Last Update : 26-September-2012, Wednesday

 
નવી પેઢીમાં વધી રહેલો ગુસ્સો અને હતાશા
વારાણસીમાં યુવાને વેબકેમ સામે પ્રેમિકાના દેખતા આત્મહત્યા કરી

ગર્લફ્રેન્ડે પોતાના મિત્રને મરતો જોયો પણ બચાવી શકી નહીં

લખનઉ, તા. ૨૫
વારાણસીમાં ૨૫ વર્ષના એક યુવાને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઝગડો થયા બાદ વેબકેમ સામે જ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનાર યુવાન અંકિત શ્રીવાસ્તવના માબાપે પોલીસને માહિતી આપી હતી કે અંકિત વેબકેમ પર તેની ગર્લફ્રેન્ડ સાથે વાતચીત કરી રહ્યો હતો. તેમાં તે બન્ને વચ્ચે ઝગડો થયો હતો. ગર્લફ્રેન્ડે અંકિતને આત્મહત્યા કરતો લાઇવ જોયો હતો પણ તે તેને રોકી શકી ન હતી.
પરીવારના સભ્યોનું કહેવું છે કે માએ સિલીંગ સાથે લટકતી અંકિતની લાશ જોઇ હતી. અને એ બાબતનો ખ્યાલ આવ્યો હતો કે વેબકેમ ચાલુ છે. બાજુમાં તૂટેલો મોબાઇલ પડયો હતો. પરીવારનું માનવું છે કે અંકિતે પ્રથમ ગુસ્સામાં મોબાઇલ ફોન પછાડયો હશે અને પછી આત્મહત્યા કરી હશે.
પરીવારના સદસ્યોનું કહેવું છે કે, ઈવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાયી અંકિતને બહુ જલ્દી ગુસ્સો આવી જતો હતો. તે રોજ રાત્રે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાતચીત કરતો હતો. પોલીસ જોકે એ બાબત નક્કી નથી કરી શકતી કે અંકિતે વિડીયો ચેટ પછી આ કદમ ઉઠાવ્યું હતું કે ફોન પર વાત કર્યા બાદ.
શનિવારે બનેલી આ દુર્ઘટના સોમવારે પ્રકાશમાં આવી હતી. જ્યારે પોલીસે છોકરી સામે એફ.આઇ.આર. નોંધી હતી. વારાણસીના એસ.પી. સંતોષસિંહે જણાવ્યું હતું કે અંકિત પહેલા પણ આત્મહત્યાનો પ્રયાસ કરી ચુક્યો હતો. અંકિતના માતા શિક્ષિકા છે. જ્યારે તેના પિતા નિવૃત બેંક કર્મચારી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved