Last Update : 26-September-2012, Wednesday

 

નેશનલ સ્પોટ એક્સચેન્જ પર ખાંડના અંબાલા ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૩,૨૦૦ ટનની ડિલિવરી

સોયાબીન ડીઓસીમાં ૧,૩૬૦ ટનનું વોલ્યુમ

મુંબઈ, તા.૨૫
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૪,૨૦૩ સોદામાં રૃ.૮૧૩.૩૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ ૭૦ પૈસા સુધરી રૃ.૩,૨૪૦.૮૦ અને ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૧૮ વધી રૃ.૬,૨૦૪ બંધ રહ્યા હતા. ઈ-ગોલ્ડમાં ૩૧૬ સોદામાં રૃ.૮૭.૯૪ કરોડનાં ૨૭૧.૨૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૧૦ સોદામાં રૃ.૧૪૩.૯૯ કરોડનાં ૨૩,૨૧૮.૩૦૦ કિલોના વેપાર થયા હતા. ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૧૮ વધી રૃ.૩,૧૨૭ રહ્યો હતો. પ્લેટિનમમાં ૫૧ ગ્રામનો ધંધો થયો હતો.
બિનલોહ ધાતુઓમાં ઈ-કોપર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૧ સુધરી રૃ.૫૨૬.૭૦, ઈ-લેડ રૃ.૧.૨૦ વધી રૃ.૧૬૪.૨૫, ઈ-નિકલ રૃ.૧૦.૫૦ વધી રૃ.૧,૨૫૬.૫૦ અને ઈ-ઝિંક ૭૦ પૈસા વધી રૃ.૧૪૭.૭૦ના સ્તરે બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૧૦૧.૮૮ કરોડનાં ૧,૯૩૧.૨૬૬ ટન, ઈ-લેડમાં રૃ.૬૦.૮૮ કરોડનાં ૩,૭૧૭.૦૬૮ ટન, ઈ-નિકલમાં રૃ.૬૨.૧૩ કરોડનાં ૪૯૫.૨૦૮ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૫૫.૫૫ કરોડનાં ૩,૭૬૦.૩૯૯ ટનના વેપાર થયા હતા.
કૃષિ અને અન્ય ચીજોમાં ખાંડ એમ-૩૦ ટ્રેડર્સ અંબાલા-૨ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૪૦.૨૦ વધી રૃ.૩,૪૮૦.૪૦ અને અંબાલા-૨૫ રૃ.૪૦ વધી રૃ.૩,૫૩૮.૫૦ બંધ રહ્યા હતા. ખાંડમાં ૭૦ સોદામાં રૃ.૧૧.૨૩ કરોડનાં ૩,૨૦૦ ટનની ડિલિવરી ઊતરી હતી.
સોયાબીન ડીઓસીનો ટ્રેડર્સ કોટા-૨૫ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૧૫ ઘટી રૃ.૩૬,૫૯૫ અને કોટા-૨ રૃ.૧૦ વધી રૃ.૩૬,૦૧૦ થયા હતા. સોયાબીન ડીઓસીમાં ૪૫ સોદામાં રૃ.૪.૯૩ કરોડનાં ૧,૩૬૦ ટનનું વોલ્યુમ થયું હતું.
રિફાઈન્ડ સનફ્લાવર તેલનો ટ્રેડર્સ શમશાબાદ-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૨ ઘટી રૃ.૬૭૦ અને શમશાબાદ-૨૫ રૃ.૨ ઘટી રૃ.૬૮૨ના સ્તરે રહ્યા હતા. રિફાઈન્ડ સનફ્લાવર તેલમાં ૨૦ સોદામાં રૃ.૨.૭૦ કરોડનાં ૪૦૦ ટનના વેપાર થયા હતા.
ક્રૂડ સોયાબીન તેલનો ટ્રેડર્સ કોટા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૪.૫૦ ઘટી રૃ.૬૮૦.૫૦ અને કોટા-૨૫ ૩૦ પૈસા ઢીલો રહી રૃ.૬૯૬.૭૦ બંધ હતા. ક્રૂડ સોયાબીન તેલમાં રૃ.૧.૪૪ કરોડનાં ૨૧૦ ટનનો ધંધો થયો હતો.
કાળા મરીના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૮ સોદામાં રૃ.૧.૭૪ કરોડનાં ૯૫૦ ગુણીનાં કામ સાથે કિલોદીઠ સહારનપુર-૨ કોન્ટ્રેક્ટ ૪૦ પૈસા ઘટી રૃ.૩૬૪ અને સહારનપુર-૨૫ ૪૦ પૈસા ઘટી રૃ.૩૭૦.૪૦ બંધ રહ્યા હતા.
લાલ મરચાંમાં રૃ.૩૮.૬૪ લાખનાં ૧,૮૫૦ ગુણીના વોલ્યુમ સાથે ખમામ-૨ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૫૧.૭૯ અને ખમામ-૨૫ રૃ.૫૨.૬૮ બંધ રહ્યા હતા. ડાંગરના વારંગલ ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૦.૮૮ લાખનાં ૨,૪૦૦ ગુણી અને બાસમતી ડાંગરના લુધિયાણા, હરિયાણા અને સિરસા કોન્ટ્રેક્ટસમાં ૬૮૧ સોદામાં રૃ.૯૧.૧૦ કરોડનાં ૭,૧૫,૬૦૦ ગુણીના વેપાર થયા હતા.
કપાસિયા વોશ તેલનો ટ્રેડર્સ ભારતીય ૫ મે.ટનનું ટ્રેડિંગ યુનિટ ધરાવતો કડી-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૯.૭૦ ઘટી રૃ.૬૮૦.૮૦ અને કડી-૨૫ રૃ.૧૦.૨૦ ઘટી રૃ.૬૯૨.૫૦ બંધ રહ્યા હતા. કપાસિયા વોશ તેલમાં ૩૦૨ સોદામાં રૃ.૬૯.૩૫ કરોડનાં ૧૦,૦૯૫ ટનનાં કામ સાથે ૧૦,૦૯૦ ટનની ડિલિવરી નોંધાઈ હતી.
ચોખાનો ટ્રેડર્સ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ ૧૦ પૈસા વધી રૃ.૬,૫૬૧.૬૦ અને લુધિયાણા-૨ ૧૦ પૈસા સુધરી રૃ.૬,૪૫૦.૧૦ થયા હતા. ચોખામાં ૨૫ સોદામાં રૃ.૫.૦૭ કરોડનાં ૧૫,૬૦૦ ગુણીના વેપાર થયા હતા.
આરબીડી પામોલીન તેલનો ટ્રેડર્સ કાકીનાડા-૨ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૧ ઘટી રૃ.૬૧૧.૩૦ અને કાકીનાડા-૨૫ રૃ.૧ ઘટી રૃ.૬૨૨ના સ્તરે બંધ રહ્યા હતા. આરબીડી પામોલીન તેલમાં ૩૯ સોદામાં રૃ.૧૮.૪૯ કરોડનાં ૩,૦૦૦ ટનનો ધંધો થયો હતો.
રો વૂલના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૃ.૬.૨૦ ઘટી રૃ.૭૧૫.૩૦ અને લુધિયાણા-૨ રૃ.૫.૯૦ ઘટી રૃ.૭૦૩.૭૦ બંધ રહ્યા હતા. રો વૂલમાં ૪૬૪ સોદામાં રૃ.૬૩.૩૫ કરોડનાં ૮,૯૩,૦૦૦ કિલોની ડિલિવરી થઈ હતી.
એરંડાના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૨૨૯ સોદામાં રૃ.૧૧.૭૫ કરોડનાં ૪૪,૮૫૨ ગુણીનાં કામ સાથે ૨૦ કિલોદીઠ કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૧૦ વધી રૃ.૬૯૦.૭૦ અને કડી-૩૬ રૃ.૧૦.૨૦ વધી રૃ.૭૦૬.૮૦ના સ્તરે બંધ થયા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર ૧૦ મે.ટનનું ટ્રેડિંગ યુનિટ ધરાવતા ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં કંડલા-૫ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૃ.૫.૬૦ વધી રૃ.૭૫૧ અને કંડલા-૩૦ રૃ.૪.૮૦ વધી રૃ.૭૬૪.૩૦ રહ્યા હતા. એરંડા તેલમાં ૪ સોદામાં રૃ.૩.૦૩ કરોડનાં ૪૦૦ ટનના વેપાર થયા હતા.
સ્ટીલની જાતોમાં સ્ટીલ ટીએમટી બાર્સનો કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ મે.ટનદીઠ રૃ.૪૬,૮૬૦ અને કુર્નુલ-૨ રૃ.૧૦ વધી રૃ.૪૬,૦૭૦ બંધ રહ્યા હતા. સ્ટીલ ટીએમટી બાર્સમાં ૧૩૬ સોદામાં રૃ.૧૬.૦૭ કરોડનાં ૩,૪૬૦ ટનનો ધંધો થયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved