોષીપુરાનું ઉઠમણું, ૫૪/૩૨૨, વિજયનગર, નારણપુરા, સાંજે ૫થી ૬
પંચાલઃ - સ્વ. હિરાબેન ભગવાનદાસ પંચાલનું બેસણું, ૧૨, એપેક્સનગર સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી પાછળ, સરસપુર, સવારે ૯થી ૧૨
બ્રહ્મભટ્ટઃ - સ્વ. મગનલાલ પહાડસિંહ બ્રહ્મભટ્ટ (બારોટ)નું બેસણું, રામેશ્વર મહાદેવ હોલ, રામેશ્વર ચાર રસ્તા, મેઘાણીનગર, સાંજે ૪થી ૬
સોનીઃ - સ્વ. રમેશભાઈ બાબુલાલ સોની (રાણપરા)નું બેસણું, મારૃતિહોલ, સ્વામિનારાયણ મંદિર પાછળ, મણિનગર, સવારે ૯થી ૧૧
સુથારઃ - સ્વ. નરસિંહભાઈ ઈશ્વરલાલ સુથારનું બેસણું, એફ-૩૦૩, સુરભિ રેસીડેન્સી, અવકાશ પાર્ક સોસાયટી સામે, નિકોલ ગામ રોડ, સવારે ૮થી ૧૧
શાહઃ- 'ગુજરાત સમાચાર'ની ધર્મલોક પૂર્તિના લેખક બંસીલાલ જી. શાહના ભત્રીજા સ્વ. જયેશ વાડીલાલ શાહનું તા. ૨૮મીને શુક્રવારે બેસણું, ૮૦, નવજીવન સોસાયટી, મહેમદાવાદ ખાતે બપોરે ૨થી ૪
- ધનલક્ષ્મીબેન પન્નાલાલ શાહનું તા. ૨૫મીએ અવસાન થયું છે (એ-૧૨/૫, દેવાસ એપાર્ટમેન્ટ, ગુપ્તાનગર, વાસણા)

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પયગંબર સાહેબના નામે અમેરિકા પર હુમલો સાંખી લેવાશે નહીં ઃ ઓબામા

ઓબામા પ્રમુખપદની ચૂંટણી જીતશે તો મેડોના પૂનમ પાંડેવાળી કરશે !
૨૪ વર્ષના ભુટ્ટો અને ૩૫ વર્ષના હીના રબ્બાની વચ્ચે પ્રણય પાંગર્યો

બાયોમેટ્રિક્સ ક્ષેત્રે નવું સંશોધન, ચાલ પરથી વ્યક્તિની ઓળખ

વણઉકલ્યો કાશ્મીર મુદ્દો યુએનની પ્રણાલીની નિષ્ફળતાનું પ્રતિક ઃ ઝરદારી
સેન્સેક્ષ ૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૨ઃ નિફ્ટી ૧૦ પોઇન્ટ ઘટીને ૫૬૬૩
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા
૪૦ જેટલી કોમોડિટીઝને ડિલિસ્ટ કરાય તેવી શકયતા
ટેલિકોમ કેસમાં સુપ્રીમ આજે ચુકાદો આપશે
સત્તામાં આવીશું તો રિટેલમાં એફડીઆઈનો નિર્ણય રદ કરીશું ઃ ભાજપ

જમ્મુ-કાશ્મીરમાં ૧૦૦થી વધુ પંચો-સરપંચોના રાજીનામાં

ભારતી વોલમાર્ટ બધાં રાજ્યોની F.D.I. મંજુરી માટે રાહ નહીં જુએ
પેટ્રોલ પંપ ૧૫ ઓક્ટો.થી મર્યાદિત કલાકો જ ખુલ્લા રહેશે ઃ ડીલરો

એનએસઈ એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી ૫૧ સ્ક્રીપ આજથી બહાર થઈ જશે

શેરબજારમાં રોકાણકારોની જોખમ ખેડવાની રુચી ફરી ઉઘડી રહ્યાના મળતા સંકેતો
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved