Last Update : 26-September-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

કોંગ્રેસ-ભાજપ વચ્ચેનું યુધ્ધ ઉગ્ર બન્યું
નવી દિલ્હી, તા.૨૫
વડાપ્રધાનના આર્થિક સુધારા ખાસકરીને રિટેલમાં એફડીઆઇને મંજૂરીના મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હાલમાં ચાલી રહેલું યુધ્ધ આજે ઉગ્ર બન્યું છે. સીબડબ્લ્યુસીની બેઠકમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાનની સુધારાની ગાડીને આગળ ધકેલવાની લીલી ઝંડી આપી દીધી હતી. રિટેલમાં એફડીઆઇની તરફેણ કરતાં તેમણે કહ્યું કે આના સારા પરિણામો આવશે. પરંતુ એનાથી વિશેષ સોનિયાએ ધનકારાત્મક રાજકારણધ કરવા બદલ ભાજપના નેતાઓની ટીકા કરી હતી. કોમી લાગણીઓ ઉશ્કેરવા બદલ કોંગ્રેસના નેતાઓએ ભાજપની ખાનાખરાબી કરી. જોકે વળતો પ્રહાર કરવામાં ભાજપ પણ પાછો પડયો નથી. તેના નેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ નકારાત્મક વિરોધ પક્ષ કહેવા બદલ કોંગ્રેસને ઝાટકી નાખ્યા. રામ લીલા મેદાનમાં ભાજપના મજદૂર રેલીને સંબોધી રહેલાં ભાજપના વડા નીતિન ગડકરીએ પણ એફડીઆઇ મામલે મમતાને ટેકો આપ્યો.
મુલાયમ માટે એક તરફ દરિયો તો એક તરફ ખાઇ જેવો ઘાટ
મુલાયમ સિંહ બીકળ છે અને તેઓ સરકાર માટે ગૂંચવડાભર્યા સંકેતો આપી રહ્યા છે તેમ કોંગ્રેસના એક નેતાએ ટીખળ કરી. તેમણે કહ્યું કે આને કારણે કોંગ્રેસ ઉભડક અવસ્થામાં છે. જો મમતા એફડીઆઇ અંગે ઠરાવ લાવશે તો તેઓ આને ટેકો આપશે તેમ મુલાયમે કહ્યું. સાથે સાથે તેઓ એટલા માટે યુપીએ સરકારને ટેકો આપવા માગે છે કે જો તેઓ આમ નહિ કરે તો તેમનો કટ્ટર હરીફ બહુજન સમાજવાદી પાર્ટી રાજકીય લાભ ખાટી જશે તેવી તેમને બીક છે તેમ સુત્રો કહી રહ્યા છે.
-ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved